SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Indigenous startups growing digital dreams - ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓની ડિજિટલ હરણફાળ

    The digital economy is paving the way for the rise of Indigenous startups like Indigital turning ancient cultural knowledge into augmented reality.  

    -

    ડિજિટલ સ્ટાર્ટઅપ કંપનીઓ સ્થાપી ઓસ્ટ્રેલિયાના આદિવાસી યુવનો અને યુવતીઓ તેમની સંસ્કૃતિ અને પારંપરિક વાર્તાઓને ઓગમેન્ટેડ રિયાલિટી સુધી લઇ આવ્યા છે. જે સમુદાયો માં ભણતર ઓછું છે, ગરીબી વધુ છે તેમની આ હરણફાળ કેવી રીતે શક્ય બની ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર અહેવાલ. 

    7 min
  • Emerging Australian Gujarati actor Aslam Heranja - અભિનય ક્ષેત્રે ઉભરતી પ્રતિભા અસલમ હેરંજા

    Perth-based Aslam has acted in various films, feature films, short films and ad films. He has recently produced and directed a short film with the message road safety. He shares his experiences with Harita Mehta 

    -

    વિવિધ ફિલ્મો, લઘુ ફિલ્મો, દસ્તાવેજી ફિલ્મોમાં અસલમ હેરંજા અભિનય કરી ચુક્યા છે. હાલમાંજ તેઓએ એક માર્ગ સલામતીનો સંદેશો આપતી લઘુ ફિલ્મ પણ બનાવી છે. અસલમ હેરંજા પોતાની અભિનેતા તરીકે ની સફર અને ફિલ્મ બનવવાના અનુભવ અંગે હરિતા મહેતા સાથેની મુલાકાત.   

    7 min
  • How much sugar do you eat per day ?
    Most Australian shoppers are not aware of the amount of sugar in the food they are buying resulting in tonnes of hidden sugar in their diet. Nital Desai reports on the confusion created by sugar labels on food products. (ખરીદી કરતા પહેલા ઇન્ગ્રેડિયન્ટસનું લિસ્ટ વાંચવા છતાં , ખોરાક માં સાકરનું પ્રમાણ જાણી શકાતું નથી. ઉત્પાદકોએ સાકરના ચાલીસ થી વધુ નામોની માયાજાળ તૈયાર કરી છે , તેની સામે સરકાર શું કરવા ધારે છે ?)
    5 min
  • Indigenous startups growing digital dreams
    The digital economy is paving the way for the rise of Indigenous startups like Indigital turning ancient cultural knowledge into augmented reality.   (ડિજિટલ સ્ટાર્ટઅપ કંપનીઓ સ્થાપી ઓસ્ટ્રેલિયાના આદિવાસી યુવનો અને યુવતીઓ તેમની સંસ્કૃતિ અને પારંપરિક વાર્તાઓને ઓગમેન્ટેડ રિયાલિટી સુધી લઇ આવ્યા છે. જે સમુદાયો માં ભણતર ઓછું છે, ગરીબી વધુ છે તેમની આ હરણફાળ કેવી રીતે શક્ય બની ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર અહેવાલ  )
    7 min
  • Emerging Australian Gujarati actor Aslam Heranja
    Perth-based Aslam has acted in various films, feature films, short films and ad films. He has recently produced and directed a short film with the message road safety. He shares his experiences with Harita Mehta   (વિવિધ ફિલ્મો, લઘુ ફિલ્મો, દસ્તાવેજી ફિલ્મોમાં અસલમ હેરંજા અભિનય કરી ચુક્યા છે. હાલમાંજ તેઓએ એક માર્ગ સલામતીનો સંદેશો આપતી લઘુ ફિલ્મ પણ બનાવી છે. અસલમ હેરંજા પોતાની અભિનેતા તરીકે ની સફર અને ફિલ્મ બનવવાના અનુભવ અંગે હરિતા મહેતા સાથેની મુલાકાત      )
    7 min
  • Is it illegal to leave kids home alone ?
    Many families have to leave their children unsupervised for a period of time either after school hours or during school holidays. When it comes to child supervision parents have a legal obligation under Australian law but the laws are not very cle... ()
    7 min
  • Exploitation of international students - SBS Radio special investigation
    Last month an SBS reporter, posing as a job seeker, approached the owners in over 20 Vietnamese restaurants on the suburban streets of Melbourne. Armed with a hidden camera, this is what the "job seeker" encountered.   (SBS રેડિયોએ કરેલ વિશેષ તપાસ માં જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓનું શોષણ તેમના પોતાનાજ સમુદાયના નાના વ્યાપારીઓ દ્વારા મોટા પાયે થઇ રહ્યું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન માં બહાર આવેલ કેટલાક કિસ્સા અહીં સાંભળો . )
    7 min
  • Do you know about Cafe Theatre?
    Ahmedabad's Cafe Theatre is a unique initiative by Fanatika and Trans Indus foundation. Here people can enjoy short reading, drink tea, involve in talk and discussion and have lots of fun. Cafe theater's founder Chintan Pandya shares the details w... (અમદાવાદ ખાતે ફેનેટિકા અને ટ્રાન્સિન્ડ્સ ફાઉન્ડેશન વડે થિયેટર કાફે ની અનોખી પહેલ કરવામાં આવી છે. અહીં લોકો પોતાની પસંદગીનું ટૂંકમાં વાંચન કરી શકે છે, ચા ની ચુસ્કી સાથે ચર્ચા અને ચિંતન મનન પણ કરી શકે છે. આ પહેલ અંગે ચિંતન પંડ્યાની હરિતા મહેતા સાથે મુલાકાત  )
    8 min
  • Mata Amritanandmayi Devi, the 'Huggung Saint' from India visits Australia.
    Blessing billions of people around the world with her hugs, Mata Amritanandmayi Devi, Amma, who has received many awards including one at United Nations for her humanitarian works, recently visited Sydney. Hundreds of Australians including Indians... (લખો લોકોને ભેટીને મળતાં, અનેક સેવાકાર્યો માટે યુનાઇટેડ નેશન્સમાં પણ સન્માનિત ભારતનાં માતા અમૃતાનંદમયીદેવી, અમ્મા, જેમને મળવા સિડનીમાં ભારતીયોની સાથે વિદેશીઓ પણ કતારમાં ગોઠવાઈને રાહ જોતા હતા,એમની સાથેના પોતાના અનુભવની વાત કરે છે ઑસ્ટ્રેલિયાના ફિલિપ હાવર્ડ જેલમ હાર્દિક સાથે..    )
    6 min
  • Is it illegal to leave kids home alone ? - બાળકો અને કિશોરોને ઘરમાં એકલા મુકવા બાબતે ઓસ્ટ્રેલિયાનો કાયદો શું કહે છે?

    Many families have to leave their children unsupervised for a period of time either after school hours or during school holidays. When it comes to child supervision parents have a legal obligation under Australian law but the laws are not very clear on age limits or amount of time a child can be left unattended. Lawyer Henry Pill from Slater and Gordon helps us through the maze of laws that vary from state to state. (This conversation is in English with some Gujarati commentary).

    -

    ઘણા કુટુંબોમાં બાળકો અને કિશોરોને થોડી મિનિટો થી લઇને થોડા કલાકો સુધી ઘર માં એકલા રહેવું પડે છે. પછી તે સ્કૂલ થી છૂટ્યા પછી વાલીઓ ઓફિસ થી ઘરે આવે તેટલો સમય હોય કે સ્કૂલ હોલિડેઝ .....પરંતુ બાળકો અને યુવાનોને કોઈ સુપરવીઝન વગર એકલા મુકવા બાબતે ઓસ્ટ્રેલિયાનો કાયદો શું કહે છે ? શું આખા દેશ માં એક સરખો કાયદો છે કે રાજયદીઠ બદલાય છે ? આવો જાણીયે સ્લેટર એન્ડ ગોર્ડનના વકીલ હેનરી પીલ પાસેથી

    10 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners