Sign up to save your podcasts
Or

Indian-origin woman Dimple Grace Thomas has been sentenced for two-and-half years in jail by a Melbourne court for dangerous driving causing the death of a baby, that was still in-utero at the time her mother was in the accident. She won't be able to apply for parole for a minimum period of 15 months, and faces the risk of deportation after it.
-મેલ્બર્નમાં થયેલ એક કાર અકસ્માત માટે જવાબદાર ભારતીય મૂળની મહિલાને ગર્ભમાં રહેલા બાળકની હત્યાના ગુના બદલ બે વર્ષની જેલની સજા થઇ છે.પંદર મહિના સુધી પેરોલની કોઈ શક્યતા નથી અને ત્યારબાદ ઇમિગ્રેશન વિભાગ તેને ડિપોર્ટ પણ કરી શકે છે.
Devang Patel and his team are back in Australia with their unique comedy garba. Find out about the creation of Heritage Garbo and other upcoming projects from the man himself.
-સતત પાંચ વર્ષથી પોતાના હાસ્ય અને કટાક્ષ ગરબાથી ઓસ્ટ્રેલિયાના ગરબા રસિકોને મનોરંજન પૂરું પાડતા દેવાંગ પટેલ અને તેમની ટિમ ફરી વખત ઓસ્ટ્રેલિયા આવ્યા છે. આ વર્ષે નવીનતામાં હશે હેરિટેજ ગરબો, તે ઉપરાંત શું ?
In today's Cricket close-ups, Prakash Bhatt remembers the story behind a media headline 'Sunny days are here again'.
-આજના ક્રિકેટ ક્લોઝ-અપ્સમાં પ્રકાશ ભટ્ટ વાત કરે છે એ દિવસોની જયારે મીડિયામાં ચારેતરફ સંભળાતું કે 'Sunny days are here again'. એવું શું બન્યું હતું એ દિવસોમાં જાણવા માટે સાંભળો જેલમ હાર્દિક સાથેની એમની આ વાતચીત.
પેલિઓ ડાયટ , એટકિન્સ ડાયટ અને લો કાર્બ-હાઈ ફેટ ડાયટના સારા-નરસા પાસા
ઓસ્ટ્રેલિયાના કર્મચારીઓના અધિકારોનું રક્ષણ કરતા ફેરફાર અમલમાં આવી રહ્યા છે. માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શોષણના અઢળક કિસ્સાઓને પગલે Fair Work Act માં સુધારો કરવામાં આવ્યો છે. સેનેટમાં પસાર થયલે સુધારા વિષે વધુ વિગતો નીતલ દેસાઈ પાસેથી.
Australia's highest court has begun hearing legal challenges against a national vote on same-sex marriage. The court is also looking at whether the survey falls outside the powers of the Australian Bureau of Statistics.
-સમલૈંગિક લગ્ન વિષે પોસ્ટલ વોટ માટે મતપત્ર રવાના થવાની તૈયારી માં છે ત્યારે તપોસ્ટલ વોટની આખી પ્રક્રિયાને ઓસ્ટ્રેલિયાની હાઈ કોર્ટમાં પડકારવામાં આવી છે. શું આવતા અઠવાડિયે મતપત્ર ટપાલમાં આવશે ખરા ? આવો જોઈએ સરકાર પર કયા નિયમ ભંગનો આક્ષેપ છે ?

From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners