
Sign up to save your podcasts
Or


Kajal Oza Vaidya is a name to reckon as an Author, Journalist, Speaker, and Actor. She is an inspiration for thousands of Gujarati women across the world. Listening to her has affected and changed people’s lives in terms of perception and understanding. She shares her life, experiences with utmost honesty. Let’s meet Kajal Oza Vaidya…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
કાજલ ઓઝા વૈદ્ય નાં નામથી ભાગ્યેજ કોઈ ગુજરાતી અપરિચિત હશે, દેશમાં કે વિદેશમાં વસતા ગુજરાતી. વક્તા તરીકે તેમનાં પ્રેરણાત્મક પ્રવચન અત્યંત લોકચાહના મેળવી ચૂક્યા છે, દેશ અને વિદેશમાં. તેમની નવલકથાઓ, કોલમ્સ છાપાઓ, મેગેઝિનસ વાચકો દિલથી માણે છે. વક્તા તરીકે તેમને સાંભળ્યા પછી અનેક લોકોના જીવન માં પરિવર્તન આવ્યાં છે. તેઓ તેમની જીંદગી વિષે, અનુભવો વિષે એકદમ સચ્ચાઈ અને નિખાલસતા થી વાત કરે છે...ચાલો સાંભળીયે કાજલ ઓઝા વૈદ્ય ને....
See omnystudio.com/listener for privacy information.
The superstar loved by the audience, directors, and producers as well, as she was a guaranteed success at the box office. The trained dancer is also known as jubilee girl as her films at least ran in cinema halls for 50 weeks. She shares her journey…though slightly reserved…Let’s meet Ashaji…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
સુપર સ્ટાર જેમને દર્શકો, દિગ્દર્શકો, અને નિર્માતાઓ એ પ્રેમ થી વધાવ્યાં છે, નિર્માતાઓ એટલા માટે કે એમની તમામ ફિલ્મો box office પર અત્યંત સફળ થતી. બાળપણ થી નૃત્ય ની તાલીમ અને jubilee girl તરીકે ઓળખાતાં કેમકે એમની ફિલ્મો cinema halls માં ૫૦ અઠવાડિયા ચાલતી. તેમનાં પ્રવાસ ની વાતો કરે છે..થોડાં reserved લાગે ...ચાલો મળીયે આશાજી ને....
See omnystudio.com/listener for privacy information.
Mr. Mahendra Parikh in his career span of 40 years as a photo journalist he has covered very unique and outstanding photo stories and photo features for National newspapers and Magazines. He is also a recipient of several prestigious Awards. In 2020 for three months he has covered Covid -19 extensively across Madhya Pradesh. He shares what all goes in to creating exclusive photo story. Let’s meet Mr. Mahendra Parikh…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી. મહેન્દ્ર પરીખ સિનીયર ફોટો journalist છે. છેલ્લાં ૪૦ વર્ષ થી તેમણે અનોખી અને શ્રેષ્ઠ ફોટો story દેશ નાં પ્રથમ હરોળ નાં વર્તમાનપત્રો અને મેગેઝીન્સ માટે cover કરી છે. અનેક પ્રતિષ્ઠિત awards થી તેમણે નવાજવા માં આવ્યા છે.૨૦૨૦ માં તેમણે ત્રણ મહિના કોવિડ -૧૯ નું સમગ્ર મધ્ય પ્રદેશ ને આવરી લઇ ફોટો આલેખન કર્યું છે. વિશિષ્ટ અને અનોખી ફોટો story ના સર્જન પાછળ કેવી મેહનત, ધગશ, અને સમર્પણ ની જરૂર છે, શ્રી. મહેન્દ્ર પરીખ અનુભવો ની વાત કરે છે. ચાલો મળીયે શ્રી. મહેન્દ્ર પરીખ ને...
See omnystudio.com/listener for privacy information.
A veteran of the Indian Film Industry, Sunil Doshi has launched numerous successful TV shows and has produced many critically acclaimed feature films. Sunil Doshi has been the backbone of many significant TV ventures, including ones that have gone on to create entertainment history, such as “Kaun Banega Crorepati” and “Koffee with Karan.” He shares his journey from selling incense sticks, soap, and a newspaper delivery boy to his association with Mr. & Mrs. Amitabh Bachchan. Let’s meet Mr. Sunil Doshi…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
સુનીલ દોશી ભારત ના ફિલ્મ ઉદ્યોગ નું મોટું, જાણીતું, અને ઊંડા અનુભવ ધરાવતું નામ છે. ઘણાં સફળ ટી.વી. શો ની શરુઆત માં તેમનું મોખરા નું સ્થાન છે, ઘણી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલી ફીચર ફિલ્મો નાં નિર્માતા છે. ટી.વી. માં ઐતિહાસિક ગણાય એવાં કાર્યક્રમ “કૌન બનેગા કરોડપતિ” અને “કોફી વિથ કરણ” એમનાં પ્રયત્ન અને પહેલ ને લીધે શક્ય બન્યા છે. તેઓ એમની સફર અગરબત્તી, સાબુ, અને છાપા વેંહચતા બાળક થી આજે શ્રી. અમિતાભ બચ્ચન અને શ્રીમતી. જયા બચ્ચન સાથે નાં પરિચય અને ગાઢ સંબંધ ની વાતો કરે છે. ચાલો મળીયે શ્રી. સુનીલ દોશી ને...
See omnystudio.com/listener for privacy information.
Meena Gheewala is a well-known name in Gujarati theatre, Television productions, and media marketing. She has created record-breaking daily and weekly soaps in various Indian languages. A total tomboy and energetic, compassionate Meena Gheewala shares her journey...Let's meet Meena Gheewala...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
મીના ઘીવાલા ગુજરાતી નાટકો, ટેલીવિઝન પ્રોડકશન, અને મિડિયા માર્કેટિંગ માટે સફળ, જાણીતું, અને મોટું નામ છે. એમણે રેકોર્ડ બ્રેકીંગ ટેલીવિઝન serials નું અલગ અલગ ભાષા માં નિર્માતા તરીકે નિર્માણ કર્યું છે. એકદમ ટોમબોય, જુસ્સા અને ઉત્સાહ થી ભરપુર સાથે એટલાજ સંવેદનશીલ અને લાગણીસભર મીના ઘીવાલા એમની સફર ની વાતો કરે છે... ચાલો મળીયે મીના ઘીવાલા ને...
See omnystudio.com/listener for privacy information.
Delnaaz Irani is a renowned name for her powerful performances in Films, Television and Plays. There are a few female actors who excel in comedy, and she is one of them. She shares her experiences of working with top Bollywood actors/stars.
After a broken marriage she passionately talks about her live-in relationship and how fulfilling and satisfying it is for her.
Let’s meet Delnaaz Irani...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ડેલ્નાઝ ઈરાની ખૂબ જાણીતું નામ છે. તેમનાં અદ્ભુત અભિનય અને વિવિધ પાત્રો ફિલ્મો, ટેલીવિઝન અને નાટકો માં અત્યંત લોકપ્રિય રહ્યાં છે. બહુ ઓછા સ્ત્રી કલાકારો છે જે કોમેડી આટલી સહજ અને સરસ કરી શકે, ડેલ્નાઝ આમાંના એક છે. બોલીવુડ નાં અનેક મોટાં અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને વાતો અને ચર્ચા કરે છે. લગ્ન નિષ્ફળ જતાં પછી એક live in relationship માં સાથે રહી તેઓ કેટલાં ખુશ છે એ પણ જણાવે છે. ચાલો મળીયે ડેલ્નાઝ ઈરાની ને...
See omnystudio.com/listener for privacy information.
Ketki Dave is popular and powerful actress of Plays, T.V. serial, and films. Her character ‘Daksha’ from T.V. serial “Kyunki Saas Bhi Kabhi Bahu Thi” was phenomenal success and loved by viewers. She is very lucid and spontaneous as she talks about her life and career. Let’s meet Ketki Dave…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
કેતકી દવે ખૂબ લોકપ્રિય અને ઉચ્ચ કક્ષા નાં અભિનેત્રી છે નાટકો, ટી.વી. સીરીઅલ, અને ફિલ્મો નાં. એમનું ‘દક્ષા’ નું પાત્ર ટી.વી. સીરીઅલ “ક્યોંકી સાસ ભી કભી બહુ થી” માં અત્યંત સફળ અને દર્શકો નાં દિલ જીતી લેનાર હતું. એમનાં જીવન અને કારકિર્દી ની વાતો એ ખૂબ સરળ, સ્પષ્ટ, અને સ્વાભાવિક રીતે કરે છે. ચાલો મળીયે કેતકી દવે ને....
See omnystudio.com/listener for privacy information.
Mr.Tushar Vijaysinh is a self-made successful Diamond merchant based in Antwerp, Belgium. He wanted to be a journalist, then a Charter Accountant, and finally landed up in Diamond business. He is very passionate about arts, plays, and films. His dream is to become a director and make a film someday…
Let’s meet Tushar Bhai...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી.તુષાર વિજયસિંહ શૂન્ય માંથી સર્જન કરી આજે સફળ હીરા ના વ્યાપારી છે. તેઓ બેલ્જીઅમ ના Antwerp શહેર માં રહે છે. એમને journalist બનવું હતું, પછી C.A. બનવું હતું અને કેવી રીતે હીરા ના સફળ વ્યાપારી બન્યાં એ પ્રવાસ ની વાત કરે છે. એમને કલા, નાટક, ફિલ્મો માં ખૂબ રસ છે. એક દિવસ ફિલ્મ નાં દિગ્દર્શક બનવા નું એમનું સપનું છે. ચાલો મળીયે શ્રી. તુષાર ભાઈ ને....
See omnystudio.com/listener for privacy information.
Sujata Mehta is a renowned actor of Gujarati theatre, Hindi T.V. serials and films. She shares her companionship, friendship, love and bonding with the writer/director Mr. Latesh Shah. She has carved her own path and lived life on her own terms. Very touchy, straightforward, frank, with utmost clarity, honesty and emotions she shares her journey of love and life...Let’s meet Sujata Mehta…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
સુજાતા મેહતા ને ગુજરાતી રંગભૂમિ નું અનેરું આભુષણ કહી શકાય. સુંદર અભિનેત્રી જેણે અનેક નાટકો, હિન્દી ટી.વી. સીરિયલ, અને ફિલ્મો કરી છે. એમનાં અનોખા મિત્ર લેખક/દિગ્દર્શક શ્રી. લતેશ શાહ સાથેની દોસ્તી અને પ્રેમ ની અદ્ભુત નિખાલસ રીતે વાતો કરે છે. પોતાનો પથ પોતે શોધી, નવો ચીલો ચિતરનાર, સક્ષમ, બાહોશ, શક્તિશાળી, બુધ્ધિશાળી એવાં સુજાતા મેહતા ...ચાલો મળીયે...
See omnystudio.com/listener for privacy information.
Mihir Bhuta is a prolific writer, director, producer, and also a member of Central Board of Film Certification. He talks about acclaimed plays, T.V. serials, films and web series written and directed by him. He also shares his observations, views, perspective on Prime Minister Shri. Narendra Modi. Let’s meet Mr. Mihir Bhuta…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
મિહિર ભુતા ઉમદા અને પ્રતિભાશાળી નાટકો, T.V. સિરીઅલ, ફિલ્મો, અને વેબ સિરીઝ ના લેખક, દિગ્દર્શક, નિર્માતા છે. એમનાં અનુભવો, સફળતા અને નિષ્ફળતા ની ખુલ્લે દિલે વાત કરે છે. માનનીય વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદી વિષે તેમનાં વિચાર, નિરીક્ષણ, અને અભિપ્રાય પણ તટસ્થપણે જણાવે છે. મળવા જેવા માણસ શ્રી. મિહિર ભુતા ...ચાલો મળીયે ...
See omnystudio.com/listener for privacy information.
From the publisher's feed
Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….
The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status.
Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”…..
પ્રવાસ .....
ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં ..
લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં...
અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

1 Listeners

1 Listeners

5 Listeners

1 Listeners

1 Listeners

1 Listeners

6 Listeners

0 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

2 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners