SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Hidden Aboriginal star maps in Australia’s highway network
    When youre driving on a major road out on country, chances are you may be driving on an Aboriginal dreaming track developed thousands of years ago almost 50,000 years ago. So how were these tracks developed before the invention of a vehicle or tec... (શક્ય છે કે આજે તમેં ઓસ્ટ્રેલિયા માં જે રસ્તાઓ પર ડ્રાઈવ કરી રહ્યા છો તે ૫૦,૦૦૦ વર્ષ અગાઉ નક્કી થયા હતા. વાહન કે કોઈ પણ પ્રકારની ટેક્નોલોજીની શોધ પણ નહોતી થયી ત્યારે આ ધરતીના મૂળ નિવાસીઓએ તે કેવી રીતે તૈયાર કર્યા હશે ? નીતલ દેસાઈનો રિપોર્ટ )
    6 min
  • Chetichaand celebration in Sydney.
    What is ' Bhairano Sahib' and 'Chhej'? To know more listen to Jelam Hardik's conversation with Gauri Ahuja of Sydney Sindhi Association... (શું છે ' ભૈરાણો સાહિબ' અને 'છેજ'? સાંભળો જેલમ હાર્દિકની સિડની સિંધી એસોસિએશનનાં ગૌરી આહુજા સાથે થયેલી વાતચીતમાં....)
    7 min
  • "School is no place for Sex Education" Padma Bhushan Ratna Sundar Maharaj
    Jain saint Ratna Sundar Maharaj has campaigned successfully to keep sex education out of school curriculum in India. National award winner Padma Bhushan Shri Ratna sundar Maharaj talks to Bhaven Kachhi about motivation and reasons behind this camp... (જૈન આચાર્ય શ્રી રત્ન સુંદર મહારાજે ભારતની શાળાઓ માં જાતીય શિક્ષણ શરુ કરવા સામે મોટી ઝુંબેશ ચલાવી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર- પદ્મ ભૂષણ થી સન્માનિત મહારાજ શ્રી એ તેમના વિરોધના કારણો વિષે ભવેન કચ્છી ને આપેલ મુલાકાત માં વિગતે ચર્ચા કરી.    )
    13 min
  • "School is no place for Sex Education" Padma Bhushan Ratna Sundar Maharaj - "શાળા એ જાતીય શિક્ષણ નું સ્થાન નથી " પદ્મ ભૂષણ રત્ન સુંદર મહારાજ

    Jain saint Ratna Sundar Maharaj has campaigned successfully to keep sex education out of school curriculum in India. National award winner Padma Bhushan Shri Ratna sundar Maharaj talks to Bhaven Kachhi about motivation and reasons behind this campaign.

    -

    જૈન આચાર્ય શ્રી રત્ન સુંદર મહારાજે ભારતની શાળાઓ માં જાતીય શિક્ષણ શરુ કરવા સામે મોટી ઝુંબેશ ચલાવી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર- પદ્મ ભૂષણ થી સન્માનિત મહારાજ શ્રી એ તેમના વિરોધના કારણો વિષે ભવેન કચ્છી ને આપેલ મુલાકાત માં વિગતે ચર્ચા કરી.   

    13 min
  • Nokhi Mehek Gujarat ni - Sahitya Ratna Shree Bhagavatikumar Sharma
    A dive into the life of noted litterateur and 'Sahitya-Ratna' 2017 Shree Bhagavatikumar Sharma..   (વર્ષ 2017ના 'સાહિત્ય-રત્ન' કવિ, લેખક અને પત્રકાર શ્રીભગવતીકુમાર શર્માનાં જીવનમાં એક ડૂબકી...  )
    7 min
  • Sydney's International Student Ambassador Nikhil Patel
    City of Sydney has nominated 32 students across 15 colleges , to understand the concerns of their peers in Sydney and try to find their effective solutions. Nikhil Patel is one of the students selected for International Student Leadership and Amba... ( ઓસ્ટ્રેલિયા ભણવા આવતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રશ્નો સમજવા અને તેનો યોગ્ય ઉકેલ શોધવા સિટી ઓફ સિડની દ્વારા સ્ટુડન્ટ એમ્બેસેડર નીમવામાં આવે છે. પસંદગી પામેલ બત્રીસ વિદ્યાર્થીઓમાં નિખિલ પટેલ નો સમાવેશ છે. આ રોલ માં તેમણે શું કરવાનું છે અને કાર્યકમ આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેવી મદદ પૂરી પડે છે , આવો જાણીયે નિખિલ પાસે થી. )
    8 min
  • Bombay Talkies comes to life in Melbourne.
    Harita Mehta spoke to Mr. Peter Dietze who is the grandson of Lt. Mr. Himanshu Rai. He shares a family legacy that goes back to Indian cinemas pioneering days with the new Bombay Talkies exhibition.   (મેલ્બર્ન ખાતે ચાલી રહેલા "બોમ્બે ટોકીઝ" પ્રદર્શનમાં વર્ષ 1920 થી 1940 દરમિયાન બોમ્બે ટોકીઝ સ્ટુડિયો વડે બનાવાયેલ ફિલ્મ અને સ્ટુડિયો વિશેની માહિતી પુનઃ જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોમ્બે ટોકીઝ સ્ટુડિયોના સહસ્થાપક સ્વ. હિમાંશુ રાયના દોહિત્ર પીટર ડેઈઝ સાથે હરિતા મહેતાની મુલાકાત  )
    9 min
  • Nokhi Mehek Gujarat ni - Sahitya Ratna Shree Bhagavatikumar Sharma - નોખી મહેક ગુજરાતની - 'સાહિત્ય-રત્ન' શ્રીભગવતીકુમાર શર્મા
    A dive into the life of noted litterateur and 'Sahitya-Ratna' 2017 Shree Bhagavatikumar Sharma..  -

    વર્ષ 2017ના 'સાહિત્ય-રત્ન' કવિ, લેખક અને પત્રકાર શ્રીભગવતીકુમાર શર્માનાં જીવનમાં એક ડૂબકી... 

    7 min
  • Cyra sharing her memory of celebrating Nowruz in Pakistan
    Let's listen to Cyra sharing in her sweet Gujarati some old and new memory of Nowruz and Haft-Seen with Jelam Hardik. (ચાલો સાંભળીએ સાયરાએ જેલમ હાર્દિક સાથે કરેલી નવરુઝ અને હાફ્ટ-શીન વિશેની અવનવી વાતો એની મજ્જાની ગુજરાતીમાં...)
    7 min
  • A temple and council come together for a communal tree plantation program.
    A temple and council come together for a communal tree plantation program. (શ્રી મંદિર અને ઓબર્ન કાઉન્સિલના સહિયારા વૃક્ષારોપણ કાર્યક્રમ માં તમે પણ ભાગ લઇ શકો છો. ૨૫મી માર્ચના કાર્યક્રમ વિષે માહિતી આપતા મંદિરના શાસ્ત્રી જતીનભાઈ ભટ્ટ જણાવે છે પૃથ્વીનું જતન દરેક ધર્મની દરેક વ્યક્તિની ફરજ છે. )
    5 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners