SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Gujarat diary
    Bhaven Kachhi reports on latest news and events in Gujarat. (ગુજરાતના સમાચાર ભવેન કચ્છી પાસે થી. )
    3 min
  • Census details for people in transit
    Are you going to be on a cruise ship or on a plane on August 9th ? Those who are in another country are not required to fill the Census but those who are offshore, in transit or between Australian ports are required to take part in Census . How ca... (જે લોકો નવમી ઓગસ્ટે બીજા દેશમાં પહોંચી ગયા હોય , માત્ર તેમને જનગણના માંથી છુટ્ટી મળશે , અન્ય સૌ માટે , પછી તમારૂ જહાજ પાણીમાં તરતું હોય કે હવા માં ઉડતું હોય , વસ્તીગણતરી માં ભાગ લેવો ફરજીયાત છે. ટ્રાંસિટ વાળા લોકો માટે શું વિકલ્પો છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે માહિતી વિગતવાર)
    4 min
  • Indian contingent at Rio Olympics
    Hiren Mehta talks about Indian players participating in this year's Olympics. How are their preparations and what are the medal expectations. (આવી રહેલ ઓલિમ્પિક રમતોત્સવમાં ભારત તરફથી કેટલા ખેલાડીઓ , કઈ-કઈ રમત માં ભાગ લઇ રહ્યા છે ? તેમની તૈયારીઓ કેવી છે અને કેટલા ચંદ્રકો ની આશા છે ? વિગતો રજૂ કરે છે હિરેન મહેતા )
    6 min
  • Vibrant Gujarat delegation is in Sydney today
    A delegation is visiting Australia to create awareness about Vibrant Gujarat 2017. Government officials and Business leaders are visiting Australia to identifiy business and trade opportunities. Mr. Jaydutt Nayak, President Gujarati samaj of NSW ... (વર્ષ 2017 માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત અંગે પૂર્વ ભૂમિકા સમજાવવા, ઓસ્ટ્રેલિયા ના ઉદ્યોગ સાહસિકો ને આ કાર્યક્રમ અંગે જરૂરી આપવાના ઉદેશ થી ઓસ્ટ્રેલિયા ની મુલાકાતે આવેલ પ્રતિનિધિ મંડળ ના કાર્યક્રમ અંગે હરિતા મહેતા ની ગુજરાતી સમાજ ઓફ ન્યુ સાઉથ વેલ્સ ના પ્રમુખ જયદત્ત નાયક સાથે મુલાકાત  )
    6 min
  • Gujarat Diary
    Hiren Mehta reports on latest news and events in Gujarat. (ગુજરાતના સમાચાર હિરેન મહેતા પાસે થી. )
    6 min
  • Recipe - Tasty and easy roasted cornballs - સ્વાદિષ્ટ અને સરળ વાનગી - રોસ્ટેડ કોર્નબોલ

    Roasted Cornballs is a perfect breakfast option. It is healthy and flavoursome preparation, an ideal tasty tiffin dish for your family. It's quick and easy to make. Cooking expert Surbhi Vasa shares the recipe  

    - રોસ્ટેડ કોર્નબોલ એક ઝડપ થી બનાવી શકાય તેવી અને હેલ્થી વાનગી છે. ઘરે નાસ્તા માટે, ટિફિન માં લઇ જવા કે કોઈ મહેમાન આવે ત્યારે તેમને સર્વ કરવા માટે એક નવીન સરસ વાનગી છે. આ વાનગી કેમ બનાવવી તે જાણીએ કુકીંગ એક્સપર્ટ સુરભી વસા પાસે
    5 min
  • National Tree Day
    Sri Mandir is organising a tree plantation program for this Sunday 31st July, National tree day. Shri Jantibhai Bhatt spoke to Nital Desai about the trees and plants considered auspicious in Hinduism. (ઓસ્ટ્રેલિયા ખાતે આ રવિવાર ૩૧ જુલાઈ એ નેશનલ ટ્રી ડે ઉજવાશે . ત્યારે શ્રી મંદિરના શાસ્ત્રી જતીનભાઈ એ મંદિર દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમ ની માહિતી આપતા, વૃક્ષો નું આપણી સંસ્કૃતિ માં સ્થાન- વિષે વાત કરી.  )
    9 min
  • A story that personifies principles of service and dedication
    Amit Mehta brings us one more gem from the world of Gujarati literature , a novel that personifies principles of service to humanity and dedication. (ગુજરાતી સાહિત્યના અનમોલ રતન પેઢી દર પેઢી આગળ વધે તે હેતુ થી અમિતભાઇ મહેતા આપણો પરિચય કરાવે છે વધુ એક પ્રસિદ્ધ ગુજરાતી નવલકથા સાથે . વાંચી ના શકે તે કમ સે કામ આપણી ધરોહર ના અસ્તિત્વ વિષે જાણે .  )
    10 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners