SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Foundation ceremony for world's largest cricket stadium in Ahmedabad - ગુજરાતમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
    Work begins for the construction of world's largest cricket stadium in Ahmedabad, Gujarat. The new stadium in Motera is designed by the architects of Melbourne Cricket Ground. Bhaven Kachhi reports on the special features being included in this complex. -

    મોટેરા સ્ટેડિયમને સ્થાને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મેલ્બર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના આર્કિટેક્ટ દ્વારા જ તેની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. MCGનો સૌથી મોટા સ્ટેડિયમનો તાજ બે વર્ષની અંદર મોટેરા સ્ટેડિયમને માથે આવી જવાની શક્યતા છે. શું શું હશે આ વિશાળ કોમ્પ્લેક્સ માં ?

    2 min
  • 40th Anniversary of worst train crash in Australian history - ઓસ્ટ્રેલિયાના ઇતિહાસ માં સૌથી ઘાતક રેલ અકસ્માત
    Soon after 8am on the morning of January 18th 1977, a crowded Blue Mountains commuter train derailed at Granville, in Sydney's western suburbs killing 83 people. Eyewitnesses describe the horror of crushed carriages. -

    ૧૮ જાન્યુઆરી ૧૯૭૭ ને રોજ સિડનીના ગ્રેનવિલ પરા પાસે પાટા પરથી ટ્રેન ઉતરી પડી તે અકસ્માતને આજે ચાળીસ વર્ષ થયા. ત્ર્યાશી મોત અને બસો ઘાયલ માટે કોણ જવાબદાર હતું ? ચાર દાયકા પછી ઓસ્ટ્રેલિયાના સૌથી ઘાતક રેલ અકસ્માતને પગલે શું બદલાયું છે ?  

    8 min
  • Recipe: Cheese and Corn Cupcake - વાનગી: ચીઝ કોર્ન કપકેક
    Cooking expert Surbhi Vasa shares delicious recipe, Cheese and Corn Cupcake with SBS Gujarati.  -

    ઉનાળામાં માણો સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી વાનગીઓ એસ બી એસ ગુજરાતી સાથે. આ અઠવાડિયે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા જણાવી રહ્યા છે તેવા ચીઝ કોર્ન કપકેક બનાવવાની રીત  

    7 min
  • Granth ni Olakh - Evolution of lead female characters in Gujarati literature.
    Amit Mehta takes us on a journey of women empowerment with the Gyanpith award wining novel, Amruta. ("ગુજરાતી નવલકથાઓની નાયિકાના બદલાતા સ્વરૂપ માં સ્ત્રી સશક્તિકરણની યાત્રા નું પ્રતિબિંબ છે. " અમિત મહેતા )
    11 min
  • Airbus France, Russia's safe city program are some of the new investments attracted by the 8th Vibrant Gujarat Global Summit.
    A record number of memorandum of understandings signed at the 8th Vibrant Gujarat Summit includes a proposal for helicopter production in Dholera, Gujarat Police to work with a Russian tech company, leading Indian corporations indicate increased i... (ધોલેરા માં હેલિકોપ્ટરનું ઉત્પાદન , ગુજરાત પોલીસ અને રશિયાની ટેક કંપની વચ્ચે સહયોગ, અનેક ભારતીય ઉદ્યોગોનું ગુજરાત માં રોકાણ વધશે તો અનેક વિદેશી સરકારો અને મલ્ટીનેશનલ કંપની ઓને ગુજરાત માટે વધેલુ આકર્ષણ ........વિક્રમી સંખ્યા માં સમજૂતી કરાર સાથે આઠમા વાયબ્રન્ટ ગુજરાત નું સમાપન થયું છે. ભવેન કચ્છી રજૂ કરે છે માહિતી વિગતવાર. )
    9 min
  • Recipe: Cheese and Corn Cupcake
    Cooking expert Surbhi Vasa shares delicious recipe, Cheese and Corn Cupcake with SBS Gujarati.   (ઉનાળામાં માણો સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી વાનગીઓ એસ બી એસ ગુજરાતી સાથે. આ અઠવાડિયે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા જણાવી રહ્યા છે તેવા ચીઝ કોર્ન કપકેક બનાવવાની રીત  )
    7 min
  • Back-to-school asthma - બેક-ટુ-સ્કૂલ અસ્થમા એટલે શું ?

    Number of children being rushed to hospital due to asthma attack almost doubles in February. Parents are being urged to prepare for a seasonal spike in juvenile asthma as the beginning of the school-year approaches.  

    - દર વર્ષે ફેબ્રુઆરી મહિના માં શ્વાસની તકલીફ સાથે દવાખાના માં દાખલ થતા બાળકોની સંખ્યા લગભગ બમણી થઇ જાય છે. શા માટે ? અને સાવચેતીના કયા પગલાં લેવાથી કટોકટી ટાળી શકાશે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી .
    5 min
  • 8th Vibrant Gujarat summit brings new initiatives to India - ૮માં વાયબ્રન્ટ ગુજરાતનો શુભારંભ

    First ever Nobel prize exhibition in India, inauguration of International stock exchange , a global trade fair are some of the highlights of this year's Vibrant Gujarat summit currently underway. Bhaven Kachhi reports from Ahmedabad.

    -

    ભારત માં પ્રથમ વખત નોબેલ પારિતોષિક વિજેતાઓનું સંમેલન , એક આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેંજનું ઉદ્ઘાટન, વિશાળ ટ્રેડ ફેર ...... આ છે આઠમા વાયબ્રન્ટ ગુજરાતના પ્રથમ બે દિવસના મુખ્ય આકર્ષણો . દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ , રાજકીય નેતાઓ અને વૈજ્ઞાનિકો જેમાં ભાગ લેવા ગુજરાત આવ્યા છે , તે કાર્યક્રમો વિષે અમદાવાદ થી ભાવેન કચ્છીનો રિપોર્ટ

    10 min
  • 8th Vibrant Gujarat summit brings new initiatives to India - ૮માં વાયબ્રન્ટ ગુજરાતનો શુભારંભ

    First ever Nobel prize exhibition in India, inauguration of International stock exchange , a global trade fair are some of the highlights of this year's Vibrant Gujarat summit currently underway. Bhaven Kachhi reports from Ahmedabad.

    -

    ભારત માં પ્રથમ વખત નોબેલ પારિતોષિક વિજેતાઓનું સંમેલન , એક આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેંજનું ઉદ્ઘાટન, વિશાળ ટ્રેડ ફેર ...... આ છે આઠમા વાયબ્રન્ટ ગુજરાતના પ્રથમ બે દિવસના મુખ્ય આકર્ષણો . દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ , રાજકીય નેતાઓ અને વૈજ્ઞાનિકો જેમાં ભાગ લેવા ગુજરાત આવ્યા છે , તે કાર્યક્રમો વિષે અમદાવાદ થી ભાવેન કચ્છીનો રિપોર્ટ

    10 min
  • Back-to-school asthama
    Number of children being rushed to hospital due to asthama attack almost doubles in February. Parents are being urged to prepare for a seasonal spike in juvenile asthma as the beginning of the school-year approaches.   (દર વર્ષે ફેબ્રુઆરી મહિના માં શ્વાસની તકલીફ સાથે દવાખાના માં દાખલ થતા બાળકોની સંખ્યા લગભગ બમણી થઇ જાય છે. શા માટે ? અને સાવચેતીના કયા પગલાં લેવાથી કટોકટી ટાળી શકાશે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી .)
    5 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners