
Sign up to save your podcasts
Or


Female genital mutilation is being practiced not just in Africa and other underdeveloped countries but also in India and developed country like Australia. Harita Mehta spoke to Shaheeda Tavawalla who works to end female genital cutting and create positive social change. She is also a co-founder of Sahiyo.
-મહિલા જનનાંગ છેદનની પ્રથા એ ફક્ત આફ્રિકા કે પછાત દેશોમાં છે તેવું નથી , ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ આ પ્રથાના અસ્તિત્વના ઘણા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. હરિતા મહેતાએ આ ગંભીર વિષય અંગે વાત કરી શહીદા તવાવાલા સાથે. શહીદા આ મુદ્દે જાગૃતિ ફેલાવવા અને આ પ્રથાનો અંત આવે તે માટે સક્રિય છે અને તેઓ સહિયો સંસ્થાના સહસ્થાપક પણ છે.
Childrens stories by Aboriginal and Torres Strait Islander writers and illustrators are funny, sad, thoughtful, silly, profound, and joyous. Enter into the many worlds of Indigenous childrens literature on the terms of the First Peoples. Listen to their voices speaking of their own realities.
-ઇન્ડિજીનીયસ સમુદાયનું બાળ સાહિત્ય વિવિધ ભાવો - લાગણીઓને ઝીલે છે. ઇન્ડિજીનીયસ અને ટેરેસ સ્ટ્રેઇટ આઈલૅન્ડર્સ સમુદાયને જાણવા સમજવા આ સાહિત્ય ખુબ ઉપયોગી છે. તો આજે જાણીએ આ બાળસાહિત્યને લગતી વિગત
લોકલાડીલા હાસ્ય સાહિત્યકાર પદ્મશ્રી તારક મહેતાના જીવન અને તેમની કારકિર્દી વિષે વિગતો રજૂ કરે છે ભવેનભાઇ કચ્છી અને અમિત મહેતા જણાવે છે "ઊંધા ચશ્મા"ની શરૂઆત ક્યાંથી થઇ.
In a multicultural country like Australia, marriage or partnering outside of one's ethnic group is no longer unusual. But for some, maintaining a sense of cultural identity remains important in their choice of partner. And these people are embracing new technology along with more traditional means in their search for a partner from the same background.
-અન્ય સાંસ્કૃતિક કે વારસો ધરાવતા વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરવું એ ઓસ્ટ્રેલિયામાં સામાન્ય બાબત છે. પણ હજુય ઘણા લોકો એવા છે કે તેઓ પોતાની આગવી વારસાગત ઓળખ જાળવી રાખવા ઈચ્છે છે. તો આજના સમયના બહુસાંસ્કૃતિક ઓસ્ટ્રેલિયાની ડેટિંગ પ્રથા વિષે જાણીએ
From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners