SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • What's on offer at the upcoming Yoga conference ?
    The International Conference on Yoga, a part of Confluence, Festival of India in Australia, is a brilliant opportunity to gain knowledge on how to manage life of wellness and mindfulness. Swami Atmeshananda, vice president of Vedanta Centre, talks... (Confluence, Festival of India in Australiaના ભાગરૂપે યોજાનાર યોગની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એટલે તન અને મનનાં સ્વાસ્થ્ય માટેની પ્રમાણભૂત માહિતી મેળવવાની સોનેરી તક. વેદાંત સેન્ટરના સ્વામી આત્મેશાનંદજી વીગતે વાત કરે છે આ કોન્ફરન્સમાં આમંત્રિત વિષયનિષ્ણાત વક્તાઓ, આખા કાર્યક્રમ અને એના ફાયદાઓ વિષે જેલમ હાર્દિક સાથે..      )
    6 min
  • Communities campaign to reinstate langauges dropped from Victorian high school curriculum
    Community representatives and parents from both Greek and Italian backgrounds campaigned successfully against decision by the school's council to drop the language subjects. Nital Desai has the story. (વિક્ટોરિયા ખાતે બે સમુદાયોના સજાગ અને સક્રિય ઝુંબેશને પગલે તેમની ભાષાઓને પાઠ્યક્રમ માં થી પડતી મુકવાનો નિર્ણય પાછો ખેંચવાની શાળાને ફરજ પડી છે. નીતલ દેસાઈ રજૂ કરે છે લેવાયેલ પગલાની વિગતો  )
    7 min
  • Communities campaign to reinstate langauges dropped from a Victorian high school curriculum - પાઠ્યક્રમમાં પોતાની ભાષાને યથાવત રખાવવા બે સમુદાયોની સક્રિય ઝુંબેશ

    Community representatives and parents from both Greek and Italian backgrounds campaigned successfully against decision by the school's council to drop the language subjects.Nital Desai has the story.

    -

    વિક્ટોરિયા ખાતે બે સમુદાયોના સજાગ અને સક્રિય ઝુંબેશને પગલે તેમની ભાષાઓને પાઠ્યક્રમ માં થી પડતી મુકવાનો નિર્ણય પાછો ખેંચવાની શાળાને ફરજ પડી છે. નીતલ દેસાઈ રજૂ કરે છે લેવાયેલ પગલાની વિગતો  

    7 min
  • The Victorian council elections and Gujarati-speaking candidates - વિક્ટોરિયાની કાઉન્સિલ ચૂંટણીના ગુજરાતી ઉમેદવાર

    Nildhara appears to be the first Gujarati speaking female candidate in the Victorian council elections. Nital Desai speaks to Nildhara Gadani. Stay tuned for more candidate interviews in upcoming programs.

    -

    નીલધારા ગદાણી સંભવત પહેલા ગુજરાતી મહિલા છે , જેમણે વિક્ટોરિયા રાજ્યની કાઉન્સિલ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. સ્થાનિક વહીવટી વ્યવસ્થા માં ભાગ લેવા પાછળ શું પ્રેરણા હતી ? કયા મતવિસ્તાર નું પ્રતિનિધિત્વ કરવા માંગે છે અને ત્યાંના પ્રશ્નો શું છે ? નીતલ દેસાઈ સાથે નીલધારાએ કરેલ વાત-ચીત.  અન્ય ઉમેદવારોની મુલાકાત માટે સાંભળતા રહેજો SBS Gujarati.

    8 min
  • Garva Gujarati - Padma Shri Dr Sudhir Shah
    Bhaven Kachhi in conversation with Consultant Neurophysician Padma shri Dr Sudhir Shah for World Alzheimer's day. (આજે છે વિશ્વ આલઝાઈમર દિવસ , શું જાણો છો મગજ અને જ્ઞાનતંતુનો આ રોગ કેટલી ઝડપ થી ફેલાઈ રહ્યો છે ? પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મગજના રોગના નિષ્ણાત ડો સુધીર શાહએ ભવેન કચ્છી સાથેની વાત-ચીત દરમ્યાન વિગતો જણાવી - કેટલા લોકોને આજે આ રોગ છે , ભવિષ્યમાં રોગીઓની સંખ્યા કેટલી હશે ? રોગના કારણો અને લક્ષણો શું છે ? બેઈલાજ આ રોગથી બચવા આપણે શું કરી શકીયે ?  )
    15 min
  • India to play 500th test
    Hiren Mehta recounts some significant milesotnes in India's test cricket history. (ભારતીય ક્રિકેટ ટીમ પાંચસોમી ટેસ્ટ મેચ રમવા જય રહી છે ત્યારે હિરેન મહેતા રજૂ કરે છે ભારતીય ટેસ્ટ ક્રિકેટની મહત્વપૂર્ણ ઘટનાઓ )
    3 min
  • Will the proposed superannuation changes affect you ?
    Nital Desai talks to Kantibhai Gokani from Gokani and Associates, about the changes to superannuation tax concessions proposed by the federal government.   (કેન્દ્ર સરકારે ફરી એક વાર નિવૃત્તિ વેતનના નિયમો માં ફેરફાર સૂચવ્યા છે. શું છે નવા નિયમો , તમારા પર તેની શું અસર પડી શકે છે ? નીતલ દેસાઈએ ગોકાણી એન્ડ એસોસિએટ્સના કાંતિભાઈ ગોકાણી સાથે કરેલ ચર્ચા )
    8 min
  • Indu Patel sings in male and female voice
    Indu Patel sings in male and female voice spanning the voices of the 14 legendary singers including Kishore Kumar and Mohammed Rafi. She shares her journey and her experiences as a performer with Harita Mehta.      ... (ઇન્દુબેન પટેલ દેશ વિદેશમાં સંગીત પ્રેમીઓના દિલ જીતી અને પહેલી વખત ઓસ્ટ્રેલિયાના પર્થની મુલાકાતે આવી રહ્યા છે. અહીંના સંગીત રસિકોને જાણીને ખુબ આનંદ અને આશ્ચર્ય થશે કે ઇન્દુબેન 14 જેટલા દિગ્ગ્જ કહેવાતા મહિલા અને પુરુષ ગાયકોના સ્વરમાં હિન્દી - ગુજરાતી ગીતો ગાય છે.  )
    8 min
  • When and how do you choose out-of-home dementia care ?
    Aparna Tijoriwala talks about why and when did her family decide to go for out-of-home dementia care for her mother-in-law, Surbhiben and hHow did they go about choosing an appropriate nursing home in NSW. (ડીમેન્શિઆના કયા તબક્કે નર્સિંગ હોમનો સહારો લેવો પડી શકે છે ? એ સંજોગોમાં યોગ્ય નર્સિંગ હોમ કેવી રીતે પસંદ કરશો ? અપર્ણા તિજોરીવાલા અને તેમના કુટુંબીજનો આ પ્રશ્નોમાં થી પસાર થઇ ચુક્યા છે. અપર્ણાબહેને નીતાલ દેસાઈ સાથે કરેલ વાર્તાલાપ. )
    11 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners