SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Workshop for newly arrived migrant women - ઓસ્ટ્રેલિયામાં નવી આવેલ બહેનો માટે લીન ઈન સંસ્થા દ્વારા એક વર્કશોપ
    Gauri Ahuja speaks to Jelam Hardik about Lean In and how it helps newly arrived migrant women settle in Australia. She further gives the details of their upcoming workshop 'Light House- Empowering women'. -

    ઓસ્ટ્રેલિયામાં નવી આવેલ બહેનો ઝડપથી અહીંનાં જીવનમાં ગોઠવાઈ શકે એ માટે આવતા ઑગસ્ટ મહિનામાં લીન ઈન સંસ્થા દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. લીન ઈન ટીમનાં ગૌરી આહુજા વિગતે વાત કરે છે એ વિષે અને એમની સંસ્થાનાં અન્ય કર્યો વિશે જેલમ હાર્દિક સાથે.

    8 min
  • National award winning Gujarati film in Sydney film festival
    Actor Pratik Gandhi has been juggling a day job as an Engineer with his acting assignments for more than a decade. He has also picked up a unique place in the Limca book of records and a National award winning film along the way. As "Raju" prepares to land in Australia , film's lead actor Pratik Gandhi speaks with Nital Desai.   (સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થનાર Wrong Side Rajuના મુખ્ય અભિનેતા પ્રતીક ગાંધીએ અભિનય ક્ષેત્રે લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે , રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મમાં અભિનય કર્યો છે અને આ બધું એન્જિનિયર તરીકે નોકરી કરતા કરતા જ સિદ્ધ કર્યું છે. રંગમંચ અને ફિલ્મોમાં તેમની અનોખી યાત્રા વિષે પ્રતીક ગાંધીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત.)
    14 min
  • Workshop for newly arrived migrant women
    Gauri ahuja from Lean In speaks to Jelam Hardik about what is Lean In and how it helps the newly arrived women to get settled in Australia. She further gives the details of their workshop 'Light House- Empowering women'. (ઓસ્ટ્રેલિયામાં નવી આવેલ બહેનો ઝડપથી અહીંનાં જીવનમાં ગોઠવાઈ શકે એ માટે આવતા ઑગસ્ટ મહિનામાં લીન ઈન સંસ્થા દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. લીન ઈન ટીમનાં ગૌરી આહુજા વિગતે વાત કરે છે એ વિષે અને એમની સંસ્થાનાં અન્ય કર્યો વિશે જેલમ હાર્દિક સાથે.)
    8 min
  • Faulty airbags responsible for largest recall in automotive history
    A number of car manufacturers in Australia have admitted refitting vehicles with the brand of airbags linked to 18 deaths worldwide. With more than 60 models of cars sold in Australia being recalled could your car be one of them?       (જે બ્રાન્ડની એરબેગ્સને કારણે વિવિધ દેશોમાં મળીને ૧૮ મૃત્યુ નોંધાયા છે , તે જ એરબેગ્સ ઓસ્ટ્રેલિયન વાહનોમાં બેસાડી હોવાનું કાર ઉત્પાદકોએ કબુલ્યું છે. ઑસ્ટ્રેલિયામાં વેચાતા ૬0 થી વધુ મોડલની કારમાં આ એરબેગ્સ છે , શું તમારી ગાડીમાં પણ હોઈ શકે ? )
    7 min
  • National award winning Gujarati film in Sydney film festival - રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત Wrong Side Raju સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે
    Actor Pratik Gandhi has been juggling a day job as an Engineer with his acting assignments for more than a decade. He has also picked up a unique place in the Limca book of records and a National award winning film along the way. As "Raju" prepares to land in Australia , film's lead actor Pratik Gandhi speaks with Nital Desai.   -

    સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થનાર Wrong Side Raju નો રાજૂ એટલે અભિનેતા પ્રતીક ગાંધી, જેમણે અભિનય ક્ષેત્રે લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે , રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મમાં અભિનય કર્યો છે અને આ બધું એન્જિનિયર તરીકે નોકરી કરતા કરતા જ મેળવી લીધું. રંગમંચ અને ફિલ્મોમાં તેમની અનોખી યાત્રા વિષે પ્રતીક ગાંધીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત.

    14 min
  • Gujarati students make it to an international science and technology competition in Australia..
    Recently there was an international competition on robotics held in Australia. After beating many participant groups in India, a team of students from Rajkot, Gujarat made it to Australia. Their mentor Ashwin Shah speaks to Jelam Hardik about their journey through the competition with their winning piece of technology. (ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં સાયન્સ અને ટેક્નોલોજીની આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા યોજાઈ. એમાં ભારતમાંથી ઘણા સ્પર્ધકોને પાછળ રાખીને રાજકોટ, ગુજરાતથી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યા. શું અને કેવી હતી એમની આ મુસાફરી? શું નવું બનાવ્યું હતું એમણે આ સ્પર્ધા માટે? વાત કરે છે એમના માર્ગદર્શક અશ્વિન શાહ જેલમ હાર્દિક સાથે..)
    8 min
  • Reduce the risk of food allergies
    With a rise in number of deaths due to food allergies in children from Asian background, prevention and awareness is the key to reducing the risks. Nital Desai reports on the National Allergy Strategy and the free online resources that can help you save lives.   . There are free online resources to help you .   (ખોરાકની એલર્જીના કારણે નોંધાતા મૃત્યુમાં એશિયન બાળકો , ભારતીય અને ચીની બાળકોની સંખ્યા વધી છે. ફૂડ એલર્જી જીવલેણ સાબિત થઇ શકે છે એટલે જોખમ ટાળવા જાગરૂકતા અને સાવચેતીની જરૂર છે . પ્રસ્તુત છે આ વિષયે બાળકો માટે તૈયાર થયેલ વેબસાઈટ , વાલીઓ માટેના ફ્રી ઓનલાઇન કોર્સ અને નેશનલ એલર્જી સ્ટ્રેટેજી વિષે વિગતો. આ માહિતી માટે થોડો સમય ફાળવો , તમે કોઈનો જીવ બચાવી શકશો કે કમ સે કમ જાણે-અજાણે અલેર્જી વાળી વ્યક્તિનો જીવ જોખમમાં તો નહિ મુકો.)
    7 min
  • Ruchi Joshi's "The idiot" screens at Aisan American international film festival
    Ruchi Joshi and Sriram Ganapathy's satirical film about an attempted hijacking to Australia is one of the Indian entries into long-running Asian American international film festival in New York. (રુચિ જોષી અને શ્રીરામ ગણપતિ દિગ્દર્શિત ફિલ્મ "ધ ઇડિયટ" એશિયન અમેરિકન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં ન્યૂ યોર્ક ખાતે રજૂ થવાની છે. હતાશ અબ્દુલ વિમાનના અપહરણનો પ્રયાસ કરે છે અને ત્યાર બાદ તેની સાથે જે કઈ બને છે, એ છે "ધ ઇડિયટ" ની કહાની. ધાર્મિક અસહિષ્ણુતાને કારણે વેરવિખેર થતા માનવ જીવન વિષેની ફિલ્મ વિષે દિગ્દર્શક રુચિ જોશીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત )
    8 min
  • NBN speeds falling short of the promises
    The rollout of the NBN continues across the country, but more questions have emerged about the worth of the multi-billion-dollar project.It has been revealed households are experiencing slower peak internet speeds because of a fee dispute between the NBN and retailers. Nital Desai has the details.     (કરોડોને ખર્ચે આખા ઓસ્ટ્રેલિયાને હાય સ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવાના વચનો આપ્યા પછી NBN અને રિટેલર્સ વચ્ચે ફી વિવાદ ઉભો થયો છે, જેને પગલે કેટલાક ગ્રાહકોને નિમ્ન સ્તરની સેવાથી કામ ચલાવવું પડી રહ્યું છે. તમારો NBN નો અનુભવ કેવો રહ્યો ?)
    5 min
  • Raam Mori's journey from suicide attempt to Delhi Sahitya Academy Award
    Raam Mori has received Delhi Sahitya Academy's Yuva Gaurav Puraskar for 2017 for his collection of short-stories 'Mahotun'. In his candid conversation with Jelam Hardik, the youngest recipient of this award Raam Mori shares his unbelievable journey of his suicide attempt to this award winning story-writing. ( ખેડૂત પરિવારના રામ મોરી બા પાસેથી ગર્ભસંસ્કારમાં મળેલા ગીત-વાર્તા પ્રેમને સાહિત્યના યુવા ગૌરવ પુરસ્કાર સુધી પહોંચાડે છે..એકવાર જબરી મથામણમાંથી ઉગરેલા રામ મોરીને એમના વાર્તા-સંગ્રહ 'મહોતું' એ કઈ રીતે સૌથી નાની વયના પુરસ્કૃત વાર્તાકાર બનાવ્યા, નિખાલસપણે તેઓ વાત કરે છે જેલમ હાર્દિક સાથે..)
    12 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners