SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Universities 'shocked' by report on sexual assaults and harassment - ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં જાતીય સતામણીનું પ્રમાણ
    Many Australian Universities have been shocked by the proportion of sexual harassment in a university setting reported by the Human rights commission survey. Nital Desai has the details. -

    માનવ અધિકાર અયોગ્ય દ્વારા હાથ ધરાયેલ સર્વેક્ષણમાં ભાગ લેનાર ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં જાતીય સતામણી વિષે શું કહ્યું?

    5 min
  • What does it take for a child to learn a language?
    Formal training, verbal communication, child's interest in learning a language... what is the most important? Can every child can learn more than one language? Child Psychologist and a Poet and Author Dr Raeesh Maniar talks about various aspects of learning a second language. (SBS રેડિયો દ્વારા National Langauges Competitionના માધ્યમથી ભાષાના ભણતરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી શીખતાં વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શેક છે. ત્યારે આવો જાણીયે એક થી વધુ ભાષા શીખવી કે શીખવવી હોય તો સૌથી મહત્વુનું શું છે? શું દરેક બાળક એક થી વધુ ભાષા શીખી જ શકે ? બાળ મનોચિકિત્સક, કવિ અને ગઝલકાર ડો રઈશ મણિયાર પાસેથી જાણીયે. )
    12 min
  • Proposal to overhaul visa and citizenship system
    The federal government has proposed major changes to the visa system and the pathway to Australian citizenship which includes a possibility of a probation period prior to the granting of a permanent visa. Nital Desai has the details. (કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયાની વિઝા પ્રણાલી અને નાગરિકતા માટેની લાયકાતમાં જે ફેરફાર પર વિચાર શરૂ કર્યો છે તેમાં એક પ્રોબેશન ગાળો દાખલ કરવાની યોજના છે , તે ઉપરાંત અન્ય ફેરફારો વિષે નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો. )
    7 min
  • A teacher's tips as NSW celebrates Education Week
    NSW is celebrating education week from 31st July to 4th August. As part of the celebration, we bring to you an insightful talk by a very successful highschool teacher Viral Hathi where he explains how Australian education is different from the way it is in India. He also shares some very useful tips for the parents to help children learn better.   (31 જુલાઈથી 4 ઑગસ્ટ NSW એજ્યુકેશન વિક ઉજવી રહ્યું છે. આ પ્રસંગે એક સફળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિરલ હાથી આપણને સમજાવે છે કે કઈ રીતે ઑસ્ટ્રૅલિયાનું શિક્ષણ જુદું પડે છે ભારતીય પદ્ધતિથી, શું છે આ ઉજવણીનો હેતુ, અને આગળની વાતચીતમાં તેઓ માતાપિતાને પોતાનાં બાળકોને ભણાવવામાં ઉપયોગી થઇ શકે એવાં કેટલાંક સૂચનો પણ કરે છે.  )
    8 min
  • Universities 'shocked' by report on sexual assaults and harassment
    Many Australian Universities have been shocked by the proportion of sexual harassment in a university setting reported by the Human rights commission survey. Nital Desai has the details. (માનવ અધિકાર અયોગ્ય દ્વારા હાથ ધરાયેલ સર્વેક્ષણમાં ભાગ લેનાર ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં જાતીય સતામણી વિષે શું કહ્યું? )
    5 min
  • Robots in healthcare
    High-tech devices are providing doctors with critical medical information but also providing patients with much-needed companionship.   (હાઇ-ટેક યાંત્રિક સહાયક ડોકટરોને પણ મદદ કરે અને દર્દી ને પણ. )
    7 min
  • Cricket close-ups with Prakash Bhatt
    Why is Sourav Ganguly considered one of the best captains of Indian Cricket team? The answer lies in today's conversation with Prakash Bhatt.   (સૌરવ ગાંગુલી-દાદા કેમ ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સારા કેપ્ટનમાંના એક ગણાયા છે? જવાબ મેળવવા સાંભળો પ્રકાશ ભટ્ટ સાથેની આજની વાત.)
    7 min
  • "We literally are the Airbnb of camping."
    First there was AirBnb then Uber and airtasker - now YouCamp is the latest addition to the 'sharing-economy'.   But this was no deliberate attempt at hitting the tech jackpot - in fact, the founders consider themselves accidental entrepreneurs.   Nital Desai reports.   (પહેલા આવ્યું Airbnb , પછી Uber અને airtasker , આ બધી એકવીસમી સદીની શેર ઈકોનોમી વાળી કંપનીઓમાં નવીનતમ ઉમેરો છે YouCamp. તેના સ્થાપકોને કોઈ બિઝનેસ શરૂ કરવાનો કોઈ અનુભવ નહોતો કે ટેક્નોલોજી ક્ષેત્રે કઈ કરી દેખાડવાનો ઉદ્દેશ્ય પણ નહોતો , એટલે તેમનો સફળ બિઝનેસ આઈડિયા એક સુખદ અકસ્માત છે એમ કહે છે. નીતલ દેસાઈ જણાવે છે YouCamp અને તેની સ્થાપના પાછળની રસપ્રદ વાતો.)
    7 min
  • From engineering to acting; Pratik Gandhi's journey to fame - એન્જીનીયરથી સફળ કલાકાર બનવાની પ્રતિક ગાંધીની રોમાંચક સફર

    Actor Pratik Gandhi has been juggling a day job as an Engineer with his acting assignments for more than a decade. He has also picked up a unique place in the Limca book of records and a National award winning film along the way. As "Raju" prepares to land in Australia , film's lead actor Pratik Gandhi speaks with Nital Desai.  

    -

    સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થનાર Wrong Side Raju નો રાજૂ એટલે અભિનેતા પ્રતીક ગાંધી, જેમણે અભિનય ક્ષેત્રે લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે , રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મમાં અભિનય કર્યો છે અને આ બધું એન્જિનિયર તરીકે નોકરી કરતા કરતા જ મેળવી લીધું. રંગમંચ અને ફિલ્મોમાં તેમની અનોખી યાત્રા વિષે પ્રતીક ગાંધીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત.

    14 min
  • National award winning Gujarati film in Sydney film festival - રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત Wrong Side Raju સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે
    Actor Pratik Gandhi has been juggling a day job as an Engineer with his acting assignments for more than a decade. He has also picked up a unique place in the Limca book of records and a National award winning film along the way. As "Raju" prepares to land in Australia , film's lead actor Pratik Gandhi speaks with Nital Desai.   -

    સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થનાર Wrong Side Raju નો રાજૂ એટલે અભિનેતા પ્રતીક ગાંધી, જેમણે અભિનય ક્ષેત્રે લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે , રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મમાં અભિનય કર્યો છે અને આ બધું એન્જિનિયર તરીકે નોકરી કરતા કરતા જ મેળવી લીધું. રંગમંચ અને ફિલ્મોમાં તેમની અનોખી યાત્રા વિષે પ્રતીક ગાંધીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત.

    14 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners