SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Gujarati volunteers providing aid in an emergency in Australia
    In case of an unexpected hospitalization or death in a Gujarati family if close relatives are not in Australia to provide support , volunteers from All in one Gujarati helpline come to the aid of grieving family. Amit Ray explains how the process works. (ઓસ્ટ્રેલિયામાં કોઈ ગુજરાતીનું અચાનક મૃત્યુ થાય કે ઇમરજન્સીમાં દવાખાનામાં દાખલ કરવા પડે અને મદદ માટે સગા-સંબંધી આસપાસ ના હોય તો એ પરિસ્થિતિમાં મદદે આવે છે All in one Gujarati helpline ચેરિટી સંસ્થા. આવા કેટલાક બનાવોનો દાખલો આપી અમિત રાય જણાવે છે કે વોલન્ટિયર્સ કેવી રીતે મદદ કરે છે. )
    7 min
  • What is Blue Whale Challenge? - તરુણોને આત્મહત્યા માટે ઉકસાવતી બ્લુ વ્હેલ ચેલેન્જ શું છે ?

    The Blue Whale Game also known as "Blue Whale Challenge"was invented in Russia in 2013. There are unverifiable claims that over 100 teenagers killed themselves because of this challenge across the world. Lecturer Payal Mahida shares important information on this topic with Harita Mehta. 

    -

    બ્લુ વ્હેલ નામક ઓનલાઇન રમત ટીનેજર માટે ખતરનાક સાબિત થઇ રહી છે. કહેવાય છે કે આ રમત ટીનેજર (તરુણોને) આત્મહત્યા કે અન્ય ઘાતકી પગલાં લેવા ઉશ્કેરે છે. ભારત સહીત વિશ્વના અન્ય દેશોમાં પણ આ રમતનો ભય ફેલાયો છે. આ અંગે વિષય પર આગમચેતી રાખવા અને અન્ય વિગતો વિષે લેક્ચરર પાયલ  મહિડાની હરિતા મહેતા સાથે વાતચીત  

    11 min
  • Never too late to start a new career - કોઈ પણ ઉંમરે નવી કારકિર્દી શરૂ કરવા માટેની ટિપ્સ

    Whether youre looking for work, want to start your own business or fulfil a long-term passion - starting a new career is challenging at any age and can be a little more challenging later in life. Meet a woman who became a yoga teacher in her 60s, get tips and trends from career coaches and recruiter to help you make a successful career transition. 

    - નોકરી હોય કે પોતાનો વ્યવસાય, નવી કારકિર્દી શરૂ કરવી કોઈ પણ વયમાં પડકારરૂપ છે અને અમુક ઉંમર પછી તો ઘણા નવા પડકારોનો સામનો કરવો પડે છે. છતાં, મોટી ઉંમરે પણ નવી કારકિર્દી શરૂ કરવી લોકપ્રિય બનતું જાય છે. આવો મળીયે ૬૦ વર્ષે યોગ શિક્ષક બનેલ મહિલાને. તે ઉપરાંત અમે વાત કરી કરિયર કોચ અને રિક્રુટર સાથે, જેમની પાસેથી સફળ કારકિર્દી માટેની ટિપ્સ મળી.
    7 min
  • A new campaign to cut immigration - ઇમિગ્રેશન પર કાપ મુકવાની માંગણી સાથે નવી ઝુંબેશ
    High-profile Australian businessman Dick Smith is warning of a violent revolution if Australia does not cut immigration and more heavily tax the very rich. Nital Desai reports.  -

    ઓસ્ટ્રેલિયાના જાણીતા ઉદ્યોગપતિ ડિક સ્મિથએ નવા આવનાર માયગ્રન્ટ્સને નિશાન બનાવતું Fair Go નામે નવું કેમ્પેન શરૂ કર્યું છે. જો તેમની માંગણીઓ પર સરકાર ધ્યાન નહિ આપે તો અભિયાન આક્રમકઃ બનશે તેવી ચેતવણી પણ આપી છે. આવો જોઈએ શું છે તેમની માંગણીઓ.

    7 min
  • Mahatma's mentor - Yugpurush
    The story of a saint who inspired Mahatma Gandhi has been performed more than 800 times in many different languages covering 250 different cities across the world. Dr Dhaval Ghelani talks about the relationship between Mahatma and his mentor, Shrimad Rajchandraji. ()
    6 min
  • India's inependence day celebration in Sydney
    Indian consulate in Sydney celebrated 15th Augaust, India's independence day with a public gathering. The consul general Shri B. Vanlalvawna read the President of India's speech and patriotic songs followed. Jelam Hardik reports what she gathered from the people present there. (સિડનીમાં ઇન્ડિયન કોન્સ્યુલેટે 15 ઓગસ્ટ, ભારતીય સ્વતંત્રતાદિવસની જાહેર ઉજવણી હતી. જેમાં કૉન્સલ જનરલ શ્રી બી.વનલાલવાવનાએ રાષ્ટ્રપતિનાં વક્તવ્યનું પઠન કર્યું હતું. કાર્યક્રમમાં રજૂ થયેલ દેશભક્તિ ગીતો તમામ લોકોએ ભાવપૂર્વક ઝીલ્યાં હતાં. શું હતું વિશેષમાં,જેલમ હાર્દિક આપે છે આંખે દેખ્યો અહેવાલ..)
    9 min
  • A new campaign to cut immigration
    High-profile Australian businessman Dick Smith is warning of a violent revolution if Australia does not cut immigration and more heavily tax the very rich. Nital Desai reports.   (ઓસ્ટ્રેલિયાના જાણીતા ઉદ્યોગપતિ ડિક સ્મિથએ નવા આવનાર માયગ્રન્ટ્સને નિશાન બનાવતું Fair Go નામે નવું કેમ્પેન શરૂ કર્યું છે. જો તેમની માંગણીઓ પર સરકાર ધ્યાન નહિ આપે તો અભિયાન આક્રમકઃ બનશે તેવી ચેતવણી પણ આપી છે. આવો જોઈએ શું છે તેમની માંગણીઓ. )
    7 min
  • Run for 'Samarpan' - 'સમર્પણ' માટે ની દોડ

    Uday and Parul Shah are no strangers to challenges faced by parents of children with special needs. With help from other such families in Sydney they are the co-founders of a carer group and association for parents having children with a disability. In this year's City2Surf - 14 km fun run going from Sydney CBD to Bondi Beach, Udaybhai is running for 'Samarpan". Udaybhai talks to Nital Desai about how is Samarpan Inc changing lives.

    -

    જે કુટુંબના સંતાનોને શારીરિક કે માનસિક અક્ષમતા આજીવન હોય તે કુટુંબોને અનેક પ્રકારે સપોર્ટ પૂરો પડે છે સમર્પણ કેરર ગ્રુપ. આ ભગીરથ કાર્યની શરૂઆત ઉદયભાઈ અને પારૂલબેન શાહે અન્ય કેટલાક વાલીઓ સાથે મળીને કરી હતી. ઉદયભાઈ અને પારૂલબ્હેને તેમના દીકરા સચિન સાથેના અનુભવને બીજાની મદદ કરવા માટેની સંસ્થામાં ફેરવી નાખ્યા છે. અને આ વર્ષે યોજાનાર City2Surfની ૧૪ કી.મી. ની દોડમાં ઉદયભાઈ સમર્પણ નું પ્રતિનિધિત્વ કરશે. સમર્પણ કેવી રીતે લોકોના જીવન બદલી રહ્યું છે અને તમે તેમાં ભાગ લઇ શકો ? આવો જાણીયે ઉદયભાઈ શાહ પાસેથી.

    10 min
  • Run for 'Samarpan' - 'સમર્પણ' માટે ની દોડ

    Uday and Parul Shah are no strangers to challenges faced by parents of children with special needs. With help from other such families in Sydney they are the co-founders of a carer group and association for parents having children with a disability. In this year's City2Surf - 14 km fun run going from Sydney CBD to Bondi Beach, Udaybhai is running for 'Samarpan". Udaybhai talks to Nital Desai about how is Samarpan Inc changing lives.

    -

    જે કુટુંબના સંતાનોને શારીરિક કે માનસિક અક્ષમતા આજીવન હોય તે કુટુંબોને અનેક પ્રકારે સપોર્ટ પૂરો પડે છે સમર્પણ કેરર ગ્રુપ. આ ભગીરથ કાર્યની શરૂઆત ઉદયભાઈ અને પારૂલબેન શાહે અન્ય કેટલાક વાલીઓ સાથે મળીને કરી હતી. ઉદયભાઈ અને પારૂલબ્હેને તેમના દીકરા સચિન સાથેના અનુભવને બીજાની મદદ કરવા માટેની સંસ્થામાં ફેરવી નાખ્યા છે. અને આ વર્ષે યોજાનાર City2Surfની ૧૪ કી.મી. ની દોડમાં ઉદયભાઈ સમર્પણ નું પ્રતિનિધિત્વ કરશે. સમર્પણ કેવી રીતે લોકોના જીવન બદલી રહ્યું છે અને તમે તેમાં ભાગ લઇ શકો ? આવો જાણીયે ઉદયભાઈ શાહ પાસેથી.

    10 min
  • Simple supplement discovered for prevention of birth defects - કસુવાવડ અને જન્મજાત ખામીથી બચવાનો એક સરળ ઉપાય
    Millions of pregnant women worldwide could be spared the trauma of miscarriage and birth defects thanks to a ground-breaking Australian medical discovery. Nital Desai has the story.   -

    વિશ્વભરમાં લાખો સગર્ભા સ્ત્રીઓને કસુવાવડની વેદના અને શારીરિક કે માનસિક ખામી વાળા બાળકના જન્મને ટાળવાનો એક સરળ ઉપાય ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ શોધ્યો છે.

    6 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners