
Sign up to save your podcasts
Or


Shri. Praful Shah is a veteran Journalist and Author. He shares experiences of four decades of journalism, ample reading from a very young age and an insane love for movies from childhood taught him a lot. His Novels and Web films have roots in real-life stories with an added dose of fiction. His suspense/ thriller Novels are woven with craft, deep-rooted characters and interesting subjects. Let’s meet Shri. Praful Shah…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી. પ્રફુલ શાહ senior journalist અને લેખક છે. તેઓ સમાજ માં આપણી વચ્ચે અને સાથે વસતાં જીવતાં-જાગતાં માણસો ની વાત research કરી નવલકથા નું સર્જન કરે છે. suspense / thriller નવલકથા માં તેમની આગવી શૈલી પાત્ર, પ્રસંગ, ઘટના અને સાંપ્રત વિષય-વસ્તુ વાચક નાં દિલ જીતી લે છે. ૪૦ વર્ષ નો પત્રકાર તરીકે નો અનુભવ, બાળપણ થી વાંચવાનો અને ફિલ્મો જોવાનો શોખ પરિપક્વ લેખક બનાવે છે...તેમની પાસે થી સાંભળીયે ....ચાલો મળીયે શ્રી. પ્રફુલ શાહ ને...
See omnystudio.com/listener for privacy information.
From childhood, Giriraj Kadia was surrounded by colors and brushes and was fascinated, which he continues till date and has carved a niche as a painter. His experience and contribution as a curator are immense.
Let's meet Giriraj Kadia...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
બાળપણ થી રંગ અને પીંછીઓ ચિત્રકામ માટેની ઘર માં જ ચારેય બાજુ પડેલી હોય અને બાળક તરીકે રંગ અને પીંછી સાથે રમતા રમતા હજુ આજે પણ જે રંગ અને પીંછી માં રંગાયેલા છે તેવાં શ્રી. ગિરીરાજ કડિયા painter અને curator તરીકે ગુજરાત ની અસ્મિતા અને કલાજગત નું ખૂબ ગૌરવવંતુ નામ છે. ગુજરાત નાં દરેક ઘર ની દીવાલ અને ગુજરાતીઓ ના દિલમાં રંગો ભરી શકે એ તેમનું સપનું છે. આ સપનું પૂરું કરવાં બાળકો અને યુવાનો સાથે તેઓ સતત કાર્યરત રહ્યાં છે. ચાલો મળીયે શ્રી. ગિરીરાજ કડિયા ને....
See omnystudio.com/listener for privacy information.
Raam Mori is a new milestone in Gujarati Literature. He is a Sahitya Academy winner. At the very young age of 28, his short stories have established new landmarks. He shares about his childhood, life, and experiences that have helped him to turn into a prolific writer. Let’s meet Raam Mori…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
રામ મોરી એ ગુજરાતી સાહિત્ય ને “મહોતું” વાર્તા સંગ્રહ થી નવી દિશા અને નવું જીવન આપ્યું છે એમ કહી શકાય. એમનાં લખાણ માં ગ્રામિણ અને શહેર ના પાત્રો જીવંત થઇ વાચક ને સ્પર્શી જાય છે. તેઓ બાળપણ થી આજુબાજુ જોયેલી અને જીવેલી જિંદગી ને વાર્તા માં કેવી રીતે વણી શકે છે એ અનુભવો ની વાત કરે છે. ચાલો મળીયે રામ મોરી ને...
See omnystudio.com/listener for privacy information.
Brave, inspiring, heart warming chat... challenges of life and how Mrs. Ketki Jani crossed all hurdles and reached Mrs. India Worldwide beauty contest... also won several awards in spite of Alopecia...
Let's meet Ketki Jani...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
કેતકી જાની, જીંદગીનાં પડકારોને માત કરીને એલોપેસિયા જેવા રોગને સ્વીકારી Mrs. Worldwide Beauty Contest માં પહેલાં ૧૦ નંબરમાં પસંદગી પામે, આ અનોખી, અટપટી, દુઃખદ, સુખદ, અનુભવોની વાતો કરે છે. ચાલો મળીયે કેતકી જાની ને.
See omnystudio.com/listener for privacy information.
Dr. Hiren Shah is a Paediatrician full of life with several activities and hobbies. He is a photographer, Puzzlist, and Art collector. He has built a unique Houseum (Museum in the house) and introduced an absolutely new, original concept. He and his wife are avid travellers. Let us meet Dr. Hiren Shah…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ડો. હિરેન શાહ બાળકોના રોગ ના નિષ્ણાત છે. તેઓ ઉત્સાહ અને જોશ સાથે અનેક પ્રવૃતિઓ માં અને શોખ ની વસ્તુઓ માટે વ્યસ્ત હોવા છતા સમય ફાળવે છે. તેઓ photographer, puzzlist ઉપરાંત art collector છે. તેમણે અનોખા અને મૌલિક વિચાર થી હાઉઝીયમ બનાવ્યું છે, ઘરમાં જ museum એટલે હાઉઝીયમ. ડો.હિરેન ભાઈ અને તેમનાં પત્ની એ ૫૦ થી વધુ દેશો માં પ્રવાસ કર્યો છે. ચાલો મળીયે ડો. હિરેન શાહ ને...
See omnystudio.com/listener for privacy information.
Shri. Gordhan Maharaj, the catering King is only 5th standard passed and could not study further due to financial constraints. Today he provides catering service to big business houses from Mukesh Ambani to Gautam Adani. A visionary and catering king of Gujarat is an institution in his own right. His vision and direction have made him a successful catering king. He talks about his journey from a poor family to building an empire “The Gordhan Group”…Let’s meet Gordhan Maharaj…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી. ગોરધન મહારાજ catering king, રસોઈ ના રાજા છે. તદ્દન સામાન્ય ગરીબ પરિવારમાં થી આજે “ ધ ગોરધન ગ્રુપ” ના માલિક છે. શિસ્ત, સમય નું પાલન, મેહનત અને ધગશ, કામ ને સમર્પિત રહી આ સફળતા કેવી રીતે મળી એ અનુભવો ની વાત કરે છે શ્રી. ગોરધન મહારાજ. મોટાં મોટાં business houses શ્રી. મુકેશ અંબાણી થી શ્રી. ગૌતમ અદાણી સુધી તેમની catering સેવા નો લાભ લે છે અને કોઈ પ્રસંગ ગોરધન મહારાજ વગર પાર ન પડે. ચાલો મળીયે શ્રી. ગોરધન મહારજ ને...
See omnystudio.com/listener for privacy information.
Mr. Girish Adesara had a thrilling experience when he traveled from Ahmedabad to Manali on his bicycle in 1988. He is a nature lover and shares about his journey from School nature camps, photography, landscaping, and why we should opt for planting Indian trees. Let’s meet Mr. Girish Adesara…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી. ગિરીશ અડેસરા એ ૧૯૮૮ માં સાયકલ ઉપર અમદાવાદ થી મનાલી નો રોમાંચક પ્રવાસ કર્યો હતો. ગિરીશભાઈ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી છે. સ્કૂલ ની પ્રકૃતિ શિબિર થી ફોટોગ્રાફી, landscaping, અને શા માટે આપણે ભારતીય મૂળ ના ઝાડ જ રોપવા અને ઉગાડવા જોઈએ એનું મહત્વ ઉપરાંત રસપ્રદ અનુભવો ની વાત કરે છે. ચાલો મળીયે શ્રી. ગિરીશ અડેસરા ને...
See omnystudio.com/listener for privacy information.
Senior Manager at Apple Mr. Ankit Patel leads teams responsible for Product Management of the Commerce, Tax, Apple's services like App Store, Apple Music, iCloud, Apple T.V., etc. Born & brought up in Baroda to completing 10 years with Apple in San Francisco he shares his experiences, how it enriched him on a personal and professional front. Let's meet Mr. Ankit Patel...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી.અંકિત પટેલ ૧૦ વર્ષ થી Apple કંપની સાથે જોડાયેલા છે.
તેઓ સિનિયર મેનેજર છે જે Appleની Teams નું સુકાન સંભાળે છે.
પ્રોડક્ટ મેનેજર તરીકે અને Appleની સેવાઓ જેમકે એપ સ્ટોર, એપલ મ્યુઝિક, આઇ ક્લાઉડ અને એપલ ટી.વી વગેરે.
બરોડામાં જન્મ અને ૧૨માં ધોરણ સુધી બરોડામાં ભણી ઉચ્ચ શિક્ષણ માટે દુબઈ અને અમેરીકા ગયા.
એમના અનુભવો જેનાથી એ અંગત રીતે માણસ તરીકે અને કારકિર્દીમાં કેવી રીતે સફળ અને સમૃધ બન્યા એના વિશે વાતો કરે છે.
ચાલો મળીએ શ્રી.અંકિત પટેલ ને...
See omnystudio.com/listener for privacy information.
Manishi Jani as a student leader was the force, strength, and mind behind the historic "Navnirman Movement" in Gujarat which changed the political scenario in 1973. Coming from a deeply rooted family with ethics and values politics
could not lure him and he pursued his creative channel as a writer, film-maker, and columnist for eminent Gujarati newspapers and magazines.
Manishi Jani shares his glory and success down memory lane.
Let’s meet Manishi Jani.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
મનીષી જાની વિદ્યાર્થી નેતા તરીકે ઐતિહાસીક “નવનિર્માણ આંદોલન” ના પ્રણેતા રહ્યાં છે.
એમની શક્તિ, વૈચારીક તાકાત અને મનોબળ થી ગુજરાતના રાજકારણ અને જનતાને ઝકઝોરી, જાગૃત કરી, સત્તા ના પાયા હચમચાવી શક્યા હતા ૧૯૭૩માં . નૈતિક, સામાજીક મુલ્યો જે પરિવારમાં પ્રબળ હતાં એવા પરિવાર માંથી આવતા મનીષી જાનીને રાજકારણનો દંભ અને આંટીગુટી લોભાવી ન શક્યા.
કલ્પના અને સર્જનાત્મક લેખન તરફ તેઓ વળ્યાં – Script Writer, filmmaker, અને coloumist તરીકે મહત્વના ગુજરાતી છાપા / news papers અને મેગેઝીનોમાં લખતા રહ્યા અને આજે પણ તેમની સચોટ, ધારદાર કલમ એજ કરી રહી છે.
મનીષી જાની એમની કિર્તી, ખ્યાતિ અને સફળતા વિષે ભુતકાળની ગલીઓમાં જઇ વાત કરે છે.
ચાલો મળીએ મનીષી જાનીને.
See omnystudio.com/listener for privacy information.
Mr. Chintan Sheth is Managing Director of biggest, oldest, and most reputed Gujarati Publication house R.R.Sheth. Surrounded by books from childhood he says, " Books are in my genes". He is the 3rd generation serving the Publication house. He shares his views on new and upcoming Gujarati writers and his journey from childhood. Let's meet Chintan Sheth....
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી. ચિંતન શેઠ સૌથી જૂના, મોટાં, પ્રસિધ્ધ, અને નામાંકિત ગુજરાતી publication house આર.આર.શેઠ ના managing director છે. પુસ્તકો થી ઘેરાયેલા એમનાં બાળપણ માટે તેઓ કહે છે, “ પુસ્તકો મારાં genes માં છે.” ચિંતન ભાઈ ત્રીજી પેઢી છે જે આર. આર. શેઠ માં અવિરત સેવા આપી, એમનાં શબ્દો માં “ ગુજરાતી ભાષા ના રખેવાળ રહ્યાં છે”. તેઓ તેમનાં વિચાર અને મંતવ્ય નવા અને યુવાન ઉભરતા ગુજરાતી ભાષા ના લેખકો તેમજ બાળપણ વિષે અત્યંત નિખાલસ, સ્પષ્ટ, સૌમ્ય અને મૃદુ રજૂઆત કરે છે,,,ચાલો મળીયે શ્રી. ચિંતન શેઠ ને......
See omnystudio.com/listener for privacy information.
From the publisher's feed
Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….
The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status.
Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”…..
પ્રવાસ .....
ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં ..
લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં...
અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

1 Listeners

1 Listeners

5 Listeners

1 Listeners

1 Listeners

1 Listeners

6 Listeners

0 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

2 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners