Sign up to save your podcasts
Or

ઓસ્ટ્રેલિયાના કર્મચારીઓના અધિકારોનું રક્ષણ કરતા ફેરફાર અમલમાં આવી રહ્યા છે. માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શોષણના અઢળક કિસ્સાઓને પગલે Fair Work Act માં સુધારો કરવામાં આવ્યો છે. સેનેટમાં પસાર થયલે સુધારા વિષે વધુ વિગતો નીતલ દેસાઈ પાસેથી.
૨૫ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત ફ્લોરલ ડિઝાયનર મધુબેન શાહએ વૈશ્વિક સ્તરે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. પારૂલ મહેતાને આપેલ મુલાકાત દરમયાન તેમને જણાવ્યું મનમોહક ફૂલોની ગોઠવણ તરફ તેઓ કેવી રીતે આકર્ષાયા અને શું આ દરેક શીખી શકે તેવી કલા છે?
મેલબોર્નમાં ડોકટરોનું એક જૂથ કહે છે કે વજન વધવું કે તેને ઘટાડવું માત્ર જીવનશૈલી પર આધારિત નથી, તે આપણા genesમાં છે. સામે કેટલાક નિષ્ણાતો જણાવે છે કે આવા વિવાદાસ્પદ નવા સંશોધન લોકોને પોતાના વજન અને સ્વાસ્થ્ય પ્રત્યે નિષ્ક્રિય રહેવાનું બહાનું આપે છે. વેઇટ લોસ વિષે આટલી બધી સલાહમાં શું સાચું ને શું ખોટું ? સપ્ટેમ્બર દરમ્યાન SBS આહાર અને આરોગ્યના વ્યાપક મુદ્દાઓની તપાસ કરી રહ્યું છે.
Thousands of schools across Australia have started a trial of online literacy and numeracy testing. But the education union fears underprivileged schools, and kids who speak a second language, are at a disadvantage.
-દુનિયા ડિજિટલ બનતી જાય છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓની વાંચન અને લેખન શક્તિ તથા ગણિતની પરીક્ષા ઓનલાઇન હોય તો નવાઈ નહિ , મોટા ભાગના વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન ટેસ્ટ પસંદ કરે છે, તો પછી એજ્યુકેશન યુનિયન તેનો વિરોધ શા માટે કરી રહ્યા છે ?
મેલબોર્નમાં ડોકટરોનું એક જૂથ કહે છે કે વજન વધવું કે તેને ઘટાડવું માત્ર જીવનશૈલી પર આધારિત નથી, તે આપણા genesમાં છે. સામે કેટલાક નિષ્ણાતો જણાવે છે કે આવા વિવાદાસ્પદ નવા સંશોધન લોકોને પોતાના વજન અને સ્વાસ્થ્ય પ્રત્યે નિષ્ક્રિય રહેવાનું બહાનું આપે છે. વેઇટ લોસ વિષે આટલી બધી સલાહમાં શું સાચું ને શું ખોટું ? સપ્ટેમ્બર દરમ્યાન SBS આહાર અને આરોગ્યના વ્યાપક મુદ્દાઓની તપાસ કરી રહ્યું છે.
From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners