SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Cricket close-ups with Prakash Bhatt - ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે..
    Year 1981 is marked with a triggering event in the history of Indian cricket. Sunil Gavaskar's important move is remembered for that. What is it? shares Prakash Bhatt with Jelam Hardik..  -

    1981નું વર્ષ ભારતીય ક્રિકેટમાં એક મહત્વનો વળાંક લાવનારું બન્યુ. એવું શું કર્યું હતું સુનીલ ગાવસ્કરે ઑસ્ટ્રૅલિયા સામેના એ મૅચમાં? સાંભળીએ પ્રકાશ ભટ્ટની જેલમ હાર્દિક સાથેની આ વાતચીતમાં... 

    7 min
  • Free mental health service in Melbourne
    Dr Stephen Carbone from beyondblue Connect talks to Nital Desai about a free peer to peer support mental health program focusing on migrant and refugee communities. (જે પોતે સ્ટ્રેસ , anxiety કે હતાશાના અનુભવોમાં થી પસાર થઇ ચુક્યા છે તે લોકો હવે અન્યને મદદ કરી રહ્યા છે. સ્વાનુભવ ઉપરાંત beyondblueConnectના મેન્ટોર્સને ઔપચારિક તાલીમ પણ આપવામાં આવી છે. આ નિઃશુલ્ક સેવાઓ વિષે વધુ વિગતો ડો સ્ટીફન કાર્બોન પાસે થી )
    8 min
  • Cricket close-ups with Prakash Bhatt
    Year 1981 is marked with a triggering event in the history of Indian cricket. Sunil Gavaskar's important move is remembered for that. What is it? shares Prakash Bhatt with Jelam Hardik..   (1981નું વર્ષ ભારતીય ક્રિકેટમાં એક મહત્વનો વળાંક લાવનારું બન્યુ. એવું શું કર્યું હતું સુનીલ ગાવસ્કરે ઑસ્ટ્રૅલિયા સામેના એ મૅચમાં? સાંભળીએ પ્રકાશ ભટ્ટની જેલમ હાર્દિક સાથેની આ વાતચીતમાં...  )
    7 min
  • Aboriginal healing is filling the gaps of Western medicine
    Today, the 21st century ngankaris are being reintroduced into the health system to treat ailments Western medicine cannot cure.   (૬૦,૦૦૦ વર્ષો પૂર્વે થી વપરાતી એબોરિજિનલ હીલિંગ પદ્ધતિ ને આજે, 21 મી સદીમાં પ્રચલિત સ્વાસ્થ્ય પ્રણાલી માં દાખલ કરવા માં આવી રહી છે. પશ્ચિમી દવાઓ ઇલાજ ન કરી શકે ત્યારે નનકારીઓ ની મદદ લેવાય રહી છે ..... પરિણામ ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર અહેવાલ. )
    5 min
  • Cricket close-ups with Prakash Bhatt - ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે..
    Year 1981 is marked with a triggering event in the history of Indian cricket. Sunil Gavaskar's important move is remembered for that. What is it? shares Prakash Bhatt with Jelam Hardik..  -

    1981નું વર્ષ ભારતીય ક્રિકેટમાં એક મહત્વનો વળાંક લાવનારું બન્યુ. એવું શું કર્યું હતું સુનીલ ગાવસ્કરે ઑસ્ટ્રૅલિયા સામેના એ મૅચમાં? સાંભળીએ પ્રકાશ ભટ્ટની જેલમ હાર્દિક સાથેની આ વાતચીતમાં... 

    7 min
  • What is life like with Motor Neuron disease ?
    Having run the 14 Kms City to Surf marathon three times, a selfless active volunteer at community and charity events, Sanjay Vaidya is now adjusting to a life of limited movements since he was diagnosed with Motor Neuron Disease. On 21st June , the global day to raise awareness for MND Sanjaybhai and Hemaben Vaidya share their story of how positive thinking keeps them going in the face of adversity. (દર વર્ષે ૨૧મી જૂને એક એવા રોગ વિષે લોકોને જાગરૂક કરવાના વૈશ્વિક પ્રયાસો થાય છે , જે રોગ થવાનુઁ કારણ હજી જાણી શકાયું નથી , તેનો કોઈ ઈલાજ નથી અને રોગ નિદાન થયા પછી માંડ બે-ત્રણ વર્ષ વ્યક્તિ જીવે છે. એ વર્ષો દરમ્યાન ધીરે ધીરે શરીરના અંગો કામ કરતા બંધ થતા જાય અને વ્યક્તિને ઉઠવા-બેસવામાં , ખાવા-પીવા , દરેક રોજિંદી પ્રવૃત્તિ માટે બીજા પર નિર્ભર રહેવું પડે. મોટર ન્યુરોન ડીઝીસથી સર્જાતીઆ પરિસ્થિતિમાં પણ હકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહ્યા છે સંજયભાઈ વૈદ્ય. જે વ્યક્તિ મેરેથોન દોડી શકતા , સમાજસેવાના કર્યોમાં સૌથી આગળ રહેતા ..... તેમને માટે અચાનક આ રોગ સાથે જીવવું એટલે કેટલું શારીરિક અને માનસિક એડજસ્ટમેન્ટ છે , આવો જાણીયે સંજયભાઈ અને તેમના પત્ની હેમાબેન વૈદ્ય પાસેથી. )
    15 min
  • Presidential candidate Ram Nath Kovind, Modi's surgical strike in Indian politics ?
    Former Bihar Governor Ram Nath Kovind has been announced as NDA's candidate for the President of India. Hiren Mehta reports on the move touted as Modi's surgical strike in Indian politics. (ભારતના રાષ્ટ્રપતિપદ માટે NDAના ઉમેદવાર તરીકે બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાથ કોવિંદના નામ ની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રાજકારણમાં મોદીની સર્જીકલ સ્ટ્રાઇક કહેવાતા આ નિર્ણય વિષે હિરેન મહેતાનો અહેવાલ. )
    5 min
  • Yoga is not just limited to Aasan and Pranayaam- Dr Aarti Patel
    On the special occassion of third International Yoga Day, Chirag Varde talks with Yoga Professor from Gujarat University, Dr. Aartiben Patel and her husband Dr. Vinubhai Patel who say that Yoga is not just limited to Aasan and Pranayaam. They also talk about the role of Yoga in achieving complete mind and body health.     (આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક ડૉ. આરતીબેન પટેલ અને તેમના પતિ ડો. વિનુભાઇ પટેલ જણાવે છે કે યોગ ફક્ત આસન અને પ્રાણાયામ સુધિ સિમિત નથિ. સર્વાંગી સ્વાસ્થ્ય પ્રાપ્તિમાં યોગની ભૂમિકા વિષે ચિરાગ વારડેએ લીધેલ મુલાકાત.        )
    11 min
  • History of Rath Yatra in Australia - Nitin Kanani - ઓસ્ટ્રેલિયામાં રથ યાત્રાનો ઇતિહાસ - નીતિનભાઈ કાનાની

    What started with just 50 people, mostly non-Indians … is now an event attended by thousands of Jagannath devotees in Australia. Over the years Rath Yatra has been organised in all major Australian cities by various temples and institutions. Nitin Kanani from ISKON has more on what was the first Rath Yatra like and 30 years later what does it look like in Australia. 

    -

    માંડ પચાસ લોકો , તે પણ મોટા ભાગના બિન-ભારતીય ... એ હતી ઓસ્ટ્રેલિયામાં રથ યાત્રાની શરૂઆત. આજે ઓસ્ટ્રેલિયાના તમામ મોટા શહેરોમાં વિવિધ મંદિરો, સંપ્રદાયો અને સંસ્થો દ્વારા જગન્નાથ યાત્રાનું આયોજન થાય છે, જેમાં પાંચ થી સાત હાજર લોકો ભાગ લે છે. ઓસ્ટ્રેલિયામાં રથ યાત્રાના ઇતિહાસ વિષે વાત કરી રહ્યા છે નીતિનભાઈ કાનાની.

    12 min
  • Cricket close-ups with Prakash Bhatt
    Deity of cricket- Sachin Tendulkar is an obvious starting point of our series with Prakash Bhatt, a well-known former Gujarati cricketer and present BCCI match referee. He talks with Jelam Hardik about Sachin Tendulkar's special relation with Sydney and his interaction with Australian media. ( ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની વાતથી પ્રકાશ ભટ્ટ શરુ કરે છે આપણી આ શ્રેણી. ગુજરાતના જાણીતા પૂર્વ ક્રિકેટર અને હાલBCCIના ના મેચ રેફરી પ્રકાશ ભટ્ટ સચિનના સિડની સાથેના સંબંધ અને ઓસ્ટ્રેલિયન મીડિયા સાથેના એના રસપ્રદ સંવાદ વિષે દિલ ખોલીને વાત કરે છે જેલમ હાર્દિક સાથે.. )
    11 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners