SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • A cricket game that is shorter than T-20 - વિશ્વભરમાં માત્ર શોખ ખાતર રમતા ક્રિકેટપ્રેમીઓની લીગ
    It's cricket like you've never seen it before. The Last Man Standing competition is a shortened form of the game and, as Nital Desai reports, it's helping bring together people of diverse cultures.   -

    ક્રિકેટનું એક નવું સ્વરૂપ એટલે ટી-20 કરતા પણ ટૂંકી ક્રિકેટ મેચ સાથે જ વિશ્વભરમાં માત્ર શોખ ખાતર રમતા ક્રિકેટપ્રેમી સાથે ગ્લોબલ રેન્કિંગ માં સ્થાન પણ મળે. "લાસ્ટ મેન સ્ટેન્ડસ" વિષે વધુ વિગતો નીતલ દેસાઈ પાસે થી

    6 min
  • "Kailash Yatra changed my life" - Samir Patel
    What started as a family holiday , an adventure... soon tuned into a spiritual journey. Samirbhai Patel talks to Nital Desai about this transformation. (સમીરભાઈ એ માત્ર વેકેશન પર જવાના ઈરાદાથી આ પ્રવાસની શરૂઆત કરી હતી, પરંતુ કૈલાશ પર્વતના દર્શન થતાંજ જે અનુભવ્યું , એ પરિવર્તન વિષે નીતલ દેસાઈ સાથે વાત કરી રહ્યા છે. )
    11 min
  • Garva Gujarati: Janardanbhai Bhatt
    ' Donating Rs. 1 crore and 2 lac to the National Defence Fund for Indian soldiers means giving money to our children', says 85 years old Janardanbhai Bhatt. Having retired on a humble income as a bank employee, Janardanbhai shares his inspiring s... (સૈનિકોને પોતાનાં બાળકો ગણીને એમના ઉત્કર્ષ માટે 85 વર્ષની ઉંમરે રૂપિયા એક કરોડ અને બે લાખનું દાન કરનાર ભાવનગરના નિવૃત્ત બેંક કર્મચારી જનાર્દનભાઈ ભટ્ટ એકદમ નમ્રતાપૂર્વક વાત કરે છે પોતાની આ સેવા ભાવના વિષે જેલમ હાર્દિક સાથે..)
    7 min
  • Parole laws under spotlight
    Melbourne's Brighton siege and Sydney's Lindt cafe siege were both carried out by violent offenders out on Parole, which puts Australia's Parole laws under the spotlight. Nital Desai reports. Image - Brighton Seige attacker Yacqub Khayre leavi... (આ અઠવાડીયે મેલબર્નના બ્રાઇટન પરામાં થયેલ ગોળીબાર, પેરોલ પર કેદમાંથી બહાર આવેલ ગેનુગારે કર્યો હતો તો વળી સિડની ખાતે લિન્ટ કાફે પરનો હુમલો પણ પેરોલ પર બહાર આવેલ આરોપીએ કર્યો હતો. આ બંને ઘટનાઓને પગલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પ્રશ્નો ઉઠાવ્યા છે .... હિંસક ગુના બદલ સજા કાપી રહેલ ગુનેગારોને થોડા સમય માટે પણ શરતી છુટકારો મળ્યો જ કેવી રીતે ? ઓસ્ટ્રેલિયાના પેરોલ કાયદા પર થઇ રહેલ ચર્ચા વિષે નીતલ દેસાઈનો અહેવાલ. Image - Brighton Seige attacker Yacqub Khayre leaving court in Melbourne in 2010. )
    7 min
  • "Kailash Yatra changed my life" - Samir Patel - કૈલાશ યાત્રા એક અલૌકિક અનુભવ - સમીર પટેલ
    What started as a family holiday , an adventure... soon tuned into a spiritual journey. Samirbhai Patel talks to Nital Desai about this transformation. -

    સમીરભાઈ એ માત્ર વેકેશન પર જવાના ઈરાદાથી આ પ્રવાસની શરૂઆત કરી હતી, પરંતુ કૈલાશ પર્વતના દર્શન થતાંજ જે અનુભવ્યું , એ પરિવર્તન વિષે નીતલ દેસાઈ સાથે વાત કરી રહ્યા છે.

    11 min
  • Warning against the immediate and secondary risks of colds and influenza
    With winter officially beginning, they are warning of the hidden risk of flu and its secondary effects like cardiovascular issues, even though a warm winter is forecast. Nital Desai reports.     (શું જાણો છો સામાન્ય શરદીથી શરૂ થયેલ ઇન્ફેકશન હ્દ્રયરોગના હુમલાનું સ્વરૂપ લઇ શકે છે ? સેકન્ડરી ઇન્ફેકશન સામે તબીબો ખાસ સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. વિગતવાર અહેવાલ નીતાલ દેસાઈ પાસેથી ....)
    8 min
  • Rang Rangeela Gujjubhai
    Siddharth Randeria would rarely be an unknown face for Gujaratis all over the world. Well known for his Gujjubhai series, he is coming to Australia soon. During the conversation with Chirag Varde he spoke about what is special about his Australian... (વિશ્વભર ના ગુજરાતીઓ માં કદાચજ કોઈ એવી વ્યક્તિ હશે જે સિદ્ધાર્થ રાંદેરિયાના નામ થી અજાણ હશે. ચિરાગ વારડે સાથેની ખાસ વાતચીત દરમ્યાન સિદ્ધાર્થ રાંદેરિયા જણાવે છે કે ઓસ્ટ્રેલિયા આવવુ તેમના માટે ખાસ કેમ છે. પોતાની આવનારી નવી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટ ના બીજા ભાગ વિષેની જાણકારી તેમણે સૌથી પહેલા SBS Gujarati ને આપી. )
    10 min
  • A boost for first homebuyers in NSW
    The NSW government is increasing fees and taxes on foreign investors in an attempt to help first homebuyers get on the real estate ladder. Nital Desai reports on the housing affordibility package. (પોતાનું પહેલું ઘર ખરીદનાર ઓસ્ટ્રેલિયનો માટે વધારાની સહાય અને વિદેશી રોકાણકારો માટે વધેલા ટેક્સ - આ છે NSW રાજ્ય સરકાર તરફ થી નવું હાઉસિંગ એફોર્ડીબીલીટી પેકેજ. )
    4 min
  • Struggles to quit tobacco
    Today (31st May) marks World No Tobacco day. Ravi and Vrunjal share their experiences of being addicted to tobacco and the multiple failed attempts to quit before they could finally free themselves from the tobacco addiction. (આજે (31મી મે) વિશ્વ તમાકુ નાબુદી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. તમાકુના વ્યસનમાંથી મુક્ત થતાં પહેલાં છોડવાના ઘણા નિષ્ફળ પ્રયત્નોમાં થી પસાર થવું પડે છે , ભાગ્યેજ કોઈ પહેલા પ્રયત્ને છોડી શકે છે. એટલે પ્રત્યન કરતા રહેવું. પ્રસ્તુત છે દર્શના એ રવિ અને વૃંજાલ સાથે કરેલ વાર્તાલાપ , બંને તેમના તમાકુના વ્યસન વિષે ના અનુભવો શેર કરી રહ્યા છે)
    8 min
  • Poetry fills our life with unspoken pleasure: Poet Vinod Joshi
    Vinod Joshi is such a versatile gujarati poet whose songs are among the first choice of composers and singers. His poetry has crossed boundaries. Recipient of many awards, the poet during his Australia tour, talks about the beauty of poetry sharin... (કવિ વિનોદ જોશી એટલે ગુજરાતના એવા સર્જક જેમનાં અસંખ્ય ગીતો સ્વરબદ્ધ થયાં છે અને એ ગીતોએ વિશ્વમાં ફેલાયેલા ગુજરાતીઓને ગાતા કરી મૂક્યા છે. અનેક સન્માનોથી નવાજિત કવિ વિનોદ જોશી એમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતાની સર્જનયાત્રા અને કવિતાના આનંદ વિષે વિગતે વાત કરે છે જેલમ હાર્દિક સાથે..)
    15 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners