SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Bill Shorten's commitment to Women welfare - મહિલા ને વ્યાપાર અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રોત્સાહન આપશે લેબર પક્ષ: બિલ શોર્ટન

    Ethnic media conference to announce more support for small businesses and female entrepreneurs, more aids for female to join STEM sector and more jobs for female.

    -

    લેબર પક્ષ ના નેતા બિલ શોર્ટન વડે બહુસાંસ્કૃતિક મીડિયા કોન્ફ્રન્સ સિડની ખાતે બોલાવવામાં આવી હતી. આ કોન્ફ્રન્સ માં ઓસ્ટ્રલિયા ને વિવિધ સમુદાયો ની સમસ્યાઓ ને સંબોધવાનો તેઓએ પ્રયત્ન કર્યો હતો. આ કોન્ફ્રન્સ માં મુખ્ય મુદ્દાઓ મેડિકેર અને શિક્ષણ ના ખાનગી કારણ ને રોકવું, રોજગાર અને રોજગાર મેળવવામાં થતા ભેદભાવ, અર્થવ્યવસ્થા ની મજબૂતી અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે લેબર પક્ષ નો મત સ્પષ્ટ કર્યો હતો. હરિતા મહેતા એ મહિલા ઉદ્યોગ સાહસિકો ને પ્રોત્સાહ્ન માટે લેબર પક્ષ શું કરશે  તેના જવાબ  માં તેઓએ  મહિલાઓ ને સશક્ત કરવા માટે ની  લેબર પક્ષ ની યોજનાઓ જણાવી હતી.

    10 min
  • Liberal candidate Michael says " Kem chho?" - લિબરલ ઉમેદવાર માઈકલ બેકવિથ કહે છે "કેમ છો ?"

    Liberal Party 's Parramatta candidate share his plan for supporting small business, jobs and various issues that concern Gujarati Community of his electorate with Harita Mehta

    -

    ભારતીય સમુદાય ની બહોળી વસાહત ધરાવતા પેરામેટ્ટા મતક્ષેત્ર ના લિબરલ પક્ષ ના ઉમેદવાર માઇલક બેકબિથે ગુજરાતી સમુદાયને સ્પર્શતા વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે તેમની યોજનાઓ અંગે હરિતા મહેતા સાથે વાત કરી હતી.

    7 min
  • New generation of Gujarati Films - Bhakti Kubavat
    Bhakti Kubavat is a successful Gujarati actress and model. A brilliant science student, Bhakti had a dream to follow in her family's footsteps to become a doctor or explore the field of Astronomy. She spoke to Harita Mehta about the diversion th... (બનવું હતું ડોક્ટર કે એસ્ટ્રોનોટ, પણ બની ગઈ અભિનેત્રી! ભક્તિ કુબાવત ની કારકિર્દી અંગે ની દિલચસ્પ વાતો હરિતા મહેતા સાથે  )
    0 min
  • Changing dreams of Gujarat's rural youth - Viresh Patel
    As access to education in India is increasing for young people living in rural Gujarat , the dreams and aspirations of rural youth differ from their parents. Viresh Patel, a final year PhD candidate at University of Oxford looks at the new social ... (ભારતમાં શિક્ષણ સૌ માટે સુલભ બનતું જાય છે ત્યારે એ શિક્ષણ મેળવવા માટે અને ત્યારબાદ કારકિર્દી બનાવવા માં ગ્રામીણ યુવાનો ને થતા પ્રશ્નો પર ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે વિરેશ પટેલે વિશેષ અભ્યાસ કર્યો છે. જે કુટુંબોમાં વાલીઓ શિક્ષિત નથી તેમના સંતાનો માટે નવા અવસરોએ ઉભા કરેલ નવા સામાજીક વાતાવરણ વિશે વિરેશ પટેલે વાત કરી નીતાલ દેસાઈ સાથે )
    0 min
  • What do Gujaratis in Woonoona hope for from the new government ?
    Gujarati voters from NSW regional area Woonoona shares their views with Harita Mehta on what will decide their vote at the upcoming election.   (ન્યુ સાઉથ વેલ્સ ના પ્રાદેશિક વિસ્તાર વુનુના માં રહેતા ગુજરાતી સમુદાય ના લોકો એ આવનાર સરકાર પાસે તેમની શું આશાઓ છે તે અંગે તેમના અભિપ્રાયો હરિતા મહેતા સાથે વહેંચ્યા    )
    0 min
  • A profile of the Australian Greens party
    July the 2nd will be a stern test for the Greens with all their senators up for re-election in the double dissolution poll. New leader Richard Di Natale has sought to broaden the party's focus and will be hoping to pick up more seats in both h... (જુલાઈ 2 ના રોજ યોજાનારી ચૂંટણી ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ પક્ષ માટે કપરી કસોટી સમાન છે. પક્ષ ના તમામ સેનેટરો સંસદ ના બંને ગૃહો ના વિસર્જન બાદ ફરી થી ચૂંટણી મેદાન માં પોતાનું ભાગ્ય અજમાવવા જઈ રહ્યા છે.   ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ પક્ષ ના નવા નેતા રિચાર્ડ ડી નાટાલે પાર્ટી માટે જરૂરી મુદ્દાઓ પર ધ્યાન વિસ્તૃત કરવા માટે માગણી કરી છે અને સંસદના બંને ગૃહમાં વધુ બેઠકો પસંદ કરવા માટે આશાવાન છે. જાણીએ આ પક્ષ અંગે વિગતવાર )
    0 min
  • International Yoga Day
    As Yoga enthusiasts around the world get ready for 2nd international day of Yoga, Chirag Varde takes a look at how it all began. (આવી રહેલ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ચિરાગ વરડે નો રિપોર્ટ )
    0 min
  • New generation of Gujarati Films - Mitra Gadhvi
    Mitra Gadhavi was performing on various stages since he was 10 years old. He then decided to pursue acting as a profession, and moved to Mumbai. But lack of employment opportunities as an actor forced him to go back home. He even accepted a job in... (નાનપણ થી એક્ટિંગ ના આકર્ષણે થીયેટર કરવા પ્રેરિત થયા, મુંબઈ કારકિર્દી બનાવવા સંઘર્ષ કર્યો, આગળ કામ ન મળતા પરત ગુજરાત આવ્યા અને એચ.આર ક્ષેત્ર માં નોકરી પણ સ્વીકારી... પણ એક્ટિંગ ના લગાવ ના કારણે ફરી નાટક - સીને જગત માં ફરી આવ્યા. જાણીએ મિત્ર ગઢવી ની કારકિર્દી ની દિલચસ્પ વાતો.    )
    0 min
  • Garva Gujarati - Darshak Mehta (OAM) part-2
    Darshak Mehta's cricket experiences on and off the field. (ભારત અને ઓસ્ટ્રેલીયાના જાણીતા ક્રિકેટ ખેલાડીઓ સાથે દર્શકભાઈ ને સંપર્ક રહ્યો છે. અહીં તેઓ ક્રિકેટ ને લગતા કેટલાક રસપ્રદ કિસ્સા ની વાત કરી રહ્યા છે. )
    0 min
  • Garva Gujarati - Darshak Mehta (OAM) part-2 - ગરવા ગુજરાતી શ્રી દર્શક મહેતા (ભાગ - ૨)
    Darshak Mehta's cricket experiences on and off the field. -

    ભારત અને ઓસ્ટ્રેલીયાના જાણીતા ક્રિકેટ ખેલાડીઓ સાથે દર્શકભાઈ ને સંપર્ક રહ્યો છે. અહીં તેઓ ક્રિકેટ ને લગતા કેટલાક રસપ્રદ કિસ્સા ની વાત કરી રહ્યા છે.

    Part -1 ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલીયા થી સન્માનિત ગરવા ગુજરાતી શ્રી દર્શક મહેતા તેમના જીવનની કેટલીક નિર્ણાયક અને લાક્ષણિક પળો નીતલ દેસાઈ સાથે વાગોળી રહ્યા છે. 

    9 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners