
Sign up to save your podcasts
Or


Federal government's announcement that 457 visas for temporary foreign workers will be scrapped has received a mixed bag of reactions, from employers welcoming the decision , Unions raising concerns to Indian government's cautionary statement.
- ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારના નિર્ણય થી ભારતીય મૂળના લોકોને સૌથી વધુ અસર થશે , તે નિર્ણય સામે ભારત સરકારે સાવચેતીનો સંદેશ આપ્યો છે. ઓસ્ટ્રેલિયન કંપનીઓ , કર્મચારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિસાદમાં ઉત્સાહ પણ છે અને ચિંતા પણ.Many families have to leave their children unsupervised for a period of time either after school hours or during school holidays. When it comes to child supervision parents have a legal obligation under Australian law but the laws are not very clear on age limits or amount of time a child can be left unattended. Lawyer Henry Pill from Slater and Gordon helps us through the maze of laws that vary from state to state. (This conversation is in English with some Gujarati commentary).
-ઘણા કુટુંબોમાં બાળકો અને કિશોરોને થોડી મિનિટો થી લઇને થોડા કલાકો સુધી ઘર માં એકલા રહેવું પડે છે. પછી તે સ્કૂલ થી છૂટ્યા પછી વાલીઓ ઓફિસ થી ઘરે આવે તેટલો સમય હોય કે સ્કૂલ હોલિડેઝ .....પરંતુ બાળકો અને યુવાનોને કોઈ સુપરવીઝન વગર એકલા મુકવા બાબતે ઓસ્ટ્રેલિયાનો કાયદો શું કહે છે ? શું આખા દેશ માં એક સરખો કાયદો છે કે રાજયદીઠ બદલાય છે ? આવો જાણીયે સ્લેટર એન્ડ ગોર્ડનના વકીલ હેનરી પીલ પાસેથી
Many families have to leave their children unsupervised for a period of time either after school hours or during school holidays. When it comes to child supervision parents have a legal obligation under Australian law but the laws are not very clear on age limits or amount of time a child can be left unattended.
-ઘણા કુટુંબોમાં બાળકો અને કિશોરોને થોડી મિનિટો થી લઇને થોડા કલાકો સુધી ઘર માં એકલા રહેવું પડે છે. પછી તે સ્કૂલ થી છૂટ્યા પછી વાલીઓ ઓફિસ થી ઘરે આવે તેટલો સમય હોય કે સ્કૂલ હોલિડેઝ .....પરંતુ બાળકો અને યુવાનોને કોઈ સુપરવીઝન વગર એકલા મુકવા બાબતે ઓસ્ટ્રેલિયાનો કાયદો શું કહે છે ? શું આખા દેશ માં એક સરખો કાયદો છે કે રાજયદીઠ બદલાય છે ? આવો જાણીયે સ્લેટર એન્ડ ગોર્ડનના વકીલ હેનરી પીલ પાસેથી. (Audio in English.)
Indian Community Association of Greater Dandenong Inc. is going to celebrate Nobel Laureate Ravindranath Tagore's 156th birth anniversary. Singer Mr. Dharmesh Chudasama shares the details about the event with Harita Mehta
- ઇન્ડિયન કમ્યુનિટી એસોસિયેશન ઓફ ગ્રેટર ડૅડીનોન્ગ આઈ એન સી વડે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની 156મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમ વડે કરવામાં આવ્યું છે. "ગીતાંજલિ" નામક આ કાર્યક્મમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ, અન્ય સાહિત્યિક કૃતિઓ અને નૃત્ય નાટિકા રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમ વિષે ગાયક ધર્મેશ ચુડાસમાએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીતCord blood banking involves collecting blood left in your newborn's umbilical cord and placenta and storing it for future medical use. Cord blood contains potentially lifesaving cells called stem cells. (The stem cells in cord blood are different from embryonic stem cells.) Dr. Boski Shah shared the details with Harita Mehta
- કોર્ડ બેન્કિંગમાં નવજાત શિશુની નાળ અને તેમાં રહેલ લોહીનો સંગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં જો કોઈ ગંભીર બીમારી સમયે સ્ટેમસેલને નુકસાન થાય કે તેને સંપૂર્ણ રીતે નાશ કરવા પડે તો આ નાળ કે નાળના લોહીની કરાયેલ સાંચવણીથી સારવારમાં મદદ મળી શકે. આ અંગે ડો. બોસ્કી શાહ સાથે હરિતા મહેતાની મુલાકાતFrom the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners