SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • IABCA Business leader of the year finalist Sapna Shah - ૨૦૧૭ બિઝનેસ એવોર્ડ્સમાં ફાઇનલિસ્ટ - સપના શાહ
    Sapna Shah talks about why did she choose to start a driving school, a business that has led her to this year's India Australia Business and Community Awards finalist nomination. Winners will be announced on 13th October in Brisbane. -

    જે ઓનરોડ ડ્રાઇવિંગ સ્કૂલ થકી તેઓ બિઝનેસ લીડર ઓફ ધ યરના ટોચના પાંચ ફાઇનલિસ્ટમાં સ્થાન પામ્યા છે , તે શરૂ કરવા પાછળ માત્ર કમાવાનો ઉદેશ્ય નહોતો તેમ સપના જણાવે છે. તો પછી બિઝનેસ જગતમાં શા માટે અને કેવી રીતે પદાર્પણ કર્યું, આવો જાણીયે સપના શાહ પાસેથી. આ વર્ષના ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા બિઝનેસ એન્ડ કોમ્યુનિટી એવોર્ડ્સના વિજેતા ૧૩ ઓક્ટોબરના રોજ બ્રિસ્બેનમાં જાહેર થશે.

    8 min
  • How diverse is Australian accent? - ઓસ્ટ્રેલિયન એક્સેન્ટ માં કેટલું વૈવિધ્ય છે ?

    Researchers are looking at the Australian accent and what if any variations exist.  

    - સંશોધકોએ ઓસ્ટ્રેલિયન ઉચ્ચાર પર અભ્યાસ શરૂ કર્યો છે અને ચકાસી રહ્યા છે કે રાજ્ય કે શહેરદીઠ ઓસ્ટ્રેલિયન એક્સેન્ટ કેટલી બદલાય છે.
    8 min
  • Dispute over Australia's energy supply
    Political tussle over Australia's rising energy prices and potential electricity shortages this summer deepens.     (ઉનાળાના મહિનાઓમાં વીજળીની અછત ઉભી ના થાય તે માટે કયો ઉપાય સૌથી ઉત્તમ ? રાજકારણીઓ અને ઉર્જા કંપની વચ્ચે ચાલી રહેલ વિવાદમાં શું ઓસ્ટ્રેલિયાના લોકોએ વીજ કાપ ભોગવવો પડશે ?)
    7 min
  • Event Planner Meha Shah
    Event Planner Meha Shah's top tips to plan a successful event stress free. (પાર્ટી નાની હોય કે પ્રસંગ મોટો , એક સફળ ઇવેન્ટ પ્લાન કરવા માટેની ટિપ્સ ઇવેન્ટ પ્લાનર મેહા શાહ પાસેથી જાણી લો. )
    8 min
  • How diverse is Australian accent ?
    Researchers are looking at the Australian accent and what if any variations exist.   (સંશોધકોએ ઓસ્ટ્રેલિયન ઉચ્ચાર પર અભ્યાસ શરૂ કર્યો છે અને ચકાસી રહ્યા છે કે રાજ્ય કે શહેરદીઠ ઓસ્ટ્રેલિયન એક્સેન્ટ કેટલી બદલાય છે. )
    8 min
  • How diverse is Australian accent? - ઓસ્ટ્રેલિયન એક્સેન્ટ માં કેટલું વૈવિધ્ય છે ?

    Researchers are looking at the Australian accent and what if any variations exist.  

    - સંશોધકોએ ઓસ્ટ્રેલિયન ઉચ્ચાર પર અભ્યાસ શરૂ કર્યો છે અને ચકાસી રહ્યા છે કે રાજ્ય કે શહેરદીઠ ઓસ્ટ્રેલિયન એક્સેન્ટ કેટલી બદલાય છે.
    8 min
  • Indian woman jailed for dangerous driving that killed a baby - કાર અકસ્માતમાં ભારતીય મૂળની મહિલાને જેલની સજા

    Indian-origin woman Dimple Grace Thomas has been sentenced for two-and-half years in jail by a Melbourne court for dangerous driving causing the death of a baby, that was still in-utero at the time her mother was in the accident. She won't be able to apply for parole for a minimum period of 15 months, and faces the risk of deportation after it.

    -

    મેલ્બર્નમાં થયેલ એક કાર અકસ્માત માટે જવાબદાર ભારતીય મૂળની મહિલાને ગર્ભમાં રહેલા બાળકની હત્યાના ગુના બદલ બે વર્ષની જેલની સજા થઇ છે.પંદર મહિના સુધી પેરોલની કોઈ શક્યતા નથી અને ત્યારબાદ ઇમિગ્રેશન વિભાગ તેને ડિપોર્ટ પણ કરી શકે છે.

    4 min
  • Indian woman jailed for dangerous driving that killed a baby
    Indian-origin woman Dimple Grace Thomas has been sentenced for two-and-half years in jail by a Melbourne court for dangerous driving causing the death of a baby, that was still in-utero at the time her mother was in the accident. She won't be able to apply for parole for a minimum period of 15 months, and faces the risk of deportation after it. (મેલ્બર્નમાં થયેલ એક કાર અકસ્માત માટે જવાબદાર ભારતીય મૂળની મહિલાને ગર્ભમાં રહેલા બાળકની હત્યાના ગુના બદલ બે વર્ષની જેલની સજા થઇ છે. પંદર મહિના સુધી પેરોલની કોઈ શક્યતા નથી અને ત્યારબાદ ઇમિગ્રેશન વિભાગ તેને ડિપોર્ટ પણ કરી શકે છે. )
    4 min
  • "Ame Australia fari aaviya re lol..." : Devang Patel
    Devang Patel and his team are back in Australia with their unique comedy garba. Find out about the creation of Heritage Garbo and other upcoming projects from the man himself.     (સતત પાંચ વર્ષથી પોતાના હાસ્ય અને કટાક્ષ ગરબાથી ઓસ્ટ્રેલિયાના ગરબા રસિકોને મનોરંજન પૂરું પાડતા દેવાંગ પટેલ અને તેમની ટિમ ફરી વખત ઓસ્ટ્રેલિયા આવ્યા છે. આ વર્ષે નવીનતામાં હશે હેરિટેજ ગરબો, તે ઉપરાંત શું ?)
    8 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners