SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Parthiv Gohil 's first tour down under
    "I am coming to Australia to create lots of memories with RaasLeela and Colours of India" : Parthiv Gohil. A versatile singer, Parthiv can take his audience on a musical trip - from a soulful ghazal to a super energized folk number; from a velvety... (પાર્થિવ ગોહિલ એક બહુમુખી ગાયક છે. શાસ્ત્રીય, સુગમ, લોકગીત કે પછી ફિલ્મી ગીતો બધી જ શૈલીમાં પાર્થિવના સ્વર ગમી જાય તેવા છે. પાર્થિવ પોતાની ઓસ્ટ્રેલિયા ની પહેલી મુલાકાતને યાદગાર બનાવવા રાસલીલા અને કલર્સ ઓફ ઇન્ડિયા - બે કોન્સેપટ લઇને આવી રહ્યા છે. પાર્થિવ ગોહિલ સાથે હરિતા મહેતાની ખાસ મુલાકાત    )
    9 min
  • Specialised school for students with autism
    Efforts by a group of frustrated parents with schooling options sees first specialised school for children with autism in South Australia. Nital Desai reports.   (પોતાના ઓટિસ્ટિક બાળકની વિશેષ જરૂરિયાતો માટે યોગ્ય સ્કૂલ ન મળતા , તેની માતાએ નવી સ્કૂલ ની સ્થાપના કરી. )
    5 min
  • Do you struggle with Australian English ?
    A dictionary highlighting changes in the English language specific to Australia. Where do Aussie words like "tradie" , "bogan" , "migaloo" come from ? Nital Desai reports.     ("ટ્રેડી" , "બોગન" , "મીગલૂ" આવા કેટલાય શબ્દો છે જે માત્ર ઓસ્ટ્રેલિયા માં જ વપરાય છે. આ ઓઝી ઈંગ્લીશ શબ્દો માટે એક જુદો શબ્દકોશ છે, જેમાં માત્ર એ શબ્દ , તેનો ઉચ્ચાર અને અર્થ જ નહિ પણ એ શબ્દ પહેલવહેલો કોણે વાપર્યો અને ક્યારે તેની માહિતી પણ છે. જો કે આવા શબ્દો જાણવા - સમજવા નો ફાયદો શું ? આવો જોઈએ વિગતે . )
    6 min
  • Parthiv Gohil 's first tour down under - "રાસ રમાડવા અને સંગીતના રંગો થી ઓસ્ટ્રેલિયનોને રંગવા તૈયાર છું:" પાર્થિવ ગોહિલ

    "I am coming to Australia to create lots of memories with RaasLeela and Colours of India" : Parthiv Gohil. A versatile singer, Parthiv can take his audience on a musical trip - from a soulful ghazal to a super energized folk number; from a velvety Bollywood song to a flawless rendering of an Indian classical raga. Parthiv Gohil sings performs, composes and conceptualizes; he takes the melody like a master. Parthiv Spoke to Harita Mehta about his excitement for the upcoming maiden tour down under. 

    -

    પાર્થિવ ગોહિલ એક બહુમુખી ગાયક છે. શાસ્ત્રીય, સુગમ, લોકગીત કે પછી ફિલ્મી ગીતો બધી જ શૈલીમાં પાર્થિવના સ્વર ગમી જાય તેવા છે. પાર્થિવ પોતાની ઓસ્ટ્રેલિયા ની પહેલી મુલાકાતને યાદગાર બનાવવા રાસલીલા અને કલર્સ ઓફ ઇન્ડિયા - બે કોન્સેપટ લઇને આવી રહ્યા છે. પાર્થિવ ગોહિલ સાથે હરિતા મહેતાની ખાસ મુલાકાત   

    9 min
  • How loud is too loud ? - કેટલા અવાજ પર બહેરાશ આવી શકે ?

    ENT Surgeon Dr Himanshu Thakkar helps us choose the right kind of headphones and set our music volume at safe levels to prevent hearing loss.

    -

    મોટા અવાજથી કાનને નુકસાન થાય છે એ તો સૌ જાણે છે, પણ કેટલું નુકસાન અને કેવી રીતે?

    વર્લ્ડ હીયરીંગ ડે (3જી માર્ચ) નિમિત્તે કાન, નાક, ગળાના નિષ્ણાત ડો. હિમાંશુ ઠક્કર પાસેથી રોજિંદા વપરાશના ઉપાયો જાણી લઈએ - હેડફોન કેવા હોવા જોઈએ, સંગીત અને ટીવીનો વોલ્યૂમ કેટલો રાખવો, કાનની અન્ય શું કાળજી લેવી?

    10 min
  • How loud is too loud ?
    ENT Surgeon Dr Himanshu Thakkar helps us choose the right kind of headphones and set our music volume at safe levels to prevent hearing loss. (મોટા અવાજ થી કાનને નુકસાન થાય છે એ તો સૌ જાણે છે , પણ કેટલું નુકસાન અને કેવી રીતે ? હીયરીંગ અવેરનેસ વીક નિમિત્તે કાન , નાક, ગળાના નિષ્ણાત ડો. હિમાંશુ ઠક્કર પાસે થી રોજિંદા વપરાશના ઉપાયો જાણી લઈએ - હેડફોન કેવા હોવા જોઈએ , સંગીત અને ટીવી નો વોલ્યૂમ કેટલો રાખવો , કાનની અન્ય શું કાળજી લેવી ? )
    10 min
  • Struggle to fit in ?
    A major survey of Australian-born and immigrant Australians finds, despite widely shared values, many people struggle to feel accepted within mainstream society. Nital Desai reports on experiences shared by some of the surveyed participants. &... ( ઓસ્ટ્રેલિયામાં જ જન્મીને ઉછરેલા માયગ્રન્ટ સમુદાયના લોકો અને વિદેશમાં જન્મી ઓસ્ટ્રેલિયા માં સ્થાયી થયેલ લોકોના અનુભવો માં કેટલી સમાનતા છે? "ઓસ્ટ્રેલિયન્સ ટૂડે" નામના સર્વેક્ષણ માં ભાગ લેનાર દસ હાજર લોકોના અનુભવોનો એક સારાંશ . )
    10 min
  • "I'm so excited for my first visit to Australia": Kirtidan Gadhvi
    Kirtidan Gadhvi is the first and only singer from Gujarat who was nominated for two songs in Oscar Awards. He is well known for his knowledge of all the facets of dayras, folk songs, and classical singing. He spoke to Harita Mehta about excitement... (કિર્તીદાન ગઢવી ગુજરાત ના એકમાત્ર ગાયક છે જેમના બે ગીતોને ઓસ્કાર માં નામાંકન મળ્યું હતું . કિર્તીદાનભાઈ ઓસ્ટ્રેલિયા માં ગરબા રસિકો ને ગરબે ઘુમાવવા આવી રહ્યા છે ત્યારે શું નવીન લઈને આવી રહ્યા છે? કિર્તીદાનભાઈએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત .  )
    8 min
  • "I'm so excited for my first visit to Australia": Kirtidan Gadhvi - "ઓસ્ટ્રેલિયાની પહેલી મુલાકાત માટે હું ખુબ રોમાંચિત છું" : કિર્તીદાન ગઢવી

    Kirtidan Gadhvi is the first and only singer from Gujarat who was nominated for two songs in Oscar Awards. He is well known for his knowledge of all the facets of dayras, folk songs, and classical singing. He spoke to Harita Mehta about excitement and preparations for his first visit down under.  

    -

    કિર્તીદાન ગઢવી ગુજરાતના એકમાત્ર ગાયક છે જેમના બે ગીતોને ઓસ્કાર માં નામાંકન મળ્યું હતું . કિર્તીદાનભાઈ ઓસ્ટ્રેલિયા માં ગરબા રસિકોને ગરબે ઘુમાવવા આવી રહ્યા છે ત્યારે શું નવીન લઈને આવી રહ્યા છે? કિર્તીદાનભાઈએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત .  

    8 min
  • Struggle to fit in ? - નવા માયગ્રન્ટ અને જૂના ઓસ્ટ્રેલિયનોનો એક સરખો સંઘર્ષ

    A major survey of Australian-born and immigrant Australians finds, despite widely shared values, many people struggle to feel accepted within mainstream society. Nital Desai reports on experiences shared by some of the surveyed participants.  

    -

    ઓસ્ટ્રેલિયામાં જ જન્મીને ઉછરેલા માયગ્રન્ટ સમુદાયના લોકો અને વિદેશમાં જન્મી ઓસ્ટ્રેલિયા માં સ્થાયી થયેલ લોકોના અનુભવો માં કેટલી સમાનતા છે? "ઓસ્ટ્રેલિયન્સ ટૂડે" નામના સર્વેક્ષણ માં ભાગ લેનાર દસ હાજર લોકોના અનુભવોનો એક સારાંશ .

    10 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners