SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Teenagers get an opportunity to sing Garba
    While many 4 to 14 year olds dance to Garba and Dandiya tunes across Australia , Gujarati Brahman Samaj of NSW is giving the stage to youngsters, to sing Garba from the main stage with a live band. Ajaybhai Trivedi and Bhagirathi Bhatt give more d... (આ વર્ષે અનેક કલાકારો ભારત થી ઓસ્ટ્રેલિયા આવી ગરબાની રમઝટ બોલાવી ચુક્યા છે , ત્યારે ગુજરાતી બ્રાહ્મણ સમાજ આયોજિત ગરબા માં પહેલી વાર બાળકો અને કિશોરોને ગરબા ફરવાનો જ નહિ પણ ગરબા ગવડાવવાનો મોકો મળી રહ્યો છે. આ કાર્યક્રમ વિષે વિગતે વાત કરી રહ્યા છે અજયભાઇ ત્રિવેદી અને ભાગીરથી ભટ્ટ )
    8 min
  • What is "Happiness Programme" ?
    Dolly Somaiya, a volunteer teacher of The Art of Living, in a conversation with Jelam Hardik, shares how a unique breathing technique changed her life completely. With the details of the programme, she further adds that by arranging such Happiness... ('ધ આર્ટ ઓફ લિવિંગ'નાં વોલન્ટીયર ટીચર ડૉલી સોમૈયા વિગતે વાત કરે છે જેલમ હાર્દિક સાથે કે કઈ રીતે શ્વાસોચ્છવાસની એક ખાસ પદ્ધતિએ એમનાં જીવનને હકારાત્મક ટેકો આપ્યો. પોતાના અનુભવ જેવું જ કૈંક સમાજને આપી શકવા માટે તેઓ લાવ્યાં છે આ 'હેપ્પીનેસ્સ પ્રોગ્રામ'. એમની સાથેની વાતચીતમાં જાણીએ શ્વાસની એ પદ્ધતિ અને આ પ્રોગ્રામ અંગેની વિશેષ માહિતી વિષે.  )
    7 min
  • The Victorian council elections and Gujarati-speaking candidates
    Dipendrsinh Gohil is most likely the first Gujarati speaking candidate in the Wyndham City Council's history. He spoke to Nital Desai about his motivation for contesting council elections in Melbourne and the issues close to his heart. (વિન્ડમ સીટી કાઉન્સિલના ઇતિહાસમાં પહેલીવાર એક ગુજરાતી એ સ્થાનિક ચૂંટણી માં ઉમેદવારી નોંધાવી છે. અનેક ભારતીય મૂળના ઉમેદવારો સાથે વિન્ડમના Chaffey વોર્ડ માં થી ચૂંટણી લડી રહ્યા છે - દીપેન્દ્રસિંહ ગોહિલ ઉર્ફે બાપુ . દીપેન્દ્રભાઈએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત દરમ્યાન જણાવ્યું , કયા પ્રશ્નો ઉકેલવા સ્થાનિક વહીવટી તંત્ર માં ઝંપલાવવા માંગે છે.  )
    7 min
  • Multicultural organisations embracing dandiya beats for charity
    Adelaide is hosting a multicultural charity Garba event to help raise funds for newborn babies on life support. Ajay Pradhan highlights the special features of this Navratri event. (જે નવજાત શિશુઓ ને લાઈફ સપોર્ટ પર રાખવા પડે , તેમના કુટુંબ ને આર્થિક મદદ કરવા વિવિધ ભારતીય સંગઠનો મળીને એક ગરબાના કાર્યક્રમ નું આયોજન કરી રહ્યા છે. એડિલેડ ખાતે આયોજિત ડાન્સ ફેસ્ટિવલ ફોર ચેરિટી માં કેટલાક સ્થાનિક ઉદ્યોગો પણ જોડાયા છે. આ કાર્યક્રમની વિશષ્ટતાઓ જણાવી રહ્યા છે અજય પ્રધાન  )
    8 min
  • Granth ni Olakh - Revenue Stamp
    Why is author Amrita Pritam's autobiography called "Revenue Stamp" ? Amit Mehta explains. (શું જાણો છો લેખિકા અમૃતા પ્રીતમની આત્મકથાનું નામ રેવેન્યુ સ્ટેમ્પ શા માટે પડ્યુ ? )
    9 min
  • Apna Group will celebrate Sharadotsav at Melbourne
    Melbourne based Apna Group is organisisng a free Garba event on the occasion of Sharad Poonam. The aim of this event is to promote local talent and community spirit. Vishal Modi, member of Apna Group shares details about this event with Harita Me... (મેલબર્નમાં શરદપૂર્ણિમા નિમિત્તે અપના ગ્રુપ વડે નિ: શુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરવાનો અને સામુદાયિક ભાવનાનો વિકાસ કરવાનો છે. અપના ગ્રુપના વિશાલ મોદી સાથે હરિતા મહેતાની વાતચીત      )
    6 min
  • Apna Group will celebrate Sharadotsav at Melbourne - મેલબર્ન ખાતે અપના ગ્રુપ વડે શરદોત્સવનું આયોજન

    Melbourne based Apna Group is organising a free Garba event on the occasion of Sharad Poonam. The aim of this event is to promote local talent and community spirit. Vishal Modi, member of Apna Group shares details about this event with Harita Mehta.  

    -

    મેલબર્નમાં શરદપૂર્ણિમા નિમિત્તે અપના ગ્રુપ વડે નિ: શુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરવાનો અને સામુદાયિક ભાવનાનો વિકાસ કરવાનો છે. અપના ગ્રુપના વિશાલ મોદી સાથે હરિતા મહેતાની વાતચીત    

    6 min
  • The Victorian council elections and Gujarati-speaking candidates - વિક્ટોરિયાની કાઉન્સિલ ચૂંટણીના ગુજરાતી ઉમેદવાર

    Dipendrsinh Gohil is most likely the first Gujarati speaking candidate in the Wyndham City Council's history. He spoke to Nital Desai about his motivation for contesting council elections in Melbourne and the issues close to his heart.

    -

    વિન્ડમ સીટી કાઉન્સિલના ઇતિહાસમાં પહેલીવાર એક ગુજરાતી એ સ્થાનિક ચૂંટણી માં ઉમેદવારી નોંધાવી છે. અનેક ભારતીય મૂળના ઉમેદવારો સાથે વિન્ડમના Chaffey વોર્ડ માં થી ચૂંટણી લડી રહ્યા છે - દીપેન્દ્રસિંહ ગોહિલ ઉર્ફે બાપુ . દીપેન્દ્રભાઈએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત દરમ્યાન જણાવ્યું , કયા પ્રશ્નો ઉકેલવા સ્થાનિક વહીવટી તંત્ર માં ઝંપલાવવા માંગે છે.  

    7 min
  • The Victorian council elections and Gujarati-speaking candidates
    Nildhara appears to be the first Gujarati speaking female candidate in the Victorian council elections. Nital Desai speaks to Nildhara Gadani. Stay tuned for more candidate interviews in upcoming programs. (નીલધારા ગદાણી સંભવત પહેલા ગુજરાતી મહિલા છે , જેમણે વિક્ટોરિયા રાજ્યની કાઉન્સિલ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. સ્થાનિક વહીવટી વ્યવસ્થા માં ભાગ લેવા પાછળ શું પ્રેરણા હતી ? કયા મતવિસ્તાર નું પ્રતિનિધિત્વ કરવા માંગે છે અને ત્યાંના પ્રશ્નો શું છે ? નીતલ દેસાઈ સાથે નીલધારાએ કરેલ વાત-ચીત.   અન્ય ઉમેદવારોની મુલાકાત માટે સાંભળતા રહેજો SBS Gujarati.)
    8 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners