SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • National Tree Day
    Sri Mandir is organising a tree plantation program for this Sunday 31st July, National tree day. Shri Jantibhai Bhatt spoke to Nital Desai about the trees and plants considered auspicious in Hinduism. (ઓસ્ટ્રેલિયા ખાતે આ રવિવાર ૩૧ જુલાઈ એ નેશનલ ટ્રી ડે ઉજવાશે . ત્યારે શ્રી મંદિરના શાસ્ત્રી જતીનભાઈ એ મંદિર દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમ ની માહિતી આપતા, વૃક્ષો નું આપણી સંસ્કૃતિ માં સ્થાન- વિષે વાત કરી.  )
    9 min
  • A story that personifies principles of service and dedication
    Amit Mehta brings us one more gem from the world of Gujarati literature , a novel that personifies principles of service to humanity and dedication. (ગુજરાતી સાહિત્યના અનમોલ રતન પેઢી દર પેઢી આગળ વધે તે હેતુ થી અમિતભાઇ મહેતા આપણો પરિચય કરાવે છે વધુ એક પ્રસિદ્ધ ગુજરાતી નવલકથા સાથે . વાંચી ના શકે તે કમ સે કામ આપણી ધરોહર ના અસ્તિત્વ વિષે જાણે .  )
    10 min
  • Recipe - Tasty and easy roasted cornballs
    Roasted Cornballs is a perfect breakfast option. It is healthy and flavoursome preparation, an ideal tasty tiffin dish for your family. It's quick and easy to make. Cooking expert Surbhi Vasa shares the recipe   (રોસ્ટેડ કોર્નબોલ એક ઝડપ થી બનાવી શકાય તેવી અને હેલ્થી વાનગી છે. ઘરે નાસ્તા માટે, ટિફિન માં લઇ જવા કે કોઈ મહેમાન આવે ત્યારે તેમને સર્વ કરવા માટે એક નવીન સરસ વાનગી છે. આ વાનગી કેમ બનાવવી તે જાણીએ કુકીંગ એક્સપર્ટ સુરભી વસા પાસે      )
    5 min
  • Forum dedicated to Indian women entrepreneurs in Australia
    Nildhara Gadani is the founder member of non-profit Australia India Women's Entrepreneur Forum. She talks to Nital Desai about the free services offered to women of Indian origin in Australia.     (ઓસ્ટ્રેલીયા ઇન્ડિયા વિમેન એન્ટરપ્રેનર ફોરમના સ્થાપક નીલધારા ગડાણી ની મુલાકાત )
    10 min
  • How safe is my census data ?
    Australias census has a history of keeping personal information secure and private. However, this year the Australian Bureau of Statistics (ABS) will make it compulsory for people to include their names and addresses. So how safe is yo... (આ વર્ષની વસ્તીગણતરી માં પહેલી વાર નામ અને સરનામું ભરવું ફરજીયાત છે અને બધી વિગતો ચાર વર્ષ સુધી સંગ્રહ કરવા માં આવશે . આવો જોઈએ Australian Bureau of Statistics પાસે તમારી આ વિગતો કેટલી સુરક્ષિત છે. )
    6 min
  • Growing trend of social enterprises
    Would you operate a business -- and use the profit -- purely for a social purpose, like helping the environment, creating a charity or employing those who cannot get work? SBS Small Business Secrets premiers this Sunday (july 31) at 5pm (AEST) ... (એક પણ ડોલરનો નફો પોતાને માટે રાખવાની લાલચ વગર ચાલતા બિઝનેસ કેવી રીતે કામ કરે છે ? )
    6 min
  • Kallol 2016
    Project coordinator and choreographer Pooja Mehta gives a glimpse of upcoming cultural program organised by Gujarati Samaj of NSW. (ગુજરાતી સમાજ ઓફ NSW દ્વારા આયોજિત બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ કલ્લોલ-૨૦૧૬ માં આ વર્ષે નવું શું છે , તે જણાવી રહ્યા છે પૂજા મહેતા .  )
    5 min
  • Indian IIT graduate talks to SBS after being denied student visa
    Indian IIT graduate Ananth SM spoke to SBS Radio Malayalam program explaining the details of his visa application and the unusual grounds on which it has been rejected. (ઓસ્ટ્રેલિયાએ "હથિયારો ના ઉત્પાદન , વિકાસ કે હેર-ફેર માં સંભવત સંડોવણી" નું કારણ આગળ ધરી IIT કાનપુરના ઈજનેરનો વીસા નકાર્યો પછી અનંતે SBS Malayalam સાથે વિગતે વાત કરી. )
    9 min
  • Comic book aims to enlighten about epilepsy
    A Melbourne schoolboy has taken a starring role in trying to educate his peers about life with epilepsy.   As Nital Desai reports, Jonty Stickland is the main character in a new comic book designed to empower children.  ... (આઠ વર્ષ નો જોન્ટી છે કોમિક બુક નો હીરો . ગમ્મત સાથે જ્ઞાનના આ પ્રયોગ માં જોન્ટી પોતાની વાર્તા વડે વાઈના રોગ સાથે જીવવાનો સંઘર્ષ લોકો સુધી પહોંચાડી રહ્યો છે. )
    6 min
  • Write Music for “The women in my life”
    The Pink Sari Songwriting Competition aims to bring community awareness to the importance of breast screening in the Indian and Sri Lankan communities in New South Wales. Open to amateur and professional songwriters, the theme for the competition ... (પિંક સારી પ્રોજેક્ટ વડે ભારતીય અને શ્રીલંકન મહિલાઓ માં સ્તન કેન્સર ના સ્ક્રીનિંગ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુ થી ગીત લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ પુખ્તવય ની વ્યક્તિ કે વ્યાવસાયિક ગીત લેખકો આ સ્પર્ધા માં ભાગ લઈ શકશે. આ ગીત લેખન સ્પર્ધા ની થીમ છે " The women in my life. આ અંગે વધુ વિગતો જણાવી રહ્યા છે પિંક સારી પ્રોજેક્ટ સાથે જોડાયેલા અપર્ણા તિજોરીવાલા .  )
    9 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners