Sign up to save your podcasts
Or

ઓસ્ટ્રેલિયામાં સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા આપવી કે નહિ તે વિષયે ઓસ્ટ્રેલિયન્સ ના અભિપ્રાય એકઠા કરવા પોસ્ટલ વોટ યોજવાનો છે , ત્યારે મતદાન ની આ પદ્દ્ધતિ વિષે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. યુવા પેઢીના મતદારોએ પોસ્ટ ઓફિસનું મોઢુંય ભાગ્યેજ જોયું હશે તે આ પોસ્ટલ વોટ માં કેટલી હદે ભાગ લેશે ?

Film festival in Australia to show award-winning Indian filmmaker's directorial debut in Gujarati. Mikhil Musale, Director of "Wrong Side Raju" speaks with Nital Desai on the eve of Indian Film Festival.
-રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્દેશક મીખીલ મુસાળેની ગુજરાતી ફિલ્મ ઓસ્ટ્રેલિયા આવી રહી છે, તે ઉપક્રમે નીતલ દેસાઈએ લીધેલી મુલાકાત
છઠ્ઠી ઑગસ્ટે કાઉન્સિલ ઑફ ઇન્ડિયન ઑસ્ટ્રૅલિયન્સ દ્વારા પેરેન્ટ્સ વિઝા અંગે આસિસ્ટન્ટ મિનિસ્ટર ફોર ઇમિગ્રેશન ઍલેક્સ હૉક સાથે જાહેર પ્રશ્નોત્તરી યોજાઈ હતી. CIA ના પબ્લિક ઑફિસર પ્રફુલ દેસાઈ વિગતે વાત કરે છે એમાં લોકો દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને એમને મળેલા પ્રતિભાવો વિષે જેલમ હાર્દિક સાથે.
કેન્સરના રોગ માટેની નવી ઉપચાર પધ્ધતિ પ્રથમવાર ઓસ્ટ્રેલિયા આવી રહી છે. સિડનીમાં શરૂ થનાર ટ્રાયલ વિષે અને એડવાન્સ ડિટેકશન માટેની નવી પ્રક્રિયા વિષે નીતલ દેસાઈનો અહેવાલ.
From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners