Sign up to save your podcasts
Or

ઓસ્ટ્રેલિયાના સૌથી નાની ઉંમરના CEOને તેમની ભારત મુલાકાત દરમ્યાન બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા મળી હતી. નીતલ દેસાઈ રજૂ કરે છે ઓસ્ટ્રેલિયાના યન્ગેસ્ટ CEO એલી કીતિનાસએ નાની ઉંમરે મેળવેલ મોટી સિદ્ધિઓની વિગતો અને તેમના ભારત કનેક્શનની વાત.
Unnati and Hiren Raj could not have their parents by their side for the birth of their first child. So Hiren Raj decided to try the free SMS service for new dads. He explains what is the SMS service all about, and how did it help him.
-ઉન્નતિ અને હિરેન રાજના પ્રથમ બાળકના જન્મ વખતે તેમના માતા-પિતા તેમની પાસે ન હતા. બાળઉછેર વિષે નાની મોટી સલાહ અને માર્ગદર્શન માટે હિરેનભાઈએ એક નિઃશુલ્ક SMS સેવા અજમાવી જોઈ. નીતલ દેસાઈ સાથેના વાર્તાલાપમાં તેઓ સમજાવે છે કે આ સેવા કેવી રીતે કામ કરે છે અને કોને કામ લાગે તેવી છે.
New research has shown South Asian and African-born women in Australia face a far greater risk of stillbirth than their locally born counterparts. Could this change change clinical practice in Australia and probably even overseas? Nital Desai reports.
-નવા સંશોધનોમાં ભારત , શ્રીલંકા અને અફઘાનિસ્તાનની સ્ત્રીઓમાં સ્થાનિક સ્ત્રીઓની તુલનામાં મૃત બાળકના જન્મનું જોખમ વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. શું આ તારણો દક્ષિણ એશિયાઈ સગર્ભા મહિલાઓ માટે ઑસ્ટ્રેલિયાની ક્લિનિકલ પ્રેક્ટિસમાં પરિવર્તન લાવી શકશે ?
નીતલ દેસાઈ રજૂ કરે છે અભ્યાસની વધુ વિગતો.
Data from 2016 census indicates many languages of the Indian subcontinent have seen significant growth in Australia, with Hindi and Punjabi making it to the top ten languages spoken in Australia.
-2016 ની વસ્તીગણતરીના આંકડા સૂચવે છે કે ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં ઓસ્ટ્રેલિયામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓસ્ટ્રેલિયામાં બોલાતી ટોચની દસ ભાષાઓમાં હિન્દી અને પંજાબીનો સમાવેશ થયો છે , તો અન્ય ભારતીય ઉપખંડની ભાષાઓ બોલતા લોકોની જનસંખ્યા પણ વધી છે.

From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners