SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Garva Guajrati - Shri Darshak Mehta awarded Medal of Order of Australia
    Shri Darshak Mehta was so homesick when he came to Australia for the first time that he decided to go back to India. 28 years later in Australia, his service to the community through charitable organisations has been recognised with an Order of Au... (એક વખત એવો હતો કે દર્શક મહેતાને ઓસ્ટ્રેલીયામાં જરાય નહોતું ગમતું , ભારત પાછા જતા રહેવાનો પ્રયત્ન પણ કર્યો . આજે લગભગ ત્રણ દાયકા પછી તેઓ ઓસ્ટ્રેલીયામાં છે અને તે પણ એક એવા સફળ બીઝનેસમેન તરીકે જેમને ઓસ્ટ્રેલીયન સરકારે સમાજ સેવા ના કર્યો બદલ ઉચ્ચ નાગરી સન્માન "ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલીયા" થી નવાજ્યા છે. દર્શકભાઈ તેમના જીવનની કેટલીક નિર્ણાયક અને લાક્ષણિક પળો નીતલ દેસાઈ સાથે વાગોળી રહ્યા છે. )
    0 min
  • Sydney Gujaratis share issues that will decide their vote
    Gujarati voters from King's Place,NSW shares their views with Harita Mehta on what will decide their vote at the upcoming election.   (સિડની ના પરા કિંગ્સ પ્લેસ માં રહેતા ગુજરાતી સમુદાય ના લોકો એ આવનાર ચૂંટણી અંગે તેમના અભિપ્રાયો હરિતા મહેતા સાથે વહેંચ્યા  )
    0 min
  • Vote early - but have a good reason, says AEC
    Early voting begins today , Wednesday 14th June 2016. Australians have begun casting their ballots for the July 2nd federal election. For the first time you may be asked to prove that you are eligible to vote early. (આજ થી ઓસ્ટ્રેલીયાની કેન્દ્રીય ચુંટણી માટે early voting ની શરૂઆત થઇ છે. કોણ આગોતરા મતદાન ના હકદાર છે ? ક્યાં જવું મત આપવા ? નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો )
    0 min
  • Garva Gujarati - Shri Darshak Mehta awarded Medal of Order of Australia - ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલીયા થી સન્માનિત ગરવા ગુજરાતી શ્રી દર્શક મહેતા

    Having spent just a few years in Australia , Darshak Mehta was so homesick that he decided to go back to India. 28 years later still in Australia, his service to the community through charitable organisations has been recognised with an Order of Australia in this year's Queen's Birthday honours list. Garva Gujarati , Darshak Mehta shares some interesting turning points in his life with Nital Desai.      

    Part -2 Darshak Mehta's cricket experiences on and off the field.                                                                                                      

    -

    એક વખત એવો હતો કે દર્શક મહેતાને ઓસ્ટ્રેલીયામાં જરાય નહોતું ગમતું , ભારત પાછા જતા રહેવાનો પ્રયત્ન પણ કર્યો . આજે લગભગ ત્રણ દાયકા પછી તેઓ ઓસ્ટ્રેલીયામાં છે અને તે પણ એક એવા સફળ બીઝનેસમેન તરીકે જેમને ઓસ્ટ્રેલીયન સરકારે સમાજ સેવા ના કર્યો બદલ ઉચ્ચ નાગરી સન્માન "ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલીયા" થી નવાજ્યા છે. દર્શકભાઈ તેમના જીવનની કેટલીક નિર્ણાયક અને લાક્ષણિક પળો નીતલ દેસાઈ સાથે વાગોળી રહ્યા છે.  

    Part -2

    ભારત અને ઓસ્ટ્રેલીયાના જાણીતા ક્રિકેટ ખેલાડીઓ સાથે દર્શકભાઈ ને સંપર્ક રહ્યો છે. અહીં તેઓ ક્રિકેટ ને લગતા કેટલાક રસપ્રદ કિસ્સા ની વાત કરી રહ્યા છે.

     

    12 min
  • Independent candidate in the seat of Parramatta, Mahesh Raj
    Mr. Mahesh Raj talks about the key issues of his constituency Parramatta, NSW and what made him join the politics. (અપક્ષ ઉમેદવાર મહેશ રાજે હરિતા મહેતા ને આપેલ વિશેષ મુલાકાત માં તેમના પેરામેટ્ટામતવિસ્તાર ના મુખ્ય પ્રશ્નો અને તેઓને રાજકારણ માં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી જેવી વિગતો આપી છે. )
    0 min
  • Threatening scam callers
    When Maitrayee Pathak recieved a scam call pretending to be from ATO, caller's aggressiveness was something she had never experienced before. She had received scam calls before but this one was different. Maitrayee shares her story with Nital Desa... (મૈત્રેયી ને છેતરપીંડી ભર્યા સ્કેમ કોલ તો પહેલા પણ આવ્યા હતા પરંતુ છેલ્લો અનુભવ થોડો જુદો હતો , જેમાં ટેક્સ ઓફિસર નો ઢોંગ કરનારે ખુબ ધાક-ધમકી થી ડરાવવાનો પ્રયત્ન કર્યો. મૈત્રેયી એ ફોન તરત મૂકી કેમ ના દીધો ? આવો સાંભળીયે તેમની પાસે થી. )
    0 min
  • Social media campaign for long term visa for parents
    A Facebook campaign is calling on the Immigration Minister to introduce a 10 year visa that allows parents of migrants to stay in Australia for two years continuously. Chirag Varde reports. (માયગ્રન્ટ કુટુંબોના વાલીઓને લાંબા ગાળાના વિસા અપાય તે માટેની ઝુંબેશ ફેસબુક પર શરૂ થઇ છે. દસ વર્ષ માટે ના વિસા હેઠળ માતા-પિતા બે વર્ષ સુધી સતત ઓસ્ટ્રેલીયા માં રહી શકે તેવી અરજી સરકાર સમક્ષ થઇ છે. અરજીની અન્ય વિગતો અને તેને મળી રહેલ પ્રતિસાદ વિષે ચિરાગ વરડે નો અહેવાલ)
    0 min
  • The Stolen Generations remembered on Sorry Day
    Jelam Hardik talks with Travis Cardona from NITV about the sad history behind Australia's National Sorry Day.   (જેલમ હાર્દિક વાત કરે છે NITV ના ટ્રાવીસ કાર્ડોના સાથે ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ક્ષમા યાચના દિવસ (National Sorry Day) પાછળના દુખદ ઈતિહાસ વિષે...  )
    0 min
  • First time Gujarati voters share their opinions
    First time Gujarati voters from the different states of Australia shares their views with Harita Mehta about upcoming election.     (ઓસ્ટ્રેલીયા ના વિવિધ રાજ્ય માં રહેતા ગુજરાતી સમુદાય ના પ્રથમ વખત મત આપવા જઈ રહેલ લોકો એ આવનાર ચૂંટણી અંગે તેમના અભિપ્રાયો હરિતા મહેતા સાથે વહેંચ્યા )
    0 min
  • Rise in reported stalking incidents
    Stalking is becoming more common in Australia with new figures from Victoria showing a rise of almost 11 per cent over the past two years. Nital Desai reports.   (ઓસ્ટ્રેલીયામાં સ્ટોકીંગના બનાવો વધ્યા છે. વિક્ટોરિયા રાજ્ય માં અગિયાર ટકા વધુ કિસ્સા નોંધાયા ત્યારે આ વિષય પર ઓસ્ટ્રેલીયા નો સૌથી મોટો અભ્યાસ હાથ ધરાયો છે. કોણ પીછો કરે છે , શા માટે , કોનો એમ દરેક પાસા પર આવો જોઈએ વધુ વિગતો )
    0 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners