
Sign up to save your podcasts
Or


Manoj Shah is a name to reckon with from Guajarati Theatre. His plays “Mohan no Masalo”, “Karl Marx in Kalbadevi”, “Hoon Chandrakant Bakshi” are landmark creations and adored by the critics and audiences in India and Abroad. He shares his very innovative, original and creative journey with Theatre. Let’s meet Manoj Shah…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
મનોજ શાહ ગુજરાતી રંગભૂમિ નું અતિ મહત્વ નું નામ છે. એક નવો ચીલો પાડી એક ચરિત્ર અને એક પાત્ર લગભગ ૨ કલાક દર્શક ને જકડી રાખે અને રસભંગ વગર એ મનોજ શાહ નું નવીન, મૌલિક અને સર્જનાત્મક કામ ગુજરાતી રંગભૂમિ ને આપેલી અનોખી ભેટ છે. “ મોહન નો મસાલો”, “ Karl Marx in Kalbadevi”, “ હું ચંદ્રકાન્ત બક્ષી” જેવાં નાટકો દેશ-પરદેશ માં ભજવી વિવેચકો અને દર્શકોનાં દિલ જીત્યા છે. એમના આ સર્જન ની સફર વિષે વાત કરે છે મનોજ શાહ... ચાલો મળીયે મનોજ શાહ ને...
See omnystudio.com/listener for privacy information.
Amit Shah is a marvellous Sketch Artist with collection of around 500 Sketches of Indian Artists, Legends of Music Industry, Leaders and Politicians with their signature and comments on the Sketches created by him. He shares his rare experiences of meeting these Indian Stalwarts along with his Sketches. He is also an Antique collector to preserve the rich Indian culture and heritage. Let’s meet Mr. Amit Shah…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
અમિત શાહ અદભૂત સ્કેચ કલાકાર છે ૫૦૦ થી વધુ જેટલાં સ્કેચ ઇન્ડિયન કલાકારો, સંગીત નાં ક્ષેત્ર ના નામાંકિત સંગીતકારો, નેતાઓ, રાજનેતા અને આ બધા નાં હસ્તાક્ષર અને એમની comments પણ એમનાં સ્કેચ પર લખાયેલી છે. આ અલગ અલગ ક્ષેત્ર ની પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે ની તેમની મુલાકાત અને અનુભવો ની રસપ્રદ વાતો અમિત શાહ કરે છે. અમિત શાહ Antique collector પણ છે, આ થકી આપણો સાંસ્કૃતિક કલા-વારસો જાળવવા નો તેમનો પ્રયત્ન છે. ચાલો મળીયે અમિત શાહ ને...
See omnystudio.com/listener for privacy information.
Umesh Shukla started his journey from Gujarati Theatre, moved to Cinema as a Screenplay and Dialogue writer and became a successful Director. He has made super hit “OMG: Oh My God”, “102 Not Out” and many Bollywood films. He has also produced landmark Gujarati plays and Web series. He shares his journey from childhood onwards… Let’s meet Umesh Shukla…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ઉમેશ શુક્લ એ ગુજરાતી નાટકો થી શરૂઆત કરી, ફિલ્મો માં પટકથા-સંવાદ લેખન અને પછી સફળ દિગ્દર્શક બન્યા. એમણે સુપરહીટ “OMG-ઓહ માય ગોડ”, “૧૦૨ નોટ આઉટ “ જેવી ઘણી બોલીવૂડ ની ફિલ્મો દિગ્દર્શક તરીકે બનાવી. એમણે સીમાચિહ્નરૂપ અદભૂત ગુજરાતી નાટકો નું નિર્માણ કર્યું છે. તેમની સફર બાળપણ થી અત્યાર સુધી ની અત્યંત રસપ્રદ રીતે રજુ કરે છે. ચાલો મળીયે ઉમેશ શુક્લ ને...
See omnystudio.com/listener for privacy information.
Nalin Pandya filmmaker is based in Paris and have made critically acclaimed Fiction & Non- Fiction films plus successful on Box office. From a small town in Saurashtra… his childhood to Internatinal Cinema he shares his journey. Let’s meet Pan Nalin….
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
નલિન પંડયા પેરિસ (FRANCE) માં રહેતા ફિલ્મ દિગ્દર્શક છે. તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષા ની વિવેચકો એ વખાણેલી અને BOX OFFICE પર સફળ થયેલી Fiction અને Non- Fiction ફિલ્મો બનાવી છે. સૌરાષ્ટ્ર નાં નાનાં ગામ થી લઇ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સુધી ની સફર ની વાતો કરે છે. ચાલો મળીયે નલિન પંડયા ...PAN નલિન ને...
See omnystudio.com/listener for privacy information.
Mr. Vinod Sarvaiya is a Gujarati playwright, at a young age he has written more than 75 plays. He shares his journey from love & passion for music to writing successful plays. He loves to travel, explore, paint, cook, sing and learn new thing every day. Let’s meet Mr. Vinod Sarvaiya
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
વિનોદ સરવૈયા સફળ નાટય - લેખક છે, નાની ઉંમરે તેમણે ૭૫ થી વધુ ગુજરાતી નાટક લખી ગુજરાતી રંગભૂમિ ને આપ્યા છે. તેઓ તેમની સંગીત થી નાટય લેખક તરીકે ની રસપ્રદ વાતો કરે છે. તેમને પ્રવાસ, પેઈન્ટિંગ, ફોટોગ્રાફી, રસોઈ, સંગીત - ગાવા નો શોખ છે અને રોજ કંઈ નવું શિખવા ની ધગશ છે. ચાલો મળીએ વિનોદ સરવૈયા ને...
See omnystudio.com/listener for privacy information.
J.D. bhai in Part -2 talks about his career, how his Production House “Hats off…” was formed and since last 20 years his experience as a Producer. The challenges of making T.V. Serials and how he accepted and with patience and confidence marched ahead, Hats off…J.D. bhai…Let’s meet J.D. bhai…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
જમનાદાસ મજીઠિયા (જે.ડી ભાઈ) ભાગ – ૨ માં એમની કારકિર્દી ની સફર, Production House “Hats off…” ની શરૂઆત કેવી રીતે થઇ અને છેલ્લા ૨૦ વર્ષ થી નિર્માતા તરીકે નાં અનુભવો ની વાત કરે છે. નિર્માણ કાર્ય માં પડતી મુશ્કેલીઓ, તકલીફો નો સામનો ધીરજ અને વિશ્વાસ થી કરી સફર આગળ ધપાવી... Hats off...જે.ડી. ભાઈ...ચાલો મળીયે જે. ડી. ભાઈ ને...
See omnystudio.com/listener for privacy information.
J.D.Majethia is an actor, director, and producer. Popular and acclaimed T.V.Serials “Khichadi”, “Sarabhai V/S Sarabhai”, “Wagle ki Duniya” …Around 40 Serials are produced by him.
He talks about his naughty, mischievous childhood till college days with nitty–gritty and unfolding his growing up years as if he is telling a story. Let’s meet and get into “J.D.’s Duniya"
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
જે.ડી. મજીઠિયા actor, director, અને producer છે. ખૂબ પ્રસિધ્ધ, પ્રચલિત, અને દર્શકો ની ચાહિતી serials “ખીચડી”, “ બા બહુ બેટી”, “વાગલે કી દુનિયા” સહિત ૪૦ જેટલી serials નાં નિર્માતા છે. એમનાં તોફાની બાળપણ થી કોલેજ કાળ સુધી ની રસપ્રદ વાતો જાણે વાર્તા કેહતા હોય એમ વિગતવાર કહે છે. ચાલો મળીયે અને જઈએ “જે. ડી. ની દુનિયામાં”...
See omnystudio.com/listener for privacy information.
Dinaz Kalwachwala graduated from National Institute of Design (NID) and as a filmmaker has wide and in-depth experience of several years. Her non –fiction film “Charan – Atav” won best Ethnographic film National Award 2019. She shares her passion for Cinema and talks in detail about “Charan – Atva”. Let’s meet Dinaz Kalwachwala…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
દિનાઝ કલવચવાલા ફિલ્મ દિગ્દર્શક છે, National Institute of Design - NID માં film making ભણયા પછી, ફિલ્મ દિગ્દર્શક તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. એમની દસ્તાવેજી ફિલ્મ "ચારણ - અત્વ" ને વષૅ ૨૦૧૯ નો best Ethnographic ફિલ્મ નો નેશનલ એવોર્ડ મળેલ છે. તેઓ ફિલ્મ દિગ્દર્શક તરીકે ના તેમના અનુભવો અને "ચારણો" વિશે વિગતે વાત કરે છે. ચાલો મળીએ દિનાઝ કલવચવાલા ને...
See omnystudio.com/listener for privacy information.
Mehul Surti as a music composer has wide contributions to various Media.
In the National award-winning film "Hellaro" the songs and background music was scored by him.
He talks about his interesting journey with music. Let's meet Mehul Surti...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
મેહુલ સુરતી નો સંગીત ના દિગ્દર્શક તરીકે નાટક અને ફિલ્મો માં મહત્વ નો ફાળો અને અનુભવ છે. રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચુકેલી ફિલ્મ "હેલ્લારો" ના ગીતો અને background score એમનું સુંદર સજૅન છે. તેઓ તેમની સંગીત ની સફર અને અનુભવો ની રસિક વાતો તેમની આગવી શૈલીમાં કરે છે. ચાલો મળીએ મેહુલ સુરતી ને...
See omnystudio.com/listener for privacy information.
Mirande Shah is a singer and songwriter; she is trained in the Indian classical tradition. Mirande has also founded her own label, "Roohani", and is a vocal advocate for women’s empowerment. Her voice quality with honeyed timbre and intonation is a delight to listen to her singing. She talks about her journey from being National Champion in Swimming to total dedication to music and only music…Let’s meet Mirande…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
મીરાંદે શાહ સુંદર ગાયક અને ગીતકાર છે. ભારતીય શાસ્ત્રીય પરંપરા માં સંગીત ની કેળવણી લઇ સાધના કરી છે. “રુહાની” નાં નામ હેઠળ તેમણે શરૂઆત કરી સંગીત નાં માધ્યમ દ્વારા સ્ત્રી સશક્તિકરણ ની દિશા માં અદભૂત પહેલ કરી છે. મધ જેવો મીઠો અવાજ અને લાક્ષણિક ગાયકી હૃદયમાં સ્પર્શી જાય છે. રાષ્ટ્રીય તરણ સ્પર્ધા માં champion રહ્યાં પછી સંગીત સાથે આજ સુધી ની સંગત ની વાતો કરે છે...ચાલો મળીયે મીરાંદે શાહ ને...
See omnystudio.com/listener for privacy information.
From the publisher's feed
Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….
The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status.
Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”…..
પ્રવાસ .....
ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં ..
લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં...
અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

1 Listeners

1 Listeners

5 Listeners

1 Listeners

1 Listeners

1 Listeners

6 Listeners

0 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

2 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners