SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Let’s take the next steps
    After the 1967 referendum and 1992 Mabo decision, let's take the next steps .... which for some means constitutional recognition for indigenous Australians. Nital Desai has more on a time to celebrate and build respect between Aboriginal and Torre... (૧૯૬૭ના સફળ જનમત અને ૧૯૯૨ ના ઐતિહાસિક માબો ડિસિશન નામના ચુકાદા પછી ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ માટે આગળ શું ? અમુક માટે તેનો અર્થ છે એબોરિજિનલ લોકોને ઓસ્ટ્રેલિયાના બંધારણમાં યોગ્ય સ્થાન મળે. આ ધરતીના મૂળ નિવાસીઓ અને આમ ઓસ્ટ્રેલિયન જનતા વચ્ચે સમજણની કેડી કંડારવાનો સમય છે , ૨૭મેં થી ૩જૂન વચ્ચે ઉજવાઈ રહેલ -નેશનલ રિકનસીલિએશન વિક પર નીતલ દેસાઈનો અહેવાલ . Image - Sea of hands (Thousands of Australians have signed their names on one of plastic hands showing support for reconciliation, that make up the Sea of Hands, which has been installed in every major city and many regional centres in Australia)  )
    7 min
  • What is the right way to cook each vegetable ?
    Public health researcher and Ayurved practitioner Dr Sanjoti Parekh explain what is the right way to cook each vegetable as per Ayurveda. (જાહેર આરોગ્ય સંશોધક અને આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજોતી પારેખ જણાવે છે આયુર્વેદની દ્રષ્ટિએ વિવિધ દાળ-શાક રાંધવાની સાચી રીત. )
    0 min
  • This week marks two important milestones in Australia's indigenous history
    As many as 60% people living in Australia do not have any contact with Australia's indigenous people. As we celebrate anniversaries of a damning report into the forced removal of Aboriginal and Torres Straits children from their families and a re... (ઑસ્ટ્રેલિયામાં રહેતા 60 ટકા જેટલા લોકો ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ સાથે કોઈ સંપર્ક ધરાવતા નથી, શું તમે પણ એમાંથીજ એક છો ? શું તમે જાણો છો ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ પાસેથી તેમના બાળકો છીનવાઈ ગયા તેના પર તાપસ થઇ હતી , કોણે કરાવી હતી , એ રિપોર્ટ શું કહે છે ? વળી વર્ષો પછી આદિવાસીઓને તેમના અધિકાર આપવા યોજાયેલ જનમત માં ઓસ્ટ્રેલિયાની આમ જાણતા તેમની પડખે ઉભા રહી હતી. અહીં આ બંને સીમાચિહ્નરૂપ પળોનો સંક્ષિપ્ત ઇતિહાસ છે.)
    0 min
  • Spices that help you stay healthy in winter
    According to Ayurveda, increasing the use of some specific spices can keep you healthy in winter. Know more about the spices with medicinal effects from public health researcher and Ayurveda practioner Dr Sanjoti Parekh. (આયુર્વેદની સલાહ પ્રમાણે શિયાળામાં કયા મસાલાનો ઉપયોગ વધારવાથી નિરોગી રહી શકાય , આવો જાણીયે ડો સંજોતી પારેખ પાસેથી. )
    11 min
  • Mrs. India worldwide 2017, Mansi Patel
    હાલમાંજ ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ મિસ, મિસ્ટર àª�... (Mansi Patel has won the prestigious title of Mrs. India worldwide 2017. She shares the secret of her success with Harita Mehta    )
    7 min
  • Liverpool FC are playing in Sydney for the first time
    It is Sydney's first opportunity to see the English Premier League giant Liverpool in action as they face A-League football's champion Sydney FC at Sydney's Olympic Stadium. (સિડનીના ફૂટબોલ પ્રેમીઓ માટે લિવરપૂલ ફૂટબોલ ક્લ્બને જીવંત રમતા જોવાનો આ પહેલો મોકો છે , જયારે ઈંગ્લીશ પ્રીમિયર લીગની દિગ્ગજ ટિમ લીવેપુલ ટકરાશે સ્થાનિક A લીગના ચેમ્પિયન સિડની ફૂટબોલ ક્લ્બ સામે , આજે રાત્રે આઠ વાગે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાનાર ઐતિહાસિક મેચ વિષે નીતલ દેસાઈનો રિપોર્ટ. )
    5 min
  • An ideal winter day routine as per Ayurveda
    What would be an ideal daily routine for the upcoming winter months ? Public health researcher and Ayurveda practitioner Sanjoti Parekh explains. (આયુર્વેદની સલાહ પ્રમાણે આગામી શિયાળાના મહિનાઓ માટે આદર્શ દિનચર્યા કેવી હોવી જોઈએ ? જાહેર આરોગ્ય સંશોધક અને આયુર્વેદ નિષ્ણાત સંજોતી પારેખ પાસેથી જાણીયે )
    9 min
  • A festival celebrating South Asian spirit
    From films to dance, from talent hunt to awards, the SAFAL film festival is about celebrating the spirit of South Asia. Harita Mehta spoke to the chairperson of SAFAL Fest Mr. Ash Gholkar and Literature Panelist Mr. Mahesh Trivedi  
    8 min
  • Government scheme to address loneliness among senior citizens
    As Australia's ageing population grows rapidly here are some details on government-funded Community Visitor Scheme. Analysts say the scheme needs to grow to help decrease the isolation for lonely senior citizens. (ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા જે ઝડપથી વધી રહી છે તે જોતા સરકાર સંચાલિત કોમ્યુનિટી વિઝિટર સ્કીમના વિસ્તરણની જરૂર વધતી જાય છે . જાણો આ યોજનાની વિશેષતાઓ .... કેવી રીતે વડીલોની એકલતા દૂર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે અને તમે તેમાં ભાગ લઇ શકો ? મદદ આપી શકો કે મદદ મેળવી શકો ?)
    6 min
  • Australia is all set to host the 2017 Sudirman Cup: Reena Augustine, Multicultural Community Ambassador
    For the first time in history, the prestigious 2017 Sudirman Cup will be held on Australias stunning Gold Coast. Multicultural Community Ambassador Reena Augustine shares the details about how the city is getting ready for the event, how do people... (ઓસ્ટ્રેલિયા ખાતે પ્રથમ વખત બેડમિંટનના વિશ્વકપ સમાન સુદિરમાન કપનું આયોજિત થવા જઈ રહેલ છે. આ ટુર્નામેન્ટને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે, ભારતીય સમુદાયમાં કેવો માહોલ છે, અને કઈ ટિમ વિજેતા થવા માટે પ્રિય છે આ અંગે હરિતા મહેતાની સુદિરમાન કપ બહુસાંસ્કૃતિક સામુદાયિક એમ્બેસેડર રિના ઓગસ્ટિન સાથે મુલાકાત  )
    8 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners