SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Renowned Bhagawat scholar Bhaishri Ramesh Oza on Guru Poornima.
    The pioneer of famous Sandipani Gurukul of Porbandar and a leading preacher of Shrimad Bhagawat, Shri Rameshbhai Oza- Bhaishri describes the significance of Guru in our life as Jelam Hardik speaks to Bhaishri on the occasion of Guru Poornima.   (પોરબંદરનાં પ્રખ્યાત સાંદીપનિ ગુરુકુળના પથદર્શક અને લોકલાડીલા ભાગવતાચાર્ય શ્રીરમેશભાઈ ઓઝા- ભાઈશ્રી ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુનાં આપણા જીવનમાં માહાત્મ્ય વિશે વાત કરે છે. જેલમ હાર્દિક સાથેની આ મુલાકાતમાં તેઓ SBS Gujaratiના તમામ શ્રોતાઓને ગુરુપૂર્ણિમાનો ખાસ સંદેશ પાઠવે છે.      )
    7 min
  • The music of cooking, 'BIRYANI'.
    Percussionist Tao Issaro talks about a unique theatrical and culinary experience combining storytelling, food and live music. (સંગીત, નૃત્ય ,નાટ્ય અને રસોઈને આવરી લેતું લાઈવ પર્ફોર્મન્સ. લાઈવ શો દરમયાન રાંધવામાં આવેલ વાનગી શો પૂરો થયા પછી પ્રેક્ષકોને ચાખવા પણ મળે. બિરયાની નામના આ અનોખા શો વિષે વાત કરી રહેલ સંગીતકાર તાઓ ઇસરોના નામ પાછળની વાત પણ અનોખી છે.)
    10 min
  • Australia's multistorey buildings under audit
    The deadly Grenfell Tower disaster in London has shocked governments around the world into action. In Australia, the Federal Government is asking the states to review their use of flammable cladding.And some of them have already responded. Nital Desai reports.   (બ્રિટનના ગ્રેનફેલ ટાવર જેવી આગ ઓસ્ટ્રેલિયાના કોઈ મકાન માં લાગે તો ? અહીં પણ મકાનોના બાંધકામમાં જ્વલનશીલ કે પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ થઇ રહ્યો હોવાની તીવ્ર શક્યતાને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને બહુમાળી મકાનોની સમીક્ષા કરવાની સલાહ આપી છે. નીતલ દેસાઈ રજૂ કરે છે વિવિધ રાજ્ય સરકારો એ મલ્ટિસ્ટોરી મકાનોમાં રહેતા ઓસ્ટ્રેલિયાનોની સુરક્ષા માટે તૈયાર કરેલ યોજના વિષે વિગતો )
    5 min
  • Renowned Bhagawat scholar Bhaishri Ramesh Oza on Guru Poornima. - ગુરુપૂર્ણિમાના અવસરે જાણીતા ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશ ઓઝા.

    The pioneer of famous Sandipani Gurukul of Porbandar and a leading preacher of Shrimad Bhagawat, Shri Rameshbhai Oza- Bhaishri describes the significance of Guru in our life as Jelam Hardik speaks to Bhaishri on the occasion of Guru Poornima.  

    -

    પોરબંદરનાં પ્રખ્યાત સાંદીપનિ ગુરુકુળના પથદર્શક અને લોકલાડીલા ભાગવતાચાર્ય શ્રીરમેશભાઈ ઓઝા- ભાઈશ્રી ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુનાં આપણા જીવનમાં માહાત્મ્ય વિશે વાત કરે છે. જેલમ હાર્દિક સાથેની આ મુલાકાતમાં તેઓ SBS Gujaratiના તમામ શ્રોતાઓને ગુરુપૂર્ણિમાનો ખાસ સંદેશ પાઠવે છે.   

    7 min
  • 'Amdavad ma famous' represents India in European Panorama
    A Gujarati film maker is among 33 invited to participate in a major international program that features best short films from around the world. Nital Desai speaks with Director Hardik Mehta about his film "Amdavad ma Famous" being the first Gujarati language film, featured by French Academy of Cinema for European Panorama. The film was screened with 32 of world's best short films in 9 European capitals. (ફિલ્મ "અમદાવાદ માં ફેમસ" પ્રથમ ગુજરાતી ભાષાની ફિલ્મ છે, જે ફ્રેંચ એકેડેમી ઓફ સિનેમા ફોર યુરોપિયન પેનોરમા દ્વારા આમંત્રિત કરવામાં આવી.આ ફિલ્મને વિશ્વની શ્રેષ્ઠ 32 ટૂંકી ફિલ્મો સાથે 9 યુરોપીયન પાટનગરોમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મના દિગ્દર્શક હાર્દિક મહેતાએ આ સિદ્ધિ વિષે નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત.)
    8 min
  • Meet the master of 'Muktaks' Dr. Dilip Modi
    Surat based Dr. Dilip Modi shares with Jelam Hardik his experiences with gazal and a unique poetic form 'Muktak'. He has recently made it to Limca book of records for writing 1905 'Muktaks'.   (સુરતના જાણીતા તબીબ ડૉ. દિલીપ મોદી તાજેતરમાં જ એમનાં 1905 મુક્તકો માટે લિમ્કા બુક ઑફ રેકોર્ડઝમાં સ્થાન પામ્યા છે. જેલમ હાર્દિક સાથેની વાતચીતમાં તેઓ યાદ કરે છે ગઝલ અને કાવ્યના આ નોખા પ્રકાર 'મુક્તક' સાથેની એમની મૈત્રીભરી મુસાફરી..    )
    8 min
  • NAIDOC Week - Rebuilding culture through languages
    This year's NAIDOC week celebration focuses on the richness of Aboriginal and Torres Strait Islander languages. Out of 700 traditional languages only 150 have survived according to the 2016 Census. Nital Desai looks at efforts by indigenous communities to reclaim their language heritage.   (આ વર્ષની NAIDOC વીક ઉજવણી એબોરિજિનલ અને ટોરસ સ્ટ્રેટ આઇસલેન્ડર ભાષાઓની સમૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2016 સેન્સસ મુજબ, સાત સો (700) પરંપરાગત ભાષાઓ પૈકી ફક્ત દોઢ સો (150) જ બચી છે. સ્વદેશી સમુદાયો દ્વારા તેમની ભાષા નો વારસો સજીવન કરવાના પ્રયત્નોને વિષે નીતલ દેસાઈનો અહેવાલ .)
    7 min
  • 'Amdavad ma famous' represents India in European Panorama - વિશ્વભરની શ્રેષ્ઠ ટૂંકી ફિલ્મો દર્શાવતા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં એક ગુજરાતી ફિલ્મનો સમાવેશ

    A Gujarati film maker is among 33 invited to participate in a major international program that features best short films from around the world. Nital Desai speaks with Director Hardik Mehta about his film "Amdavad ma Famous" being the first Gujarati language film, featured by French Academy of Cinema for European Panorama. The film was screened with 32 of world's best short films in 9 European capitals.

    -

    ફિલ્મ "અમદાવાદ માં ફેમસ" પ્રથમ ગુજરાતી ભાષાની ફિલ્મ છે, જે ફ્રેંચ એકેડેમી ઓફ સિનેમા ફોર યુરોપિયન પેનોરમા દ્વારા આમંત્રિત કરવામાં આવી.આ ફિલ્મને વિશ્વની શ્રેષ્ઠ 32 ટૂંકી ફિલ્મો સાથે 9 યુરોપીયન પાટનગરોમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મના દિગ્દર્શક હાર્દિક મહેતાએ આ સિદ્ધિ વિષે નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત.

    8 min
  • Australia's youngest CEO making her mark at 16 - "ઓસ્ટ્રેલિયાના યન્ગેસ્ટ CEO બનવાની યાત્રા ભારત માં શરૂ થઇ" એલી કીતિનાસ
    Australia's youngest chief executive says she decided to start her business after visiting the Indian city of Kolkata. Nital Desai has more on founder of Freedom Scrub-Ali Kitinas.   -

    ઓસ્ટ્રેલિયાના સૌથી નાની ઉંમરના CEOને તેમની ભારત મુલાકાત દરમ્યાન બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા મળી હતી. નીતલ દેસાઈ રજૂ કરે છે ઓસ્ટ્રેલિયાના યન્ગેસ્ટ CEO એલી કીતિનાસએ નાની ઉંમરે મેળવેલ મોટી સિદ્ધિઓની વિગતો અને તેમના ભારત કનેક્શનની વાત.

    6 min
  • Volunteering time and talent for kids cultural program Kallol - Richa Joshi
    A number of Gujaratis in Sydney step up to help more than 200 (3 to 16 year old) children get ready for the annual cultural program Kallol organised by Gujarati Samaj of NSW. Parul Mehta speaks with one such volunteer choreographer Richa Joshi. (સિડનીમાં વસતા કેટલાક ગુજરાતીઓ દર વર્ષે એક સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગ રૂપે ત્રણ થી સોળ વર્ષના બાળકોને સંગીત અને નૃત્યની તાલીમ આપવા સમય ફાળવે છે. આવો માળીયે ગુજરાતી સમાજ ઓફ ન્યુ સાઉથ વેલ્સના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ કલ્લોલમાં volunteer કરી રહેલ choreographer રિચા જોશી ને. )
    6 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners