
Sign up to save your podcasts
Or


Boman Irani is a phenomenal success story of Bollywood. An actor par excellence shares his journey from childhood to being part of the most successful Bollywood films. He has been part of remarkable box office hits and path-breaking films like Munnabhai MBBS, Lage Raho Munnabhai, 3 Idiots, P.K., and Sanju. It is a delight to watch him perform and the depth and insights he brings to his character. Let’s listen to him towards his approach to the role and how it turns out to be unique…..
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
બોલીવૂડ માં સફળતા ની બોમન ઈરાની ની અનેરી અને અસાધરણ કહાની છે. અભિનય માં શ્રેષ્ઠતા ના શિખર પર પહોંચેલા બોમન ઈરાની એમનાં બાળપણ થી Bollywood સુધી ની સફર ની વાત કરે છે. Box Office પર હીટ થયેલી અને સાથે નવો ચીલો પાડનારી ફિલ્મો જેવી કે મુન્નાભાઈ MBBS, લગે રહો મુન્નાભાઈ, P.K., નાં બોમન ઈરાની ભાગ છે. તેમને અભિનય કરતા જોવાં એ એક લહાવો છે અને ઊંડાણ અને સ્પષ્ટ સૂઝ સાથે એમનાં પાત્ર ને જીવંત કરે છે. ચાલો મળીએ બોમન ઈરાની ને અભિનેતા તરીકે તેમનો અભિગમ અને પાત્ર ને કેવી રીતે અનોખું બનાવે છે.
See omnystudio.com/listener for privacy information.
Celebrated as a poet, writer, former All India Radio anchor and Station Director, an avid biker, Tushar Shukla is like a package that’s brimming over with life, enveloped by knowledge and yet, humble to the core. He is a rare culmination of youthful vivacity and saintly wisdom, a poet par excellence, whose fan following cuts across every demographic barrier. Meet the man whose words flow like pearls from his mouth.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
કવિ શ્રી. તુષાર શુક્લ પ્રતિષ્ઠત અને પ્રસિધ્ધ એવાં કવિ અને લેખક છે. તેઓ એ all india radio માં ઉધ્બોદક, લેખક તરીકે કારકિર્દી શરુ કરી, ખૂબ popular કાર્યક્રમો કર્યા અમે કેન્દ્ર નિયામક પણ રહ્યાં. તેઓ ઉત્સુક bike ચાલક છે. ઊંડી સમજ, જ્ઞાન, સાથે ખૂબ વિનમ્ર અને મૃદુભાષી વ્યક્તિત્વ છે તુષાર શુક્લ. એમનાં ચાહકો ઇન્ડિયા માં છે એટલાજ પરદેશ માં પણ છે. ચાલો મળીએ કવિ શ્રી. તુષાર શુકલ ને.....
See omnystudio.com/listener for privacy information.
Shri. Ketan Maroo is a Senior Vice President of the Film Production Division of Shemaroo Entertainment. He is associated with Shemaroo for the last 35 years.
He is a down to earth person with wide and thorough knowledge and exposure to World Cinema.
He has produced remarkable films like OMKAARA, ISHQUIA, DEDH ISHQUIA, MANORAMA 6FT. UNDER.
With his vision and in-depth understanding, his contribution to Shemaroo is vital and has successfully turned Shemaroo as a brand in the entertainment industry.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી. કેતન મારૂ સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ છે, ફિલ્મ પ્રોડકશન - ડીવિઝન શેમારૂ Entertainment નાં. તેઓ ૩૫ વર્ષ થી શેમારૂ સાથે સંકળાયેલા છે. તેઓ વ્યવહારિક, વાસ્તવિક અને ખૂબ સરળ વ્યક્તિ છે. World Cinema નું વિશાળ, ઊંડું જ્ઞાન, અને સમજ નાની વય થી વીડિઓ Library માં કામ કરી મેળવેલું છે. તેમણે ઓમકારા, ઈશ્કિયા, દેઢ ઈશ્કિયા, મનોરમા ૬ફીટ UNDER જેવી અદ્ભુત ફિલ્મો નું નિર્માણ કર્યું છે. કેતન ભાઈ ની દ્રષ્ટિ, મેહનત, બદલાતાં જમાના સાથે TECHNOLOGY UPGRADE કરી આજે શેમારૂ ને entertainment industry માં બ્રાન્ડ તરીકે અવ્વલ દરજ્જા નું સ્થાન અપાવવામાં કેતન ભાઈ નો અમૂલ્ય ફાળો છે. ચાલો મળીએ કેતન ભાઈ ને...
See omnystudio.com/listener for privacy information.
Karan Soni is a young entrepreneur from Ahmedabad. Along with his other Partners Chirag Kabra and Chanchal Soni, are leading manufacturers by the name of NIKSHE MULTI PRODUCTS, in the segment of non-woven disposables and Hotel Slippers.
A big name in the Hospitality Industry with an elite and wide clientele of 500+ hotels across India have now, in the times of COVID has also become a known brand in the hygiene industry by the name of NMPL HYGIENE CARE.
Not only catering to a big organization but at times like these, they have also made it sure to help make available the PPE kits to those in need through a fundraiser programme.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
કરણ સોની યંગ entrepreneur છે. ઉદ્યોગપતિ તરીકે માત્ર ૨૮ વર્ષ ના છે અને અમદાવાદ માં તેમની factory અને manufecturing ક્મ્પની નું સુકાન સંભાળી રહ્યાં છે. તેઓ hospitality, hygine, surgical, સલૂન/SPA, sector માં disposable વસ્તુઓ નું ઉત્પાદન કરે છે. તેમની ઘર વપરાશ/ હોસ્પિટલ/ હોટેલ માં વપરાતી sleeper નું યુનિટ મહીને ૫ લાખ sleeper બનાવી ને દુનિયા ના અન્ય દેશો માં એક્ષ્પોર્ટ કરે છે.
તેમનાં partner ચિરાગ કાબરા , અને પત્ની ચંચલ સોની છે. કોરોના કાળ માં તેમનું મહત્વ નું યોગદાન છે. ફાળો ભેગો કરી ૫૦૦૦ PPE Kits civil હોસ્પિટલ અને paramilitary force ને લોકડાઉન દરમિયાન ડોનેટ કરી હતી શ્રી. અદિતી રાવલ ના સહયોગ થી. ચાલો મળીએ કરણ સોની ને...
See omnystudio.com/listener for privacy information.
Siddharth Randeria is a phenomenal success story of the Gujarati Theatre. He is loved and adored by audiences in India and Abroad. He has been active on stage since 1970 when he was a student. His devotion, dedication, and passion are such that he has managed to survive only on theatre as a profession which is a difficult proposition. Siddharth Randeria created the brand, “Gujju Bhai” with a series of plays and films. Comedy is his forte….
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ગુજરાતી રંગભૂમિ ઉપર ધૂમ મચાવતું નામ છે સિધ્ધાર્થ રાંદેરિયા. એમનાં નાટકો ની સફળતા ઐતિહાસિક અને અસાધારણ કહી શકાય એટલી હદે ઇન્ડિયા અને પરદેશ માં પ્રશંશા પામેલી છે. ઇન્ડિયા અને પરદેશ ના પ્રેક્ષકો એમને ચાહે છે અને એમનાં નાટકો ને માણે છે. ૧૯૭૦ થી વિધાર્થી હતાં ત્યારથી ગુજરાતી રંગભૂમિ પર કારકિર્દી ની શરૂઆત કરી. એમની લગન, ધગશ, અને સમર્પણ માત્ર રંગભૂમિ અને વ્યવસાય પણ માત્ર રંગભૂમિ.. આર્થિક રીતે અઘરું હોવા છતાં આજ દિન સુધી રંગભૂમિ ને વરેલાં રહ્યાં છે. એમણે “ગુજ્જુ ભાઈ” ને બ્રાન્ડ બનાવી...ગુજ્જુ ભાઈ નાટકો ની સિરીઝ અને ફિલ્મો થી. comedy એમની ખાસિયત છે...ચાલો મળીએ સિધ્ધાર્થ રાંદેરિયા ને...
See omnystudio.com/listener for privacy information.
Archana Amit Shah an architect from Ahmedabad, is reckoning amongst the top 100 designers of the country. She is practicing along with her husband Amit for more than two decades & works across the globe also.
Her work is particularly characterized by simplification of form, amalgamating contemporary and modern designs with minimalism, clean lines. Her work emphasis more on the use of Indian Arts & artisans in design practice.
She has been credited with many awards & accolades She has more than 150 published works to her credit which includes India s most beautiful houses she designed. She is shortly coming with a book titled decor dialogues-- a compilation of her columns published in times of India. - Gujarati edition.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
અર્ચના અમિત શાહ અમદાવાદથી આર્કિટેક , ડિઝાઈનર તરીકે છેલ્લા બે દાયકાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આપે ખૂબ સુંદર , મોર્ડન , એથનીક અને લક્ઝુરિયસ વૈવિધ્યસભર વિલા , બંગલોઝ , વિકેન્ડ હોમ્સ અને એપાર્ટમેન્ટ્સ બનાવ્યા છે . આપની કાર્યશૈલીમાં ઇન્ડિયન આર્ટ્સ અને આર્ટિસનને પ્રોત્સાહિત કરવાની ઝાંખી જણાઈ આવે છે.
અર્ચના શાહનું વૈવિધ્યપૂર્ણ અને વિસ્તૃત પ્રકારનું કામ કરે છે જે આજના યંગ જનરેશન માટે ઇનસ્પિરેશનલ છે.
અર્ચના અમિત શાહ દેશના હોટ 100 આર્કિટેક્ટસ ,ડિઝાઇનર્સ ની હરોળમાં ગણાય છે.
આપના ડિઝાઇન કરેલા હોમ્સ ઇન્ડિયાથી પ્રકાશિત થતી અને વિશ્વમાં લોકપ્રિય
કોફીટેબલ બુક્સ '50 Beutiful Houses Of India ' માં પ્રકાશિત થઇ ચુક્યા છે. તદુપરાંત આપની Times Of India { Gujarati } માં પ્રકાશિત વીકલી કોલમ 'Dream Home '
વાચકોએ ખૂબ પસંદ કરેલ છે . આપ આ
વિષયઉપર સૌ પ્રથમ વખત સંપાદન કરી રહેલ બુક ' Decor Dialogue 'ની વાચક મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ,
તો ચાલો આ ઈનસ્પીરેશનલ ડીઝાઈનરની સ્ટોરી તેમની પાસેથીજ સાંભળીએ ....
See omnystudio.com/listener for privacy information.
Paresh Rawal is a National Award-winning actor and thespian.
He started his career at Gujarati theatre. In the course of a career spanning over more than three decades, the seasoned actor has essayed a diverse range of roles across various genres of cinema and theatre.
He was part of several successful Gujarati plays, Hindi and Telugu films. He is also a recipient of Filmfare, IIFA, Screen, and Zee awards.
He was a member of parliament in the Lok Sabha of the Indian Parliament representing the Ahmedabad East constituency from 2014 to 2019.
The film “Sardar Patel” by Ketan Mehta, where he played the lead role of freedom fighter Sardar Vallabhbhai Patel, a role that got him national and international acclaim.
He is passionate about theatre and cinema.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
પદ્મશ્રી પરેશ રાવલ ગુજરાતી તકતા/નાટકો ના અને હિન્દી ફિલ્મો ના સફળ અભિનેતા, મહારથી છે. તેઓ નેશનલ એવાર્ડ, ફિલ્મફેર એવાર્ડ અને અન્ય અસંખ્ય એવાર્ડ ના વિજેતા છે.
ગુજરાતી રંગભૂમિ થી શરુ કરી અને સફળ હિન્દી, તેલુગુ ફિલ્મો સુધી ની તેમની કારકિર્દી ૩૫ વર્ષ થી વધુ સમયની છે. જેમાં એમણે વિવિધ પાત્રો, અલગ અલગ વિષયવસ્તુ ને આવરી લેતાં નાટક અને ફિલ્મો માં અદાકારી નિભાવી છે.
“સરદાર પટેલ” કેતન મેહતા ની ફિલ્મ માં સરદાર ની ભૂમિકા એ તેમને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી લોકસભા ના સભ્ય રહ્યાં અમદાવાદ (પૂર્વ) થી ચુંટણી જીત્યા. પરેશ રાવલ તેમનાં અનુભવો ની વાત કરે છે...ચાલો મળીએ પદ્મશ્રી પરેશ રાવલ ને .....
See omnystudio.com/listener for privacy information.
Anjum Rajabali is a veteran Indian screenwriter and teacher. He has written films like Drohkaal, Ghulam, The Legend of Bhagat Singh, and Raajneeti. He is also known for his leadership and lobbying for the rights of Indian screenwriters, as a senior activist of the Screenwriters Association, India. He is the Head of Screenwriting at Whistling Woods as well as the Honorary Head of Screenplay Writing at the Film and Television Institute of India (FTII),[3] a course that he founded in 2004. Apart from being a script consultant on several films, he also conducts workshops, seminars, and conferences on screenwriting.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
અંજુમ રજબઅલી અનુભવી અને પ્રખ્યાત પટકથા લેખક અને શિક્ષક છે. એમણે દ્રોહકાલ, ગુલામ, ધ લિજેન્ડ ઓફ ભગત સિંઘ, રાજનીતિ જેવી ફિલ્મો લખી છે. ઇન્ડિયા ના પટકથા લેખકો માટે નેતૃત્વ કરી એમને એમનાં હક અપવવા માટે ભારે જેહમત ઉઠાવી છે. તેઓ Whistling Woods ના સ્ક્રીન લેખન ના હેડ છે, અને FTII..(Pune) માં સ્ક્રીન writing નો કોર્સ ૨૦૦૪ માં શરુ કરવાના પ્રણેતા રહ્યાં છે. સ્ક્રીપ્ટ consultant ઘણી બધી ફિલ્મો માં રહ્યાં ઉપરાંત વર્કશોપ , સેમિનાર, અને conference દ્વારા એ ઘણું કામ કરી અને નવા તથા જૂના લેખકોની મદદ કરી રહ્યાં છે..
See omnystudio.com/listener for privacy information.
Deeksha Joshi is an actor of successful Gujarati films. She is trained in classical Indian Music with a “Visharad” degree. She has passion and sensibility as she writes poems and scripts. She has extra love for the animal kingdom and goes out of her way taking care of animals that co-exist with us. She talks about her journey and experiences….
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
દીક્ષા જોશી સફળ ગુજરાતી ફિલ્મો ની સફળ અભિનેત્રી છે. તેઓ એ ઇન્ડિયન કલાસીકલ સંગીત માં તાલીમ લીધી છે અને વિશારદ ની ડિગ્રી લીધેલ છે. એમની સમજ અને સંવેદના સાથે તેઓ સુંદર કવિતા અને સ્ક્રીપ્ટ લખે છે. લેખન તેમનાં માટે અભિવ્યક્તિ છે. તેમનો પ્રાણી – પ્રેમ બાળપણ થી રહયો છે જેમાં તેમનાં માતા-પિતા નો મહત્વ નો ફાળો છે. દીક્ષા જોશી તેમની અત્યાર સુધી ની યાત્રા અને અનુભવો વિષે સહજ અને આત્મીય રીતે વાત કરે છે.
See omnystudio.com/listener for privacy information.
Dr. Mukesh Bavishi is a leading Gynaec Surgeon, Fertility specialist, Gynaec Cancer Surgeon, and cosmetic surgeon for women practicing for 25 years now.
Dry. Bavishi has invented 4 stitches fewer surgeries (NDVH- Non-Descent Vaginal Hysterectomy) for women, one of which he has named after his wife as Vidula’s operation. He has created a world Record in Gynaec surgeries & won 5 international and 11 national awards including the prestigious “ American medal of honor”, “ Outstanding Gynaec-surgeon” USA, “ Sachin Tendulkar of Gynaec Surgery”, “Chikitsa Ratna”, “Indira Gandhi Sadbhavana Award”, “Gaurav Vanta Gujarati” award, “ Gynaecologist of the year” by Indian Medical Association, etc.
Dr. Bavishi is a multifaceted personality for his love for Hollywood, Bollywood, poetry etc….
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ડો. મુકેશ બાવીશી સ્ત્રીરોગ ચિકિત્સક, નિષ્ણાત છે. તેઓ ડોક્ટર હોવા સાથે બહુમુખી પ્રતિભા ધરાવે છે. એમનો બોલીવૂડ અને હોલીવૂડ માં રસ, કવિતા અને સાહિત્ય નો રસ, અને સમજણ દાદ માગી લે છે. ગાયનેક સર્જન ડો. મુકેશ બાવીશીને બેસ્ટ ગાયનેક સર્જન અને બેસ્ટ ગાયનેક કેન્સર સર્જન ઓફ ઈન્ડિયા ૨૦૧૭ તરીકેની પદવીથી નવાજવામાં આવ્યા છે. આ અગાઉ પણ તેમને આ સન્માન ૨૦૧૪, ૨૦૧૫, અને ૨૦૧૬ માં પ્રાપ્ત થયું હતું. એટલે ડોક્ટર મુકેશ બાવીશી ગુજરાતના એકમાત્ર એવા ડોક્ટર છે જેમને રાષ્ટ્રીય લેવલે સતત ચોથીવાર આ સન્માન પ્રાપ્ત થયું છે.
ડો. મુકેશ બાવીશી અત્યારસુધી તેમની વિવિધ ઉપલબ્ધિઓ બદલ 6 આંતરરાષ્ટ્રીય અને 17 નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. તેઓ ટાંકા વગરના ઓપરેશનની પદ્ધતિનો નવો ચીલો પાડનારા છે. અને તેમણે ટાંકા વગરના ઓપરેશનની બીજી ચાર પદ્ધતિઓ વિકસાવી છે. તેમના પત્ની ડો. વિદુલા બાવીશી પણ ગાયનેકોલોજીસ્ટ છે અને ગરીબ અને જરૂરિયાતમંદ ગુજરાત અને રાજસ્થાનની મહિલાઓ માટે ફ્રી સર્જીકલ કેમ્પ્સનું છેલ્લા 26 વર્ષથી આયોજન કરે છે. આ રીતે તેઓ સમાજનું ઋણ અદા કરી રહ્યા છે. ડો. મુકેશ બાવીશી ગાયનેક સર્જરીમાં અત્યાર સુધી 4 વર્લ્ડ રેકોર્ડ બનાવી ચુક્યા છે. તે સિવાય અત્યાર સુધી ‘American medal of Honour’, ‘Best Outstanding Professional in Gynec Surgery’ ‘Karmaveer Puraskar’ and ‘Sachin Tendulkar of Gynec Surgery’ જેવા બહુમાન પણ મેળવી ચૂક્યા છે.
See omnystudio.com/listener for privacy information.
From the publisher's feed
Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….
The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status.
Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”…..
પ્રવાસ .....
ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં ..
લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં...
અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

1 Listeners

1 Listeners

5 Listeners

1 Listeners

1 Listeners

1 Listeners

6 Listeners

0 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

2 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners