SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • New generation of Gujarati Films - Monal Gajjar
    Monal Gajjar comes from a middle class family. Having started her career as a banker with a private bank , her colleagues encouraged her to try modeling. One in the galmour industry she became popular with south Indian cinema. Her debut in Gujarat... (સાધારણ પરિવાર થી આવતી મોનલ ગજ્જરે પોતાની કારકિર્દી બેંક માં નોકરી કરવાથી શરુ કરેલ. સહકર્મીઓ ના પ્રોત્સાહને મોડેલીંગ ની દુનિયા માં પગ મુક્યો અને દક્ષિણ ભારત ની ફિલ્મો એ અભિનેત્રી તરીકે ની ઓળખ આપી. ગુજરાતી સીને જગત માં ખાસ સ્થાન બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર મોનલ ગજ્જર ની હરિતા મહેતા સાથે ની ખાસ મુલાકાત  )
    0 min
  • Storms hit banana-growing Sikh community hard
    Sikh farmers in a small New South Wales town north of the coastal city of Coffs Harbour have felt the impact of the ferocious storms that have hit the state.     (વરસાદ અને વાવાઝોડાએ વેરેલ ખુવારી વિષે ઇક્બાલ સિંઘ ગ્રેવાલ એ આપેલ માહિતી )
    0 min
  • Granth ni Olakh-"Saraswatichandra" going beyond the love story - ગ્રંથની ઓળખ - 'સરસ્વતીચંદ્ર એટલે આદર્શ સમાજની રચનાનું મોડેલ'

    An avid reader, Amit Mehta wishes to bring gems of Gujarati literature to non-readers. Beginning his journey with most popular Gujarati novel Saraswatichandra, Amitbhai says it's not just a love story but a model for an educated progressive society.

    -

    ગુજરાતી નવલકથા ન વાંચતા ગુજરાતીઓ તેના અસ્તિત્વ વિષે જાણે અને વિશ્વ સાહિત્યમાં તેના સ્થાન વિષે માહિતગાર બને તે માટે અમિતભાઈ મહેતા લોકપ્રિય ગુજરાતી ગ્રંથો વિષે માહિતી સરળ ભાષામાં વહેંચી રહ્યા છે.

    11 min
  • Political leaders urged to adopt a national strategy on alcohol.
    With a federal election just around the corner, St Vincent's health issued an election wishlist, proposing a variety of measures to cut alcohol-related harm.   (ઓસ્ટ્રેલીયામાં બીજી જુલાઈ એ કેન્દ્રની ચુંટણીને પગલે નવી સરકાર ગમે તેની આવે , માદક દ્રવ્યો ના દુરૂપયોગ સામે નવા કાયદા અમલ માં લાવે તેવી માંગણી ઉઠી છે. આરોગ્ય સેવાના wishlist માં કયા કાયદા છે ? આવો જોઈએ વિગતે )
    0 min
  • "Saraswatichandra" going beyond the love story
    Amit Mehta is an avid reader and wishes to bring the gems of Gujarati literature to non-readers. Beginning this journey with most popular Gujarati novel Saraswatichandra, Amitbhai says its not just a love story but a model for an educated progre... (ગુજરાતી નવલકથા ન વાંચતા ગુજરાતીઓ તેના અસ્તિત્વ વિષે જાણે અને વિશ્વ સાહિત્ય માં તેના સ્થાન વિષે માહિતગાર બને તે માટે અમિતભાઈ મહેતા લોકપ્રિય ગુજરાતી ગ્રંથો વિષે માહિતી સરળ ભાષા માં શેર કરી રહ્યા છે. )
    0 min
  • New generation of Gujarati Films - Tushar Sadhu
    Tushar Sadhu began his career as an actor during his University studies. He took part in a skit, one act play and did theatre and then he decided to be a professional actor. He acted in various Hindi series before accepting a lead role in many ... (કોલેજકાળ માં નાટકો , એકાંકી માં ભાગ લેવાથી એક્ટિંગ સાથે પ્રેમ થયો. હિન્દી સીરીયલો માં સફળતા બાદ ગુજરાતી ફિલ્મજગત થી આકર્ષાઈ શરુ કરી મુખ્ય અભિનેતા તરીકે ની સફર . તુષાર સાધુ ની હરિતા મહેતા એ લીધેલ મુલાકાત  )
    0 min
  • History of two major political parties in Australia
    One is a party founded more than 70 years ago by the man who would go on to become Australia's longest-serving Prime Minister while the other is nation's oldest active political party. Nital Desai profiles Liberal Party of Australia and Australian... (એક છે સિત્તેર વર્ષ અગાઉ ઓસ્ટ્રેલીયાના સૌ લાંબી મુદત માટે વડાપ્રધાન રહી ચૂકેલ રાજકારણી એ સ્થાપેલ પક્ષ તો બીજો છે આ દેશના ઈતિહાસ માં સૌથી જૂનો અને પહેલ વહેલો રાજકીય પક્ષ. નીતલ દેસાઈ રજૂ કરે છે લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયા અને લેબર પક્ષ નો પરિચય. )
    0 min
  • Singer Manhar Udhas is coming to Australia
    Popular Gazal singer Shri Manhar Udhas shared some memorable fan moments with Jelam Hardik ahead of his upcoming Australian tour in June 2016. (લોકપ્રિય ગાયક શ્રી મનહર ઉધાસ ઓસ્ટ્રેલીયા આવી રહ્યા છે. તેમના જૂન મહિના ના આ પ્રવાસ વિષે , તેમની સંગીત યાત્રા વિષે અને તેમના ચાહકો સાથે ના અદ્ભુત અનુભવો વિષે મનહરભાઈએ જેલમ હાર્દિક સાથે નિરાંતે વાત કરી. )
    0 min
  • Calls for Australia to adopt "Nordic Model" on prostitution
    There are calls for Australia to adopt a European approach to prostitution which aims to legalise the selling of sex, while criminalising the act of paying for sex. France has become the latest country to adopt the approach, which has been called ... (સેક્સના વેચાણને નહિ પણ દેહ ખરીદવાને ગુનો ગણવાની યુરોપીય યોજના એટલે નોર્ડિક મોડેલ , જેને ઓસ્ટ્રેલીયામાં લાગુ કરવાની માંગણી ઉઠી છે. પરંતુ ઓસ્ટ્રેલીયાના કેટલાક સેક્સ વર્કર , દેહ વ્યાપાર સાથે સંકળાયેલ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. હરિતા મહેતા રજૂ કરે છે નોર્ડિક મોડેલ ના વિવિધ પાસા )
    0 min
  • Masala Pan Cake
    A simple and tasty breakfast recipe - Masala Pan Cake (સરળ અને સ્વાદિષ્ટ, ઝટપટ બને તેવી સવાર ના નાસ્તા ની રેસીપી - મસાલા કેક )
    0 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners