
Sign up to save your podcasts
Or


Film festival in Australia to show award-winning Indian filmmaker's directorial debut in Gujarati. Mikhil Musale, Director of "Wrong Side Raju" speaks with Nital Desai on the eve of Indian Film Festival.
-રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્દેશક મીખીલ મુસાળેની ગુજરાતી ફિલ્મ ઓસ્ટ્રેલિયા આવી રહી છે, તે ઉપક્રમે નીતલ દેસાઈએ લીધેલી મુલાકાત
Young people are living with their parents longer; those that aren't are suffering greater mortgage stress.The University of Melbourne survey follows the same group of people to assess how their lives are changing.
- યુવાનો હવે વધુ સમય પોતાનાં માતાપિતા સાથે રહેવા લાગ્યા છે. એવું ન કરનારાંને વધી ગયો છે મોર્ગેજનો તનાવ. યુનિવર્સિટી ઓફ મેલબર્ન એક જ ગ્રુપનાં લોકોનો એક સર્વે કરી રહી છે, જેમાં એ તપાસે છે કે કઈ રીતે બદલાઈ રહ્યું છે એ લોકોનું જીવન.SBS રેડિયો દ્વારા National Languages Competitionના માધ્યમથી ભાષાના ભણતરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી શીખતાં વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શેક છે. ત્યારે આવો જાણીયે એક થી વધુ ભાષા શીખવી કે શીખવવી હોય તો સૌથી મહત્વુનું શું છે? શું દરેક બાળક એક થી વધુ ભાષા શીખી જ શકે ? બાળ મનોચિકિત્સક, કવિ અને ગઝલકાર ડો રઈશ મણિયાર પાસેથી જાણીયે.
SBS રેડિયો દ્વારા National Languages Competitionના માધ્યમથી ભાષાના ભણતરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી શીખતાં વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શેક છે. ત્યારે આવો જાણીયે એક થી વધુ ભાષા શીખવી કે શીખવવી હોય તો સૌથી મહત્વુનું શું છે? શું દરેક બાળક એક થી વધુ ભાષા શીખી જ શકે ? બાળ મનોચિકિત્સક, કવિ અને ગઝલકાર ડો રઈશ મણિયાર પાસેથી જાણીયે.
કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયાની વિઝા પ્રણાલી અને નાગરિકતા માટેની લાયકાતમાં જે ફેરફાર પર વિચાર શરૂ કર્યો છે તેમાં એક પ્રોબેશન ગાળો દાખલ કરવાની યોજના છે , તે ઉપરાંત અન્ય ફેરફારો વિષે નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો.
From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners