SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Helpline run by Gujarati volunteers
    A few Gujarati volunteers have come together to work on a helpline dedicated to Gujaratis in Australia. Nital Desai finds out more from Amit Ray. (ઓસ્ટ્રેલિયામાં જે ગુજરાતીઓને મદદની જરૂર છે અને સામે જે ગુઅજરાતીઓ મદદ કરવા માંગે છે , બંને છેડા ભેગા કરતી હેલ્પલાઇન વિષે માહિતી આપી રહ્યા છે અમિત રાય. )
    9 min
  • A new generation of Gujarati athletes-Anoushka Parikh
    After trying many different sports, Anoushka chose to pursue Badminton all the way to National and International titles. What's next ? Anoushka shares with Harita Mehta on SBS Gujarati. (નાની વય થી જ રમત ગમત ક્ષેત્રે સક્રિય અનુષ્કા ની મુખ્ય પસંદગી ઉતરી બેડમિન્ટન પર . પ્રકાશ પાદુકોણ અને સાનિયા નેહવાલ ને આદર્શ માનનાર અનુષ્કા એ પોતાની કારકિર્દી - સામે આવેલ પડકારો અને પોતે હાસલ કરેલ સિદ્ધિઓ વિષે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત  )
    8 min
  • "The Hidden Truth" of domestic violence
    A film highlighting prevelance of domestic violence among overseas Indian families. (અનેક સપનાઓ અને આશાઓ સાથે ભારત થી વિદેશ આવતી નવપરિણીત સ્ત્રીઓ ના દુઃખદ અનુભવો નો ચિતાર એટલે Indian Film Festival of Melbourne માં રજૂ થઇ રહેલ ફિલ્મ The Hidden Truth. પ્રકાશ પટેલ નિર્મિત ફિલ્મ વિષે વાત કરી રહ્યા છે પ્રોડક્શન મેનેજર અર્પિતા ભટ્ટ . )
    9 min
  • Let's Fly International from Canberra
    Canberra is taxiing for its first international flights. ( કેનબેરા થનગની રહ્યું છે એની પહેલી આંતરરાષ્ટ્રિય હવાઈ સફર કરવા...)
    4 min
  • Gujarati film at Indian film festival of Melbourne
    Nital Desai talks to Director Hardik Mehta about his film Amdavad Ma Famous being screened at Indian Film Festival of Melbourne. (આ વર્ષે કોઈ ગુજરાતી ફીચર ફિલ્મ નો સમાવેશ નથી , પરંતુ યુવા નિર્દેશક હાર્દિક મેહતા ની ડોક્યુમેન્ટરી "અમદાવાદ માં ફેમસ" પ્રદર્શિત થઇ રહી છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો થી નવાજવા માં આવેલ આ ફિલ્મ મેલ્બર્ન વાસીઓ ૨૧મી ઓગસ્ટે માણી શકશે, ત્યાર સુધી ફિલ્મ ની એક ઝલક અહીં મેળવી લો. )
    8 min
  • A new generation of Gujarati athletes- Bhavita Madhu
    Artistic skater Bhavita Madhu says her mother is her inspiration. So how does a year 10 student Bhavita find time for studies while winning medals ? She spoke to Harita Mehta exclusively on SBS Gujarati   (નાની ઉંમરે આર્ટિસ્ટિક સ્કેટિંગ ક્ષેત્રે એશિયન ચેમ્પિયનશિપ માં ભારત ને ગોલ્ડ મેડલ અપાવનાર અમદાવાદ ની તરુણી ભવિતા માધુ સાથે હરિતા મહેતા ની ખાસ મુલાકાત. ભવિતા ભવિસ્ય માં આંતરરાષ્ટ્રીય સ્કેટિંગ પ્રતિયોગિતા માં નિર્ણાયક બનવા ની મહત્વકાન્ક્ષા ધરાવે છે.      )
    7 min
  • Parsi community in Australia
    As Parsis ring in the New year today , President of Zoroastrian Association of Victoria, Kazween talks about how Parsi community in Australia celebrates this special day. (આજે પારસીઓ નું નવું વર્ષ છે , ત્યારે ઝોરાસ્ટ્રીઅન એસોસિએશન ઓફ વિક્ટોરિયા (ZAV ) ના પ્રમુખ કાઝવિન બોયકો વાત કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયા માં વસતા પારસી સમુદાય વિષે , નવા વર્ષની પરંપરાઓ વિષે અને આવી રહેલ મહત્વ ના કાર્યક્રમો વિશે. )
    6 min
  • A new generation of Gujarati athletes- Pooja Chaurushi
    Harita Mehta talks to budding Gujarati triathlete Pooja Chaurushi. She was the first Gujarati triathlete to win a Gold medal in National games and scored a hat trick at South Asian games. (સ્વિમિંગ , સાયકલિંગ અને રનિંગ - ટ્રાયએથ્લીટ પૂજા ચૌરૂષી ની મુલાકાત  )
    9 min
  • Online gaming goes to school
    Teenagers who spend their spare time playing games online may have an edge in the classroom. Nital Desai reports on a new study by RMIT University Melbourne. (એક નવો અભ્યાસ કહે છે ઓનલાઇન કોમ્પ્યુટર ગેમ્સ રમવામાં ગાળેલા કલાકો વેડફાયા નથી. તેનાથી નુકસાન નહિ પણ ફાયદો થાય છે. કઈ ગેમ્સ થી શું ફાયદો મળે છે ? અને ઓનલાઇન પ્રવૃત્તિ માં સોશિયલ મીડિયા નું શું ? નીતલ દેસાઈ રજૂ કરે છે અહેવાલ વિગતવાર )
    5 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners