
Sign up to save your podcasts
Or


Nadeem Jafri is a management graduate and has worked in Advertising Agency and Media. Nadeem Jafri shares his experiences of his entrepreneurial supermarket chain in rural Gujarat. The challenges, the hurdles, and how he overcame all these.
Let’s meet Nadeem Jafri…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
નદીમ જાફરી Hearty Mart ના સ્થાપક અને મુખ્ય માર્ગદર્શક છે, જે ગ્રામિણ ગુજરાત માં સુપર માર્કેટ ની chain છે. નદીમ management ના સ્નાતક છે અને advertising અને મિડિયામાં કામ કર્યું છે. આ અનુભવ પછી તેમણે વેપારી/ઔદ્યોગિક સાહસ ખેડયું.
એક વિચાર ને સફળતાથી અમલમાં કઈ રીતે મુકાય? ચાલો જાણીએ નદીમ જાફરી પાસેથી.......
See omnystudio.com/listener for privacy information.
Pratik Gandhi's web series Scam 1992 - the Harshad Mehta story is liked and appreciated by the masses classes and critics. Pratik Gandhi has been active in Gujarati theatre, and Gujarati films. He shares his journey from a child actor, to an engineer, to a successful actor. Let's meet Pratik Gandhi...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
પ્રતીક ગાંધીની વેબ સીરીઝ, સકેમ 1992, દ હર્ષદ મેહતા સ્ટોરી, ખૂબજ વખણાઈ છે દરેક સ્તરના પ્રેક્ષકોમાં - mass, class અને critics દ્વારા. પ્રતીક ગાંધી ગુજરાતી થિયેટર અને ફિલ્મ્સમાં કાર્યરત છે. તેઓ તેમનો પ્રવાસ એક બાળ કલાકારથી લઈને એન્જીનીર અને એક સફળ એક્ટર બન્યાં ત્યાં સુધીનો આપણાં બધા સાથે શેર કરશે. ચાલો મળીયે પ્રતીક ગાંધી ને.
See omnystudio.com/listener for privacy information.
Disha Vakani is a popular actress on Indian Television show “ Tarak Mehta ka Ulta Chashma” with a major fan following in India and Abroad. She belongs to a family that is deeply rooted in Arts and Crafts…..She imbibed discipline from her mother and acting from her father. Let’s meet Disha Vakani open up and share her journey…..
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
દિશા વાકાણી ઈંડિયન ટેલીવિઝન ના અત્યંત લોકપ્રિય અભિનેત્રી છે. તેમની સીરીઅલ “ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” થી તેમના ચાહકો ઇન્ડિયા અને પરદેશ માં લાખો ની સંખ્યા માં છે. દિશા વાકાણી એવા પરિવાર માંથી આવે છે જે પરિવાર નો કલા જગત સાથે ઊંડો નાતો છે. શિસ્ત દિશા તેમનાં માતા અને acting પિતા પાસે થી ગળથૂથી માં મેળવી ચુક્યા છે. ચાલો મળીએ દિશા વાકાણી ને... દિલ ખોલી ને તેમની સફર અને મંઝીલ ની વાતો કરતા સાંભળીયે... .
See omnystudio.com/listener for privacy information.
Mulchand Dedhia is a nationally and internationally known Gaffer…He has worked with very significant Hollywood and Bollywood films. Hard work and passion for Cinema and to learn and grow has been his motto. From nobody to somebody today he has achieved international recognition….From being a naughty boy to an ace Gaffer…Mulchand Dedhia shares his journey…..
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
મુલચંદ દેઢિયા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા gaffer છે. Gaffer એટલે ફિલ્મના ના સેટ પર જે મુખ્ય electrician હોય, અને lighting department ના હેડ અથવા મુખ્ય માણસ ...મુલ્ચન દેઢિયા એ હોલીવૂડ અને બોલીવૂડ ની ખૂબ મહત્વ ની ફિલ્મો કરેલી છે. મેહનત, ધગશ, અને નવું જાણવાની અને શિખવાની તેમની ઈચ્છા થી આજે ખૂબ સામાન્ય રીતે શરુ કરેલા કામ થી આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. બાળપણ ના તોફાની મુલચંદ થી આજ ની gaffer સુધી ના પ્રવાસ ની વાતો આપણી સાથે કરશે મુલચંદ દેઢિયા.....
See omnystudio.com/listener for privacy information.
Archan Trevedi is an actor, singer and director. He started acting from age of 6 and has come a long way, performing on stage, T.V, and films. His acting is natural, effortless, and is adored by the audience and film and theatre fraternity. He is also a rare actor with his knowledge of the folk form of Gujarat “ Bhavai ” where along with dialogue delivery he manages singing and dancing. He has also extensively worked for Children’s Theatre. Let’s meet Archan Trivedi….
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
અર્ચન ત્રિવેદી અભિનેતા, ગાયક, અને દિગ્દર્શક છે. અભિનય ની શરૂઆત ૬ વર્ષ ની ઉંમર થી કરેલી અને લાંબી સફર ખેડી છે નાટક, ટેલિવિઝન, અને ફિલ્મો માં. એમનો અભિનય સહજ અને સરળ હોવાથી પ્રેક્ષકો તેમજ નાટક અને ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો તેમને ચાહે છે. એ એક એવાં અભિનેતા છે જેમને ગુજરાત ની ભવાઈ ની લોકકલા નું ઊંડું જ્ઞાન છે. ભવાઈ તેઓ સંવાદ, ગીતો, અને નૃત્ય સાથે ભજવી શકે છે. તેમણે children’s theatre માં બાળકો સાથે પણ ખાસ્સું કામ કર્યું છે. ચાલો મળીએ અર્ચન ત્રિવેદી ને.....
See omnystudio.com/listener for privacy information.
Mrs. Kanta Vora is 85 years old. She is a Crossword designer for a Gujarati Newspaper for the last 36 years. She loves writing and doing Social service is her passion. She has translated eminent books in Gujarati from other languages. Let’s meet her…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
કાંતાબેન વોરા ૮૫ વર્ષ ના છે અને સતત પ્રવૃત્તિ માં વ્યસ્ત રહે છે. છેલ્લાં ૩૬ વર્ષ થી તેઓ ક્રોસવર્ડ ડીઝાઇન કરે છે ગુજરાતી અખબાર મુંબઈ સમાચાર માટે. “શબ્દ” એમને પ્રિય છે, અને તેઓ લેખક છે. ઉપરાંત સમાજ – સેવા માં ઊંડો રસ ધરાવે છે. ખૂબ મહત્વ નાં પુસ્તકો નો તેમણે ગુજરાતી માં અનુવાદ કરેલો છે અન્ય ભાષાઓ માં થી. ચાલો મળીએ ....કાંતાબેન વોરા ને....
See omnystudio.com/listener for privacy information.
Sneha Desai is associated with Gujarati theatre, Television, and films. She is an actor and writer. She has written important breakthrough plays which were also box office success. She shares her versatile creative journey from being an actor to a very talented and versatile playwright….
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
સ્નેહા દેસાઈ ગુજરાતી theater, ટેલીવિઝન અને ફિલ્મો સાથે સંકળાયેલા છે. તેઓ પ્રભાવશાળી અભિનેત્રી અને પ્રતિભાશાળી લેખક છે. તેમણે ખૂબ મહત્વ ના, નવો ચીલો પાડનારા નાટકો લખ્યાં છે, જે ટિકિટબારી ઉપર પણ અત્યંત સફળ રહ્યાં છે. તેઓ તેમની સર્જન કળા ની સફર વિષે વાત કરે છે... acting થી નાટ્ય લેખક સુધીની......ચાલો મળીયે સ્નેહા દેસાઈ ને...
See omnystudio.com/listener for privacy information.
Bhoomi Trivedi has unique voice quality and maturity in tonality. Bhoomi won Indian Idol Season- 5 and Bhoomi's career took off from there and she received lucrative offers from Bollywood. She has sung the famous song Ram Chahe Leela Chahe from “Goliyon Ki Raasleela: Ram-Leela”.
It is a delight to listen to her singing. She also writes songs, poems, loves dancing and now going to venture in to acting….Let’s meet Bhoomi Trivedi….
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ભૂમિ ત્રિવેદી ના અવાજ માં અનેરી, આગવી, છટા અને અવાજ નું વિશિષ્ટ સ્વરૂપ છે. ઇન્ડિયન આઈડલ -૫ જીત્યા પછી ભૂમિ ની બોલીવૂડ ની સફર ની શરૂઆત થઈ. ખૂબ પ્રચલિત ગીત “રામ ચાહે ...લીલા ચાહે...” પછી ભૂમિ ની કારકિર્દી માં ચાર ચાંદ લાગી ગયાં.
ભૂમિ ને ગાતી સાંભળવી એ એક લાહવો છે. ભૂમિ ગીત, કવિતા લખે છે, dance એને ગમે છે, હવે ભૂમિ acting માં પણ પદાર્પણ કરવાની છે... ચાલો મળીએ ભૂમિ ત્રિવેદી ને...
See omnystudio.com/listener for privacy information.
Revanta Sarabhai is an actor, dancer, and choreographer from Ahmedabad, and forms the third generation of artists from the legendary Sarabhai family after his grandmother Mrinalini Sarabhai and mother Mallika Sarabhai. Having made his solo debut at age 8, Revanta is an internationally touring artist who combines his classical dance training with a contemporary approach. A seasoned theatre artist, Revanta has also played the lead in four Gujarati feature films, He is an experienced workshop trainer in dance and theatre.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
રેવંત સારાભાઇ actor, dancer, અને choreographer છે. સુપ્રસિધ્ધ સારાભાઇ પરિવાર ની ત્રીજી પેઢી, નાની મૃણાલીની સારાભાઇ, માતા મલ્લિકા સારાભાઇ ના દિકરા રેવંત કલા ને વરેલા, અમદાવાદ માં સ્થાયી છે. ૮ વર્ષ ની ઉંમરે પ્રથમ solo પ્રયોગ ભજવી અત્યારે દેશ – વિદેશ માં પ્રવાસ કરતાં કલાકાર છે, અને classical dance ની તાલિમ નો સાંપ્રત વિષય – વસ્તુ સાથે સમન્વય કરી નવાં અભિગમ સાથે નૃત્ય ના પ્રયોગ રજુ કરે છે. અનુભવી નાટક ના કલાકાર છે, અને ગુજરાતી ફિલ્મો માં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેઓ dance અને theatre ની વર્કશોપ નું અદ્ભુત સંચાલન પણ કરે છે. ચાલો મળીએ રેવંત સારાભાઇ ને.....
See omnystudio.com/listener for privacy information.
Salim-Sulaiman are among the most respected music composers and is known to create some of the best music in this century.
This week on Pravaas Gujarati Podcast, Gopi Desai is joined by Salim Merchant.
He talks about his early days with his brother Sulaiman and how they started making music. He talks about his experiences with his guru Ustad Sultan Khan Saab & the learnings from him.
Salim also talks about how they create music and what makes music successful.
Hear him chat & share his Pravaas.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
સલીમ – સુલેમાન સૌથી વધુ માન અને આદર પામેલી સંગીતકાર ની જોડી છે, જાણીતા છે, વખણાયા છે આ સદી ના ઉત્તમ સંગીત composers તરીકે. ગુજરાતી પોડકાસ્ટ “ પ્રવાસ” માં જોડાયા છે સલીમ મર્ચંટ ગોપી દેસાઈ સાથે. તેઓ વાત કરે છે બાળપણ માં કેવી રીતે બન્ને ભાઈ સલીમ અને સુલેમાન સંગીત ની શરૂઆત કરી. તેમનાં ગુરૂ શ્રી. ઉસ્તાદ સુલતાન ખાન સાહેબ સાથે શરૂઆત કેવી રીતે થઈ અને એ અનુભવો..સલીમ સંગીત નું સર્જન તેઓ કેવી રીતે કરે છે અને સફળતા પામે છે,તેની વાતો કરે છે ... ચાલો સાંભળીયે સલીમ મર્ચંટ ને....
See omnystudio.com/listener for privacy information.
From the publisher's feed
Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….
The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status.
Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”…..
પ્રવાસ .....
ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં ..
લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં...
અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

1 Listeners

1 Listeners

5 Listeners

1 Listeners

1 Listeners

1 Listeners

6 Listeners

0 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

2 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners