SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • 'Save Me, from My Wife'
    "Patni Pit Pati Sangh " The organization has recently celebrated its 18th anniversary. President of the Organisation Dashrathbhai spoke to Harita Mehta about the activities of the organization. ( પત્ની પીડિત પતિ આઝાદ દિવસ સંસ્થા જે પત્ની પીડિત પતિ સંઘ તરીકે જાણીતી સંસ્થા છે. સંસ્થા એ હાલમાં પોતાના 18 માં વર્ષ ની ઉજવણી કરી. સંસ્થા ના પ્રમુખ દશરથ ભાઈ દેવડા સાથે સંસ્થા ની કામગીરી અંગે હરિતા મહેતા ની વિશેષ મુલાકાત )
    8 min
  • Gauri Vrat : Time for Fasting and Fun
    Gauri Vrat is significant fasting period dedicated to Goddess Jaya, a form of Goddess Parvati. Jayaparvati Vrat is mainly observed in Gujarat. The fasting of Gauri Vrat is observed by unmarried girls. The unmarried girls observe it to seek good h... (ગુજરાત માં અપરણિત બાળકીઓ અને યુવતીઓ નો માનીતો તહેવાર એટલે ગૌરી વ્રત. પાંચ દિવસ ચાલનારા આ વ્રત માં મીઠા વગર નું ભોજન લઈ શકાય છે આથી તેને "મોરકત " પણ કહેવાય છે. આ વ્રત કરવા પાછળ ની માન્યતા સારા પતિ અને સાસરું મેળવવાની છે )
    7 min
  • Be a safe driver and save money
    Australia's Federal and different State Governments have some schemes to promote safe driving. keys2drive is a revolutionary approach to learning road safety and the free driving lesson is an opportunity for the learner driver, driving instructo... (માર્ગ સલામતી અને વાહનચાલક ની સલામતી ને પ્રોત્સાહન આપવા માટે ઓસ્ટ્રેલિયા ની કેન્દ્ર અને રાજ્ય સરકારો ખાસ યોજનાઓ ચલાવી છે. જેમાં કેન્દ્ર સરકાર ની કી ટુ ડ્રાઇવ યોજના હેઠળ લર્નર વાહન ચાલક ને મફત માં ક્લાસ આપવામાં આવે છે , અને ન્યુ સાઉથ વેલ્સ રાજ્ય માં પાંચ વર્ષ માં જો કોઈ ડીમેરિટ ન થાય હોય તો લાયસન્સ ને રીન્યુ કરવાની ફી અડધી કરવામાં આવી છે. વિગતો આપી રહ્યા છે સપના શાહ .)
    0 min
  • Garva Gujarati :Jaz Rabadia MBE
    Jaz Rabadia MBE received Royal family's New Years honours. London-based Gujarati Origine Energy Manager, Jaz has been honoured for her services to sustainability and diversity in the STEM sector. (Science, Technology, Engineering, and Mathematics... (ગુજરાતી મૂળના અને લંડન સ્થિત જેઝ રાબડીયા એમ બી ઈ , ને યુ.કે ના શાહી સમ્માન "ન્યુ યર ઓનર " થી નવાજવામાં આવ્યા છે. આ સમ્માન તેઓને વિજ્ઞાન , ટેક્નોલોજી , એન્જીનીયરીંગ અને ગણિત ના ક્ષેત્ર માં કરેલા ખાસ પ્રદાન બદલ આપવામાં આવ્યો છે. હરિતા મહેતા એ જેઝ રાબડીયા એમ બી ઈ ની લીધેલ ખાસ મુલાકાત )
    0 min
  • Morracaan lollipop
    Moroccan Food offers some of the extremely delicious vegetarian dishes. Fresh vegetables and beans are integral parts of a Moroccan diet, and they pair perfectly with the robust spices & herbs of Moroccan cuisine. Moraccan masala is called Ras El ... (મોરક્કન વાનગીઓ માં તાજા શાકભાજી, ફાળો અને કઠોળ નો સારા પ્રમાણ માં ઉપયોગ થવાથી તે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.વળી , આ વાનગીઓ માં વપરાતું મસાલો નું મિશ્રણ એક અનોખી સુગંધ અને સ્વાદ આપે છે.)
    0 min
  • Eid Mubarak
    Gujaratis know Ramadan Eid as a Ramzan Eid. Ramzan Eid is also know as Eid-ul-Fitr. Among Muslim festivals, Eid-ul-Fitr, the 'fast-breaking' festival stands out in its popularity and religious significance. Eid-ul-Fitr is a celebratory day that g... (ગુજરાતીઓ માં રમઝાન ઈદ તરીકે જાણીતી ઈદ , ઈદ -ઉલ -ફિતર કે રામદાન ઈદ તરીકે વિશ્વ માં જાણીતી છે. રમઝાન ના પવિત્ર માસ માં આવતો આ તહેવાર અલ્લહ ના સંદેશ ને પાલન કરવાનો સંદેશ આપે છે. રોઝા કરવાનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ મન - કર્મ અને વચન થી કોઈ ને દુઃખ ન આપવાનો છે. આ તહેવાર વિશ્વ માં પ્રેમ, ભાઈચારો અને શાંતિ નો સંદેશ ફેલાવે છે.)
    0 min
  • The key to a healthy life: regular use of lentiles in your food
    United Nations declared the year 2016 as "International Year of Pulses" (IYP). The IYP 2016 aims to create public awareness of the nutritional benefits of pulses as part of sustainable food production. This celebration also aimed towards food secu... (સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે વર્ષ 2016 ને "આંતરરાષ્ટ્રીય કઠોળ ના વર્ષ" તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેનો મૂળ ઉદેશ કઠોળ ના સ્વસ્થ્ય સાથે ના સબંધ અંગે જાગૃતિ ફેલાવવાનું છે. આ ઉપરાંત આ ઉજવણી સસ્ટેનેબલ ખોરાક ઉત્પાદક અને સ્વસ્થ્યપ્રદ ખોરાક ની જરૂરત ને ઉજાગર કરવાનો છે. ડો. આલાપ અંતાણી એ કઠોળ ની સ્વસ્થ માટે ઉપયોગીતા સાથે કઠોળ કેવી રીતે પકાવવું જોઈએ એ અંગે પણ માહિતી આપી છે. હરિતા મહેતા ની ડો. આલાપ અંતાણી સાથે ની ખાસ મુલાકાત )
    0 min
  • Solar-powered "Juno" probe enters Jupiter's orbit
    American space scientists are celebrating the successful entry of an unmanned spacecraft into Jupiter's orbit.   The probe - known as Juno - took almost five years to reach the solar system's largest planet, powered only by the sun.... (અમેરિકન અવકાશ વૈજ્ઞાનીઓ ની અનેરી સિદ્ધિ , "જુનો" નામક યાન નું ગુરુ ની ભ્રમણકક્ષા માં સફળ ઉતરણ થયું છે. પાંચ વર્ષની લાંબી યાત્રા બાદ આ યાન ગુરુ ની કક્ષા સુધી પહોંચી શક્યું છે. આ ખુશી સાથે ઓસ્ટ્રેલિયા નો પણ અવકાશ કાર્યક્રમ હોવો જોઈએ તેવી માંગ ઉઠી છે )
    0 min
  • What to do - to accept veganism or not ?
    Veganism is a strict type of vegetarianism that excludes meat and all animal products. Vegans do not eat meat, fish, eggs, dairy products, or any foods containing them. A vegan diet relies on plant-based foods including fruits, vegetables, grains,... ()
    0 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners