Pravaas Podcast
Download on the App Store

Pravaas Podcast episodes

  • Ep.11 Shri Yogesh Gadhvi, Renowned Gujarati Folk Singer

    Shri Yogesh Gadhvi imbibed the rich music tradition of his region at an early age. He began actively performing Charani Sangeet and Daayro style of folk poetic renditions.
    Yogesh Gadhvi has dedicated all his life to uplifting the Gujarati art culture through reciting verses and enlivened the art of traditional Daayro at various national and international platforms.
    He is associated with an organization Lok Kala and Charani Sahitya Sansthan through which he continues to promote the folk music of Gujarat. For his services to literature and music, Shri Gadhvi has been honored with the Gujarat Gaurav Puraskar by the Government of Gujarat. He is also a recipient of the prestigious Sangeet Natak Akademi Award for his contribution to the folk music of Gujarat.

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media

    શ્રી. યોગેશ ગઢવી ચારણપીઠ ના વક્તા અને લોક સાહિત્યકાર છે. એમને બોલતાં અને ગાતાં સાંભળવા એ એક લહાવો/અનુભૂતિ છે. ચારણ જાતિ નો ઇતિહાસ અને લોક સાહિત્ય નો અમૂલ્ય વારસો, એના થકી કરાયેલાં સર્જન ની શ્રી. યોગેશ ગઢવી ઉપાસના કરે છે એમ કહી શકાય. આ કલા એમને ગળથૂથી માં મળેલી છે. ચારણપીઠ ના વક્તા તરીકે તેઓ પોતાની સંવેદના, ચિંતન, અને મનોમંથન નો નિચોડ વ્યક્ત કરે છે. એ હસાવી શકે છે અને આંખ માંથી આંસુ પણ વેહવડાવી શકે છે. તેમને “ગુજરાત ગૌરવ પુરસ્કાર” અને ખૂબ પ્રતિષ્ઠિત એવો સંગીત નાટક એકેડમી નો એવોર્ડ એનાયત થઇ ચુક્યો છે. લોક કલા અને ચારણી સાહિત્ય સંસ્થાન સાથે તેઓ જોડાયેલા છે, અને તેને પ્રોત્સાહિત કરવાનું ભગીરથ કાર્ય માં સહયોગ આપી રહ્યાં છે. શ્રી. યોગેશ ગઢવી ગુજરાત સંગીત નાટક એકેડમી ના અધ્યક્ષ પદે રહી અને અનેરું યોગદાન આપી ચુક્યા છે.

    See omnystudio.com/listener for privacy information.

    49 min
  • Ep.10 Dance Guru Smita Shastri

    Dance for Smita Shastri is both a passion and a mission. As a dancer, she has constantly explored and endeavored to preserve Bharatanatyam and Kuchipudi dances in their authentic glory. As a Guru, she nurtured her students and shared her expertise to empower them to carry this rich cultural heritage further for the coming generations.
    Smita Shastri went on to win awards and laurels at National and International levels. As a performer par excellence endowed with humility in her pursuit to serve her arts she won hearts of not just her audiences but also her peers and dance critics.
    She established the Nartan School of Classical Dances in 1971. She has strongly believed that achieving excellence in anything takes discipline and dedication.

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media

    નૃત્ય એ સ્મિતા શાસ્ત્રી નું જીવનધેય્ય અને જીવનલક્ષ્ય છે.  વિખ્યાત નૃત્યશૈલી કુચીપુડીને ગુજરાત સહિત વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં સ્મિતાબહેનનું મૂલ્યવાન પ્રદાન છે. ૧૯૬૫થી તેમણે  કુચીપુડી નૃત્યની તાલીમ મેળવી હતી. ૧૯૭૧માં તેમણે નૃત્યભારતી સંસ્થાની સ્થાપના કરી અને તેનાં માધ્યમથી સંખ્યાબંધ કાર્યક્રમો દેશ અને વિદેશ માં યોજવા ઉપરાંત અનેક વિદ્યાર્થીઓને કુચીપુડી નૃત્યની તાલીમ આપી. દર્પણ એકેડેમીમાં તેમણે ગુરુ પાણીકરજી પાસે ભરતનાટ્યમની તાલીમ મેળવી. ત્યારબાદ દક્ષિણ ભારતના વિધ્વાન નૃત્યકાર કીટપ્પા પિલ્લાઈ પાસેથી પધ્ધતિસરનું શિક્ષણ મેળવ્યું.
    સ્મિતાબહેને દુનિયાભરમાં કાર્યક્રમો રજૂ કર્યા છે અને પ્રેક્ષકો તથા વિવેચકો નાં દિલ જીત્યાં છે. તેઓ દ્રઢ પણે માને છે કે શ્રેષ્ઠતા ને પામવા શિસ્ત અને સમર્પણ ખૂબજ જરૂરી છે.

       

    See omnystudio.com/listener for privacy information.

    42 min
  • Ep.9 Sanjay Chhel, Writer-Director-Lyricist

    Sanjay Chhel is a well-known Writer-Director Lyricist of Bollywood who has written more than 30 memorable hit films like Rangeela, Yes Boss,  Daud, Kachche Dhage,  Phir Bhi Dil hai Hindustani, Kismat Connections, Maine Pyar Kyun Kiya , Dil to Bachcha Hai Ji , Partner, Indu Sarkar, etc. He is also an acclaimed Painter...

    Sanjay has won National Award for children's film HALO (1997). Sanjay has directed 4 successful films including Sanjay Dutt starrer 'Khoobsurat' 
    Sanjay has also written 2000 episodes of 15  successful TV serials n more than 50 hit songs like 'Aye Shivani', Nikamma Kiya is Dil Ne? Do you wanna Partner etc 

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media

    શ્રી. સંજય છેલ બોલીવુડ ના ખૂબ જાણીતા અને સફળ લેખક, દિગ્દર્શક, ગીતકાર, અને ચિત્રકાર છે. એમણે ૩૦ થી વધુ યાદગાર, હીટ હિન્દી ફિલ્મ્સ લખી છે. રંગીલા, યેસ બોસ, દૌડ, કચ્ચે ધાગે, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, કિસ્મત કનેકશન, મૈને પ્યાર કયું કિયા, દિલ તો બચ્ચા હૈ જી, ઇન્દુ સરકાર...

    સંજય છેલ લિખિત ફિલ્મ “ હેલો ” ને  નેશનલ એવાર્ડ મળ્યો છે. દિગ્દર્શક તરીકે તેમની સફળ ફિલ્મ્સ સંજય દત્ત સાથે ની ખૂબસૂરત, માનગયે મુઘલેઆઝમ, પટેલ ની પંજાબી શાદી, ક્યા દિલ ને કહા....

    સંજય છેલ એ ૨૦૦૦ થી વધુ ટી.વી. સીરીઅલ ના એપીસોડસ લખ્યા છે ૧૫ થી વધુ સીરીઅલ  માટે. ગીતકાર તરીકે તેમણે ૫૦ થી વધારે હીટ ગીતો લખ્યા છે ...” એય શિવાની”, “નિકમ્મા કિયા ઇસ દિલને....

    See omnystudio.com/listener for privacy information.

    46 min
  • Ep.8 Dr. Trupti Jayin, Clinical Psychologist

    Dr. Trupti Jayin is an occupational therapist, a clinical psychologist, and now a well- known past-life therapist. She is well known for her successful T.V. show “Raaz Pichle Janam Ka” where she regressed many celebrities and common people into their past lives helping them to heal their fears, anxiety, and other problems. 
    She has been working for thirty years and regressed more than 7000 people. She teaches past life therapy and has many students all over the world. She believes that this therapy is truly the new age paradigm that the world needs to heal. Her Ted Talk has been appreciated by many all over the globe too. She is one of the few pioneers in the field who has made past life therapy a household name today. 

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media

    ડો. તૃપ્તિ જૈન મનોવિજ્ઞાન, માનસશાસ્ત્ર ની ચોક્કસ પદ્ધતિ થી ઈલાજ કરનાર વ્યવસાયિક 
    વિશેષજ્ઞ છે. તેઓ પુર્વજન્મ  અને આ જન્મ માં પાછળ લઇ જઈ ઈલાજ કરનાર વિશેષજ્ઞ છે. એમનાં ખૂબ જાણીતાં ટી.વી. શો “રાઝ પિછલે જન્મ  કા” માં અનેક પ્રસિધ્ધ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સામાન્ય માણસો ને પાછલા જન્મ  માં લઈ જઈ ને સ્વાસ્થ્ય સુધાર્યું, રોગ મટાડી ને તંદુરસ્ત બનાવી ભય અને ચિંતામુક્ત કર્યા છે. તેઓ છેલ્લાં ૩૫ વર્ષ થી આ ક્ષેત્ર માં કાર્યરત છે. ૭૦૦૦ જેટલાં શારીરિક અને માનસિક દર્દીઓ ને સેવા આપી છે. તેઓ પૂર્વ જન્મ  અને આ જન્મ  માં દર્દી ને સમય માં પાછળ લઇ જઈ સમ્મોહન ની પધ્ધતિ થી ઉપચાર કરે છે અને શિક્ષણ પણ આપે છે. આખી દુનિયા માં તેમનાં અસંખ્ય શિષ્યો, વિદ્યાર્થીઓ છે. ડો. તૃપ્તિ જૈન માને છે કે  ઉપચાર ની આ પધ્ધતિ વર્તમાન, સાંપ્રત સમય માં પહેલ કરનારી, નવો ચીલો પાડનારી છે જેના થી ઘણાં રોગો સુધારી શકાય છે. આખી દુનિયા માં તેમની “TED TALK” ખૂબ પ્રસંશા પામી છે. સમ્મોહન થી પૂર્વજન્મ અને આ જન્મ માં દર્દી ને પાછળ લઇ જઈ તેઓ પહેલ કરનાર સંશોધક, વિશેષજ્ઞ છે અને આ ઈલાજ ને પ્રચલિત કર્યો છે.

    See omnystudio.com/listener for privacy information.

    39 min
  • Ep.7 Sanjay Goradia, Actor

    Sanjay Goradia is a self-made man and humble Artist, with passion, motivation, and conviction. His contribution to Gujarati theatre is immense for the last several years. He is a successful Producer, Director, and Actor. He attributes his success as a Producer to his compassion, honesty, and dedication. As an Actor, he is excellent in comedy with his timing and self-resilience. He is aware of his physical limitations and has consciously overcome his complexes and is now adored by his audience both in India and abroad.

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media



    સંજય ગોરડિયા આપ મેહનત અને અથાગ પ્રયત્નો થી આગળ આવેલા રંગકર્મી, અદ્ભુત કલાકાર છે. જુસ્સો, ભાવના, આવેશ, શ્રધ્ધા, જાત પર નો વિશ્વાસ એમનાં ચાલકબળ અને હેતુ રહયાં છે. ગુજરાતી રંગભૂમિ માં એમનો મહત્વ નો અને બહોળો ફાળો છે. સંજય ગોરડિયા સફળ નિર્માતા, દિગ્દર્શક, અને  અભિનેતા છે. સફળ નિર્માતા હોવાનો યશ એ એમની માનવ સહજ દયા, કરુણા, પ્રમાણિકતા, અને કામ ને સમર્પિત રેહવાનું મનોબળ આ બધાં ગુણો અને અનુભવ ને જવાબદાર ગણાવે છે. આ તમામ ગુણો ને લીધે સફળતા પ્રાપ્ત થઈ છે. અભિનેતા તરીકે કોમેડી / હાસ્યપ્રધાન પાત્ર માં સંજય ગોરડિયા મેદાન મારી જાય છે, ઉત્તમ પુરવાર થયાં છે. તેઓએ પોતાની શારીરિક મર્યાદા થી વાકેફ, સચેત રહી ને મર્યાદાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. આજે માત્ર દેશ માં જ નહીં પરદેશ માં પણ તેમનાં અસંખ્ય ચાહકો છે.

    See omnystudio.com/listener for privacy information.

    52 min
  • Ep.6 Dilip Joshi, Actor

    Dilip Joshi is a talented and versatile actor. He is associated with Theatre, T.V., and Films. He started acting from the age of 12, joined Little Theatre Academy of Shri. Namdev Lahute. He is most famous and popular for his role as Jethalal in T.V. serial “ Tarak Mehta ka Ulta Chashma”. After a lot of struggle, he achieved his success, name, and fame. He has acted in major Bollywood films like-  “Maine Pyar Kiya”,  “Hum Aapke Hain Kaun?” and “Phir Bhi Dil hai Hindustani”

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media


    દિલીપ જોશી ખૂબ પ્રતિભાશાળી અભિનેતા છે. નાટક, ટી.વી., અને ફિલ્મો માં વિવિધ પાત્રો સફળતા થી ભજવી ચુક્યા છે. ૧૨ વર્ષ ની ઉંમર એ તેમણે શ્રી. નામદેવ લહુટે ની સંસ્થા “લીટલ થીયેટર એકેડમી “ માં જોડાઈ ને અભિનય ની શરૂઆત કરી. એમનો “જેઠાલાલ” નો રોલ ટી.વી. સીરીઅલ “તારક મેહતા કા ઉલટા ચશ્માં”  માં અત્યંત લોકપ્રિય થયો છે. દિલીપ જોશી એ ઘણી મેહનત અને સંઘર્ષ કર્યાં પછી આ સફળતા, નામ અને પ્રસિધ્ધિ એમને મળી છે. બોલીવૂડ ની ઘણી મોટી ફિલ્મો માં તેમણે કામ કર્યું છે. “ મૈને પ્યાર કિયા”, “હમ આપકે હૈ કૌન?”, “ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની”. ખૂબ વિનમ્ર, મૃદુભાશી અને સરળ વ્યક્તિત્વ ધરાવતા દિલીપ જોશી ને મળીએ...

    See omnystudio.com/listener for privacy information.

    40 min
  • Ep.5 Malhar Thakar, Actor

    Malhar Thakar is a superstar of contemporary Gujarati Cinema. In a span of 6 years career in Gujarati Cinema, which began with his super hit film “Chello Divas” he is the most sought after hero of Producers and Directors. When Gujarati Cinema transformed from “ Turban ”  to “ Urban “ films focusing more on Multiplex Audiences; Malhar Thakar proved to be successful on Box-office. He is a humble and down to earth superstar adored by Gujarati Audiences.

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media

    મલ્હાર ઠાકર સમકાલીન ગુજરાતી સિનેમા ના સુપરસ્ટાર છે. આશરે છ વર્ષ ના સમયગાળા માં એમની પેહલી સુપરહીટ ફિલ્મ “છેલ્લો દિવસ” થી નિર્માતા અને દિગ્દર્શક ની એ પેહલી પસંદ રહ્યાં છે. ગુજરાતી સિનેમા જે “ટર્બન” (પાઘડીવાળા) થી “અર્બન” (શેહરીકરણ) તરફ બદલાયું, પરિવર્તિત થયું જેના કેન્દ્રસ્થાન માં મલ્ટીપ્લેક્ષ ઓડીયન્સ હતું એમાં મલ્હાર ઠાકર ની ફિલ્મો બોકસઓફિસ ઉપર ખૂબ સફળતા મેળવતી રહી. તેઓ નમ્ર, સરળ અને સહજ સુપરસ્ટાર છે. ગુજરાતી ઓડીયન્સ, એમનાં પ્રેક્ષકો  અમને ચાહે છે. ગુજરાતી સિનેમા જોનારો ખૂબ બહોળો વર્ગ છે જે મલ્હાર ઠાકર નો દીવાનો છે.    

     

    See omnystudio.com/listener for privacy information.

    30 min
  • Ep.4 Nandini Trivedi, Journalist

    Nandini Trivedi is a veteran journalist. She writes features and columns in Gujarati newspapers. She was an editor of popular & eminent magazine in Gujarati “Mari Saheli”.  Nandini is a soft-spoken, delicate, humble personality full of inner strength with conviction, passion, and motivation.

    She is an ardent lover of music; trained in classical Indian music. Her voice and tonal quality are so sweet it makes you feel as if you have gulped down two spoons of honey. She is a writer and has 4 books published to her credit. Her favorite hobbies are traveling and photography.

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media

    નંદિની ત્રિવેદી અનુભવી, ઘડાયેલા જાણીતા પત્રકાર છે. ગુજરાતી ના સૌથી જૂના અખબાર સાથે ૨૦ વર્ષ થી સંકળાયેલા છે જેમાં તેઓ ફીચર અને કોલમ લખે છે. તેઓ પ્રચલિત અને મહત્વ ના ગુજરાતી મેગેઝીન “મારી સહેલી” ના એડીટર/ સંપાદક રહી ચુક્યા છે. ખૂબ મિતભાષી, કોમળ, નાજુક, નમ્ર વ્યક્તિત્વ ધ્રરાવતા નંદિની બેન એક સ્ટ્રોંગ, મક્કમ, કામ ને સમર્પિત સ્વતંત્ર પત્રકાર છે.

    સંગીત માં તાલીમ સાથે અત્યંત સંગીત પ્રેમી છે. એમનાં અવાજમાં એવો રણકો છે કે એવું લાગે જાણે ૨ ચમચી મધ ગળા નીચે ઉતરી ગયું. તેઓ લેખક છે તેમનાં ૪ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ટ્રાવેલ અને ફોટોગ્રાફી તેમને ગમતાં શોખ છે. મળીએ નંદિની બેન ને....               

    See omnystudio.com/listener for privacy information.

    41 min
  • Ep.3 Neha Mehta, Actor

    Neha Mehta an actor, a dancer has been part of several popular T.V. Serials and known for her role as Anjali Mehta in the very popular show- "Taarak Mehta Ka Oolta Chashma".

    She is young, bubbly, vivacious and has a unique personality. In the city of dreams…Mumbai, she has big dreams, she dreams of becoming Prime Minister of India. Her journey from Vadodara (Baroda) to Mumbai is full of struggle and success. Neha is a combination of modern and traditional ideology, this she has imbibed from her parents. Trained in classical dance ventured into acting listen to Neha’s interesting and humorous journey….

     

    થોડું અલગ વ્યક્તિત્વ, ઉર્જા થી ભરપૂર, ચંચળ, ઉત્સાહ થી ભરપૂર એવાં અભિનેત્રી નેહા મેહતા ને  આજે મળીએ. સપનાં ની મહાનગરી મુંબઈ માં એમનાં ઘણાં મોટા સપનાં છે. અરે! એમનું સપનું છે દેશ ના પ્રધાનમંત્રી બનવાનું ...છે ને જોરદાર સપનું? વડોદરા થી મુંબઈ ની એમની સફર માં સંઘર્ષ અને સફળતા બંને છે. નેહા modern અને traditional બંને નું મિશ્રણ છે, જે એમનાં માતા – પિતા ની દેન છે. ડાન્સ ની તાલીમ અને પદાર્પણ એક્ટિંગ માં ...રસિક અને રમુજી સફર.... નેહા મેહતા ની .....                   

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media

    See omnystudio.com/listener for privacy information.

    40 min
  • Ep.2 Pravin Solanki, Writer

    The most popular  Gujarati playwright Pravin Solanki has written 200 plays, 10 films, and several T.V. serials. At the age of 79 he still travels by public transport and young and energetic like 25 years old man. He says his ideas for plays are often from the Ramayan, Mahabharat, and Purans. He is the man behind “Gujju Bhai” brand, Plays and films. His forte is social plays, thrillers, and comedies. His plays on subjects like brain transplants, surrogate motherhood, and euthanasia were genre-breakers. Let’s meet vibrant Pravin Solanki….

     

    કોમેર્શિઅલ નાટકો ના બેતાજ બાદશાહ જેમણે ૨૦૦ થી વધુ નાટકો ગુજરાતી રંગભૂમિ ને આપ્યાં છે. નાટ્ય લેખન ની આંટી ઘૂંટી વિસ્તાર થી સમજી છે, પ્રેક્ષકો ને હસાવ્યા ને રડાવ્યા છે. નાનપણ થી સ્કૂલથી એકાંકી નાટક ની શરૂઆત કરી એમનાં શિક્ષકએ પ્રોત્સાહન આપ્યું અને પ્રવીણ ભાઈએ નાટ્ય લેખક તરીકે ખૂબ મોટું  યોગદાન આપેલ છે. એમની કોલમ “ માણસ એક રંગ અનેક “ ગુજરાતી અખબાર માં લખે છે એમ નાટકો માં અલગ અલગ માણસો/પાત્રો  રચી, વિષય, વસ્તુ, પ્રસંગ, સંવાદ વગેરે સાથે એ નાટક માં નીતનવા રંગ ભરે છે. મળીયે પ્રવીણ સોલંકી ને... 

     

    You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,

    For partnerships/queries send you can send us an email at [email protected].

    If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media

    See omnystudio.com/listener for privacy information.

    43 min

About Pravaas Podcast

From the publisher's feed

Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….

More shows like Pravaas Podcast

Being The Change by Ep.Log Media

Being The Change

1 Listeners

Hit The Road by Ep.Log Media

Hit The Road

1 Listeners

The Artists: Arts, Culture, and Cinema with Suchita Bhhatia by Metaphysical Lab

The Artists: Arts, Culture, and Cinema with Suchita Bhhatia

5 Listeners

The SOS Show with Suchita by Ep.Log Media

The SOS Show with Suchita

1 Listeners

Petonomics by Ep.Log Media

Petonomics

1 Listeners

The Great Indian Family by Ep.Log Media

The Great Indian Family

1 Listeners

Being The Change (Marathi Podcast) by Ep.Log Media

Being The Change (Marathi Podcast)

6 Listeners

Spot The Content with Girish Wankhede by Ep.Log Media

Spot The Content with Girish Wankhede

0 Listeners

RangManch by Ep.Log  Media

RangManch

0 Listeners

Sol Curry by Ep.Log  Media

Sol Curry

1 Listeners

Kaavya: The Sound Of Poetry by Ep.Log Media

Kaavya: The Sound Of Poetry

0 Listeners

Naatya Pandhari by Ep.Log Media

Naatya Pandhari

0 Listeners

Historychatter Podcast by Ep.Log Media

Historychatter Podcast

0 Listeners

Sangg Geet Ke Sitare Podcast by Ep.Log Media

Sangg Geet Ke Sitare Podcast

0 Listeners

Jamsters Podcast by Ep.Log Media

Jamsters Podcast

0 Listeners

Bingeistaan by Ep.Log Media

Bingeistaan

2 Listeners

Brewing Talks by Ep.Log Media

Brewing Talks

1 Listeners

Global Desi Parenting by Ep.Log Media

Global Desi Parenting

0 Listeners

Talking Womb by Ep.Log Media

Talking Womb

0 Listeners

Summed Up (The Business Law Podcast) by Ep.Log Media

Summed Up (The Business Law Podcast)

0 Listeners