SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Is obesity self-inflicted or a genetic condition? - સ્થૂળતા માટે જવાબદાર કોણ - જીવનશૈલી કે genes?
    Now a group of doctors in Melbourne say the secret to losing weight isn't down to lifestyle habits, instead it's all in our genes.But other obesity experts say the controversial new research is giving people an excuse to be overweight. Throughout September SBS is exploring wider issues of diet and health.   -

    મેલબોર્નમાં ડોકટરોનું એક જૂથ કહે છે કે વજન વધવું કે તેને ઘટાડવું માત્ર જીવનશૈલી પર આધારિત નથી, તે આપણા genesમાં છે. સામે કેટલાક નિષ્ણાતો જણાવે છે કે આવા વિવાદાસ્પદ નવા સંશોધન લોકોને પોતાના વજન અને સ્વાસ્થ્ય પ્રત્યે નિષ્ક્રિય રહેવાનું બહાનું આપે છે. વેઇટ લોસ વિષે આટલી બધી સલાહમાં શું સાચું ને શું ખોટું ? સપ્ટેમ્બર દરમ્યાન SBS આહાર અને આરોગ્યના વ્યાપક મુદ્દાઓની તપાસ કરી રહ્યું છે.

    6 min
  • Re-migration story-Jaydeepsinh Gohil - રી-માઈગ્રેશન સ્ટોરી: જયદીપસિંહ ગોહિલ

    Jaydeepsinh came to Australia in 2005 on a student visa and decided to settle here after completion of his studies. After 7 years in Australia he decided to get back to his roots and moved back to India. Within two years he was back in Australia, Why ? What was it like going back to India? And what was the settlement process like in Australia second time around ? Jaydeepsinh shares the experiences with Harita Mehta.  

    - વર્ષ 2005માં જયદીપસિંહ સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવેલ, અભ્યાસ પૂર્ણ કરી અહીં સ્થાયી થયેલ અને વર્ષ 2015માં તેઓ ઓસ્ટ્રેલિયા રીમાઇગ્રેટ થયા શા માટે? કેવી રહી તેમની માઈગ્રેશન થી રિમાઈગ્રેશનની સફર આ અંગે તેઓએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
    9 min
  • Taking NAPLAN online - રાષ્ટ્રવ્યાપી NAPLAN પરીક્ષાને online લઇ જવાનો પ્રયાસ

    Thousands of schools across Australia have started a trial of online literacy and numeracy testing. But the education union fears underprivileged schools, and kids who speak a second language, are at a disadvantage.  

    -

    દુનિયા ડિજિટલ બનતી જાય છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓની વાંચન અને લેખન શક્તિ તથા ગણિતની પરીક્ષા ઓનલાઇન હોય તો નવાઈ નહિ , મોટા ભાગના વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન ટેસ્ટ પસંદ કરે છે, તો પછી એજ્યુકેશન યુનિયન તેનો વિરોધ શા માટે કરી રહ્યા છે ?

    6 min
  • Government cuts payments to asylum seekers
    New welfare cuts come into effect from Monday 28 August for asylum seekers from Nauru and Manus island sent to Australia for medical treatment . Nital Desai reports. (નારૂ અને માનુસ ટાપુ પર થી તબીબી સારવાર માટે ઓસ્ટ્રેલિયા લાવવામાં આવેલ નિરાશ્રિતોને મળતી વેલ્ફેરની રકમ આ સોમવારથી બંધ કરી દેવા માં આવી છે. કઈ મદદ પછી ખેંચવામાં આવી અને શા માટે , નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી.)
    6 min
  • Most powerful hurricane strikes the southern US state of Texas in more than 50 years.
    Four days of catastrophic weather conditions have produced record-breaking rains, mass evacuations and an almost complete shutdown of the fourth-largest US city, Houston.     (વિનાશક વાવાઝોડા અને અતિવૃષ્ટિને પગલે અમેરિકાના ચોથા સૌથી મોટા શહેર હ્યુસ્ટનની કામગીરી તદ્દન ઠપ્પ થઇ ગઈ છે. આશ્રય કેન્દ્રમાં આવેલ હજારો લોકોને પહોંચી વાળવા ટેક્સસ રાજ્ય સરકાર મથી રહી છે. આ ઐતિહાસિક વાવાઝોડાથી કરોડો ડોલરના નુકસાનનો અંદાજ મુકાયો છે. )
    4 min
  • NSW council elections and Gujarati-speaking candidates
    Sreeni Pillamarri, Alpesh Prajapati and Ekta Patel, candidates for the Parramatta ward, talk to Jelam Hardik ahead of NSW council elections.   (પૅરામાટા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવનાર સ્રીની પિલ્લામારિ, અલ્પેશ પ્રજાપતિ અને એકતા પટેલ સાથે જેલમ હાર્દિકે કરેલ વાતચીત  )
    8 min
  • Heavy rains bring Mumbai to a grinding halt
    Heavy monsoon rains brought India's financial capital Mumbai to a grinding halt. After flooding in low-lying areas of the city paralyzed train services, thousands waded through waist-deep water to reach home. Hiren Mehta reports from Mumbai. (અતિવૃષ્ટિને પગલે સરકારી અને ખાનગી કાર્યાલયોએ કર્મચારીઓને વહેલા છુટા કરી દીધા પરંતુ લાખો લોકોને ઘરે પહોંચવા કોઈ વાહન ચાલી શકે એમ નહોતા તો દવાખાનામાં પાણી ભરાતા દર્દીઓને ઉપલા માળે ખસેડવાની ફરજ પડી છે. મુંબઈમાં ઉભી થયેલી પૂરની પરિસ્થિતિનો ચિતાર હિરેન મહેતા પાસે થી. )
    5 min
  • NSW council elections and Gujarati-speaking candidates - ન્યુ સાઉથ વૅલ્સ કાઉન્સિલ ચૂંટણીના ગુજરાતી ઉમેદવાર

    Sreeni Pillamarri, Alpesh Prajapati and Ekta Patel, candidates for the Parramatta ward, talk to Jelam Hardik ahead of NSW council elections. 

    -

    પૅરામાટા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવનાર સ્રીની પિલ્લામારિ, અલ્પેશ પ્રજાપતિ અને એકતા પટેલ સાથે જેલમ હાર્દિકે કરેલ વાતચીત 

    8 min
  • Cultural Shift: from settlement to belonging
    For many migrants families settling in Australia brings many new opportunities. But, in many cases settlement process and adjustment to a new country, a new environment can be challenging. A conference held earlier this month explored new ways to support families get a good start in a new country. Lecturer Dr. Devaki Monani shares the details of the conference with Harita Mehta.   (ઓસ્ટ્રેલિયા આવનાર નવા આગન્તુકો માટે નવા દેશમાં, નવા વાતાવરણમાં સેટ થવું પડકારજનક હોઈ શકે છે.આ સમસ્યા અંગે શું કરી શકાય તે વિષય પર પ્રકાશ પાડતી કોન્ફ્રન્સ અંગે ડો.દેવકી મોનાની એ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત.    )
    10 min
  • Dreamworld tragedy leads to new laws
    Australia's first industrial-manslaughter laws proposing prison terms for company executives and millions of dollars in fines for corporations introduced in response to last year's fatal accident at Dreamworld. Nital Desai reports.     (ગોલ્ડકોસ્ટ ખાતે થીમપાર્કમાં ગયા વર્ષે થયેલ મોતને પગલે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વાર વ્યવસાયિક માનવવધને લગતો કાયદો રજૂ થયો છે. જેલની સજા અને લાખો ડોલરના દંડની જોગવાઈ વાળા પ્રસ્તાવિત કાયદા વિષે નીતલ દેસાઈનો અહેવાલ.)
    6 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners