
Sign up to save your podcasts
Or


ક્રીંઝલ ચૌહાણ મેલબર્નમાં વસતી એક એવી જ મા છે જેને પોતાનાં બાળકની તસવીરો લેવી ગમે છે. પણ પોતાના આ પ્રેમને કલાત્મક રૂપ આપીને, દીકરીની ફરતે ઘરની રોજિંદી વસ્તુઓ ગોઠવીને ક્રીંઝલ ખડું કરે છે એક અનોખું વાર્તાવિશ્વ. પોતાના આ સર્જનાત્મક વિચાર 'Story telling by Shanaya' અંગે એ વાત કરે છે જેલમ હાર્દિક સાથે.
આશકભાઈ નાથવાની (AM) ખિસ્સામાં માત્ર 20 સેન્ટ્ લઇને ઓસ્ટ્રેલિયા આવ્યા હતા... આજે તેમને ઓસ્ટ્રેલિયામાં વસતા ઈસ્માઇલી સમુદાયમાં તેમના યોગદાન બદલ ઓસ્ટ્રેલિયન સરકારે સન્માનિત કર્યા છે. એક વાર તો તેમને મિકેનિકલ એન્જીનિયરિંગની લાયકાતના આધારે વિઝા જ ન મળ્યો પણ અણધાર્યા સંજોગોમાં તેઓ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. અહીં આવી એન્જિનિયર તરીકે જ સફળ કારકિર્દી પણ બનાવી અને ત્યાર બાદ sustainable design એન્ડ engineering ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. યુનિવર્સિટી ઓફ સિડની ખાતે એક નવો અભ્યાસ ક્રમ તૈયાર કરી , નવી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીની સ્થાપના કરી છે. તો વળી ઓસ્ટ્રેલિયાની પ્રથમ comfort analysis પ્રયોગશાળા સ્થાપવામાં તેઓ અગ્રેસર હતા. આશકભાઈ નાથવાનીએ ઓસ્ટ્રેલિયાના ઈસ્માઇલી સમુદાય વિશે નીતલ દેસાઈ સાથે વાત કરી અને અમે ખાસ તેમને પૂછ્યું કે વિસા રિજેક્ટ થયા પછી પણ તેઓ ઓસ્ટ્રેલિયા કેવી રીતે આવ્યા?
Farming demands hard physical work. But specially-abled farmer Genabhai Patel challenges himself, innovates, works tirelessly and receives Padmashri in the field of agriculture. This pomegranate farmer helps and trains other farmers to think out of the box. He shares his story with Jelam Hardik.
-ખેતી એટલે તો શરીર શ્રમનું કામ અને ગેનાભાઇ દિવ્યાંગ.! એમણે શારીરિક ખોડને ગણકારી નહિ પણ પડકારી અને મેળવ્યું કૃષિ ક્ષેત્રે પદ્મશ્રી સન્માન. દાડમની ખેતી કરી વર્ષે લાખોની કમાણી મેળવનાર અને અનેક ખેડુઓને આ માર્ગ ચીંધનાર ગેનાભાઇ પટેલ વાત કરે છે જેલમ હાર્દિક સાથે પોતાના સંઘર્ષની..
From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners