નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ વિડિઓમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ના પ્રથમ અધ્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાય માં બન્ને સેનાના મુખ્ય મુખ્ય શુરવિરોની ગણના અને અર્જુન દ્વારા સેના નિરીક્ષણ ના પ્રસંગ નું વર્ણન કરવામાં આવ્યું છે, તેમજ મોહ થી વ્યાપેલા અર્જુનની કાયરતા, સ્નેહ અને શોક ભરેલા વચનો વીશે વાત કરેલ છે.