SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Significance of Good Friday and Easter celebration
    On Good Friday People remember the day Jesus died by crucifixion as the ultimate sacrifice. It is followed by Easter, the glorious celebration of the day Jesus was raised from the dead, heralding his victory over sin and death and pointing ahead t... (ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈસુનું વધસ્તંભ પર મૃત્ય થયું હતું અને ઈસ્ટરના દિવસે તેઓ પુનઃ જીવિત થયા હતા. આસ્થા અને ભક્તિનો આ પર્વ જીવનમાં નવી શરૂઆતના પ્રતીક સમાન છે. આ પર્વ સાથે જોડાયેલ પ્રથા અને પરંપરાઓ વિષે શ્રી નિખિલે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત )
    6 min
  • Now plant your stationary and grow kitchen garden - હવે સ્ટેશનરી વાવો અને છોડ ઉગાડો!

    Renuka Shah's Jalebi is an eco-friendly brand whose paper products and pencils can be planted to yield a variety of vegetables, herbs, and flowers. Harita Mehta spoke to Renuka Shah about her initiative.

    -

    રેણુકા શાહ દ્વારા કાગળ અને પેન્સિલને ઉગાડીને નાના છોડ ઉગાડવાનો અનોખો કાર્યક્મ શરુ કરવામાં આવ્યો છે, જેનું નામ છે જલેબી. પર્યાવરણને પરત આપવાના ઉદેશથી શરુ કરાયેલ આ કાર્યક્રમ માટે બનાવવામાં આવતા કાગળ હોઝિયરીમાંથી અને પેન્સિલ છાપાના કાગળથી બનાવાય છે. આ દિલચસ્પ કાર્યક્રમ અંગે રેણુકા શાહ સાથે હરિતા મેહતાની મુલાકાત

    9 min
  • Australian Primeminister's India visit
    Australian Prime minister has wrapped up his India visit withagreements on energy, education and IT sector. (ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ભારત મુલાકાત આટોપાઈ હતી ભારત સાથેના ઉર્જા, શિક્ષણ અને સુરક્ષા જેવા મુદ્દા પરના કરાર સાથે..)
    3 min
  • The founder of Gujarat's first highway accident helpline Dr. Subroto Das receives Padmashri
    'We were fortunate to be alive, but others must not die due to road accidents', how this one wish of her wife turns out to be the life mission for him tells Dr.Subroto Das to Jelam Hardik...   ('આપણે તો રોડ અકસ્માતમાંથી બચી ગયાં, પણ બીજા કોઈની જાનહાનિ પણ ન થવી જોઈએ ....' કઈ રીતે પત્નીનું આ એક વાક્ય એમનું જીવન લક્ષ્ય બની ગયું , ડો.દાસ માંડીને વાત કરે છે જેલમ હાર્દિક સાથે..  )
    8 min
  • Do you see any of these Parkinsons' symptoms around you?
    Is there something strange in the way one walks or talks? Early diagnosis helps curing Parkinsons says Sydney's Intensive Care Specialist Dr. Hemal Vachhrajani to Jelam Hardik quoting her experiences. (કોઈની ચાલમાં, બોલીમાં કે યાદશક્તિમાં કઈ અસામાન્ય જણાય છે? વહેલી તપાસ પાર્કિન્સન્સની સારવારને સરળ બનાવી શકે છે. સિડનીનાં Intensive Care Specialist ડો.હેમલ વછરાજાની પાર્કિન્સન્સ અંગેનો એમનો નજીકનો અનુભવ વણીને વાત કરે છે જેલમ હાર્દિક સાથે..  )
    8 min
  • Do fairytales promote gender stereotypes ? - પ્રી-સ્કૂલ માં પરીકથાઓ પર નિયંત્રણ

    A new teaching guide by Victoria's state government advises preschools to reduce stories about princes and princesses. The Andrews government argues it is a small step to improve male attitudes towards women from an early age and reduce domestic violence later in life. So what did the princes and princesses do to be kicked out of preschools ? Nital Desai reports.   

    -

    વિક્ટોરિયાની રાજ્ય સરકારે પ્રી-સ્કૂલોને અમુક ફેરીટેલ્સ ટાળવાની સલાહ આપી છે. એવું શું છે આ પરીકથાઓ માં કે રાજ્ય સરકારે આ પગલું લેવુ પડ્યું ? અને આ નિર્ણયને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?

    6 min
  • Youth medal winner Khushaal Vyas
    Youth medal is a recognition of the valuable role played by a young person in promoting inter cultural dialogue and co-operation. Nital Desai speaks with this year's winner Khushaal Vyas. A student of Law at UNSW , Khushaal talks about his work wi... ( સ્વચ્છંદી બની પોતાની દુનિયા માં ડૂબેલા રહેવાને બદલે બહોળા સમાજ માં યોગદાન આપણાની પ્રેરણા ખુશાલને ઘર માં થી જ મળી છે. આવો જાણીયે UNSW ખાતે લૉ ડિગ્રી માટે અભ્યાસ કરી રહેલ ખુશાલને કયા પ્રોજેક્ટસ બદલ પ્રીમિયર્સ યુથ મેડલ મળ્યો છે. તે ઉપરાંત નીતલ દેસાઈ સાથેની વાત-ચીત દરમ્યાન ખુશાલે હાય સ્કૂલ માં ભણતા વિદ્યાર્થીઓ માટે થોડી ટિપ્સ આપી. )
    8 min
  • Dr. Devendra Patel, originally a small towner, receives Padmashri for his exceptional service in the field of Cancer Surgery.
    First day of medical college, his father died... But Dr.Patel's commitment brought him this far. Originally from a middle class farming community of Bhadran, Dr. Patel is a U.K. and U.S.A. trained surgical Oncologist. The number of patients he has... (મેડિકલ કોલેજનો પહેલો દિવસ અને પિતાજીનું મૃત્યુ..! આવી કઠિન પરિસ્થિતિમાં અડગ રહેનાર ડો.પટેલની કેવી હતી એ સફર? ભાદરણ જેવાં નાનાં ગામનાં ખેતીકામ માટે જાણીતા એક સમાજમાંથી આવતા ડો.દેવેન્દ્ર પટેલ કેન્સર જેવા વિષય માટે લંડન અને અમેરિકામાંથી ઉચ્ચ અભ્યાસ મેળવે છે, અને આજે એમણે નિદાન અને ઉપચાર કરેલા દર્દીઓની સંખ્યા લાખોને વટાવી ચુકી છે. ડો.પટેલ વાત કરે છે ઝડપથી ફેલાઈ રહેલી આ કેન્સર જેવી બીમારી વિષે જેલમ હાર્દિક સાથે.)
    7 min
  • Do fairytales promote gender stereotypes ?
    A new teaching guide by Victoria's state government advises preschools to reduce stories about princes and princesses. The Andrews government argues it is a small step to improve male attitudes towards women from an early age and reduce domestic ... (વિક્ટોરિયાની રાજ્ય સરકારે પ્રી-સ્કૂલોને અમુક ફેરીટેલ્સ ટાળવાની સલાહ આપી છે. એવું શું છે આ પરીકથાઓ માં કે રાજ્ય સરકારે આ પગલું લેવું પડ્યું ? અને આ નિર્ણય ને કેવો પ્રતીસ્સાદ મળી રહ્યો છે ? )
    6 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners