SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • A new super-ministry for national security
    The Turnbull Government has announced a new Home Affairs ministry, the biggest overhaul of Australia's national-security arrangements in more than 40 years. But some experts are questioning the need for the change and raising concerns over the concentration of power. Nital Desai reports.   ( ટર્નબુલ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થામાં સૌથી મોટો ફેરફાર જાહેર કર્યો છે - એક સુપર મિનિસ્ટ્રીની રચના. પરંતુ કેટલાક નિષ્ણાતો એ વિવિધ સુરક્ષા એજન્સીઓને આવરી લેતા ફેરફારની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યો છે અને સત્તાના કેન્દ્રીકરણને ચિંતાજનક કહ્યા છે . ઓસ્ટ્રેલિયાના નવા ગૃહ મંત્રાલયના માળખા વિષે અને તેની સામે ઉઠેલા વાંધા વિષે નિતલ દેસાઈનો અહેવાલ. )
    5 min
  • Gujarati film invited to the 39th Moscow International Film Festival
    For the first time in history of Gujarati cinema, a Gujarati film was invited and featured as a part of the Indian Pavilion at 39th Moscow international film festival. Nital Desai speaks with Producer Director Abhishek Jain whose Gujarati film "Bey Yaar" was among the only four Indian language films in Russia. (ગુજરાતી સિનેજગતના ઇતિહાસમાં પ્રથમ વાર એક ગુજરાતી ફિલ્મને Moscow International Film Festival માં આમન્ત્રિત કરવામાં આવી હતી. પસંદગી પામનાર ફિલ્મ "બે યાર" ના નિર્માતા-નિર્દેશક અભિષેક જૈનએ આ સિદ્ધિ વિષે નીતલ દેસાઈ સાથે કરેલ વાર્તાલાપ. )
    9 min
  • "What is the pupose of organising Kallol?" Zarmar Pandya
    Volunteering in Kallol has a higher purpose for choreographer Zarmar Pandya. She talks to Parul Mehta about her reasons for coming back to Kallol every year and insisting on training children in classical and folk dances of India. (ગુજરાતી સમાજ ઓફ NSW દ્વારા આયોજિત બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ માં volunteer કરવા પાછળ કોરિયોગ્રાફર ઝરમર પંડ્યાનો એક ઉચ્ચ ઉદેશ્ય છે.પારૂલ મહેતા સાથેની વાત-ચીત માં તેઓ જણાવે છે, દર વર્ષે કલ્લોલમાં ભાગ લઇ બાળકોને શાસ્ત્રીય અને લોકનૃત્યમાં જ તાલીમ આપવાના આગ્રહ પાછળના કારણો . )
    9 min
  • Cricket Close-ups with Prakash Bhatt
    Cricket matches between India and Pakistan have always been something more than interesting. In this episode of our cricket series, Prakash Bhatt talks about 'Sledging' in cricket quoting some of the examples from cricket history.   (ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મૅચમાં રસ કરતાં હંમેશા કંઈક વિશેષ ભાવો જોડાયેલા રહ્યા છે. ક્રિકેટ ક્લોઝ-અપ્સની આજની વાતમાં પ્રકાશ ભટ્ટ આ સંબંધોની સાથે- સાથે 'સ્લેજીંગ' એટલે શું એ ઉદાહરણ સહિત સમજાવે છે..  )
    8 min
  • Pre-census text awareness campaign - જનગણના અગાઉ એક સમુદાયે હાથ ધરેલ text મેસેજ ઝુંબેશ

    The data from Census 2016 is now being analysed at various levels. SBS has launched an interactive tool to explore the results and findings of the recently released census data by the Australian Bureau of Statistics. Nital Desai looks at one community's pre-Census text blitz to raise awareness about the importance of census and the campaign has paid off.

    - 2016ની વસ્તીગણતરીના આંકડાનું હવે વિવિધ સ્તરે વિશ્લેષણ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વસતી ગણતરીના આંકડાઓના પરિણામ અને તારણોને જુદી જુદી કેટેગરી માં સરખાવવા SBS એ એક ઇન્ટરેક્ટિવ વેબસાઇટ લોન્ચ કરી છે. વેબસાઈટ વિષે વિગતવાર માહિતી ઉપરાંત જનગણના અગાઉ એક સમુદાયે હાથ ધરેલ text મેસેજ ઝુંબેશ વિષે નીતલ દેસાઈનો અહેવાલ.
    7 min
  • Pre-census text awareness campaign - જનગણના અગાઉ એક સમુદાયે હાથ ધરેલ text મેસેજ ઝુંબેશ

    The data from Census 2016 is now being analysed at various levels. SBS has launched an interactive tool to explore the results and findings of the recently released census data by the Australian Bureau of Statistics. Nital Desai looks at one community's pre-Census text blitz to raise awareness about the importance of census and the campaign has paid off.

    - 2016ની વસ્તીગણતરીના આંકડાનું હવે વિવિધ સ્તરે વિશ્લેષણ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વસતી ગણતરીના આંકડાઓના પરિણામ અને તારણોને જુદી જુદી કેટેગરી માં સરખાવવા SBS એ એક ઇન્ટરેક્ટિવ વેબસાઇટ લોન્ચ કરી છે. વેબસાઈટ વિષે વિગતવાર માહિતી ઉપરાંત જનગણના અગાઉ એક સમુદાયે હાથ ધરેલ text મેસેજ ઝુંબેશ વિષે નીતલ દેસાઈનો અહેવાલ.
    7 min
  • Shri Dakshesh Thakar, a vice chancellor with a difference.
    Shri Dakshesh Thakar, the vice chancellor of Veer Narmad South Gujarat University, has attracted significant funding for the university and contributed uniquely to its growth. Around 60 organisations of Surat bade him farewell with a special celebration.   (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રીદક્ષેશ ઠાકર એક એવા સંવેદનશીલ વહીવટકાર છે જેમના વિદાયસમારંભ માટે સુરતની 60 જેટલી સંસ્થાઓએ ઉજવ્યો એક અનોખો ઉત્સવ. શું હતું એમનું એવું વિશિષ્ટ પ્રદાન?! નિખાલસતાપૂર્વક વાત કરે છે આ અનોખા કુલપતિ દક્ષેશભાઈ જેલમ હાર્દિક સાથે.  )
    14 min
  • Pre-census text awareness campaign
    The data from Census 2016 is now being analysed at various levels. SBS has launched an interactive tool to explore the results and findings of the recently released census data by the Australian Bureau of Statistics. Nital Desai looks at one community's pre-Census text blitz to raise awareness about the importance of census and the campaign has paid off. (2016ની વસ્તીગણતરીના આંકડાનું હવે વિવિધ સ્તરે વિશ્લેષણ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વસતી ગણતરીના આંકડાઓના પરિણામ અને તારણોને જુદી જુદી કેટેગરી માં સરખાવવા SBS એ એક ઇન્ટરેક્ટિવ વેબસાઇટ લોન્ચ કરી છે. વેબસાઈટ વિષે વિગતવાર માહિતી ઉપરાંત જનગણના અગાઉ એક સમુદાયે હાથ ધરેલ text મેસેજ ઝુંબેશ વિષે નીતલ દેસાઈનો અહેવાલ.)
    7 min
  • Unique features of Shri 420 - Vipul Vyas
    Vipul Vays talks about unique features of Shri 420 , an Indian adaptation of famous French theatrical comedy- Tartuffe. (વિખ્યાત ફ્રેન્ચ થિયેટર કોમેડી "તારતુફ" ની ભારતીય સમાજના પરિપેક્ષમાં રજૂઆત થઇ રહી છે. અદાકાર થિએટરે એન્ડ કલચરલ ગ્રુપ દ્વારા પ્રસ્તુત "શ્રી 420"ની વિશિષ્ટતાઓ વિશે વિપુલ વ્યાસ સાથે વાત-ચીત.)
    8 min
  • Renowned Bhagawat scholar Bhaishri Ramesh Oza on Guru Poornima. - ગુરુપૂર્ણિમાના અવસરે જાણીતા ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશ ઓઝા.

    The pioneer of famous Sandipani Gurukul of Porbandar and a leading preacher of Shrimad Bhagawat, Shri Rameshbhai Oza- Bhaishri describes the significance of Guru in our life as Jelam Hardik speaks to Bhaishri on the occasion of Guru Poornima.  

    -

    પોરબંદરનાં પ્રખ્યાત સાંદીપનિ ગુરુકુળના પથદર્શક અને લોકલાડીલા ભાગવતાચાર્ય શ્રીરમેશભાઈ ઓઝા- ભાઈશ્રી ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુનાં આપણા જીવનમાં માહાત્મ્ય વિશે વાત કરે છે. જેલમ હાર્દિક સાથેની આ મુલાકાતમાં તેઓ SBS Gujaratiના તમામ શ્રોતાઓને ગુરુપૂર્ણિમાનો ખાસ સંદેશ પાઠવે છે.   

    7 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners