SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Granth ni Olakh-Saat pagla aakash ma
    This novel by Kundanika Kapadia about women equality and empowerment defines what does it mean to be truly liberated ?   (આ નવલકથામાં અનેક સ્ત્રી પાત્રોને જુદી જુદી પરિસ્થિતિમાં વર્ણવી લેખિકા કુન્દનિકા કાપડિયા એ સ્ત્રી સ્વાતંત્ર્યની ક્રાંતિકારી પરિભાષા આપી છે. )
    10 min
  • Recipe- Chinese bhel
    Surbhai Vasa shares the recipe of Chinese bhel with SBS Gujarati. (ઉનાળામાં માણો સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી વાનગીઓ એસ બી એસ ગુજરાતી સાથે. આ અઠવાડિયે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા જણાવી રહ્યા છે ચાઈનીઝ ભેળ બનાવવાની રીત    )
    7 min
  • Rising cost of education in Australia
    With school fees for public and independent schools going up year on year and taxpayers forking out billions of dollars in student loans, the price of education has risen significantly over the past decade. So what is the return on this investment... (દર વર્ષે વધતી સ્કૂલ ફી, કરદાતાઓને ખર્ચે અપાતી સ્ટુડન્ટ લોન , એટલે એક ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થી પાછળ હજારો ડોલર નો ખર્ચો . શું છે આ રોકાણ નું વળતર ? )
    6 min
  • Rising cost of education in Australia - ઓસ્ટ્રેલિયન શિક્ષણ વ્યવસ્થા શું આર્થિક બોજ સમાન છે ?
    With school fees for public and independent schools going up year on year and taxpayers forking out billions of dollars in student loans, the price of education has risen significantly over the past decade. So what is the return on this investment ?     -

    દર વર્ષે વધતી સ્કૂલ ફી, કરદાતાઓને ખર્ચે અપાતી સ્ટુડન્ટ લોન , એટલે એક ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થી પાછળ હજારો ડોલરનો ખર્ચો. શું છે આ રોકાણનું વળતર ?

    6 min
  • Granth ni Olakh-Saat pagla aakash ma - ખરા અર્થ માં એક સ્ત્રી ક્યારે સ્વતંત્ર કહેવાય ? "સાત પગલાં આકાશ માં"
    This novel by Kundanika Kapadia about women equality and empowerment defines what does it mean to be truly liberated ?  -

    આ નવલકથામાં અનેક સ્ત્રી પાત્રોને જુદી જુદી પરિસ્થિતિમાં વર્ણવી લેખિકા કુન્દનિકા કાપડિયા એ સ્ત્રી સ્વાતંત્ર્યની ક્રાંતિકારી પરિભાષા આપી છે.

    10 min
  • Indigenous conversations - Preserving Languages - ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓની ભાષા જાળવણી માટેની ઝુંબેશ

    Australias Indigenous languages could be completely wiped out by 2050 according to experts. Nital Desai reports on the challenges of preserving a language and the steps taken to revitalise indigenous languages of Australia.  

    -

    એક અંદાજ પ્રમાણે ૨૦૫૦ સુધી માં ઓસ્ટ્રેલિયાની તમામ એબોરિજિનલ ભાષાઓ લુપ્ત થઇ ગઈ હશે. કયા કારણો સર આ ભાષાઓ ભુંસાઈ રહી છે ? આ ભાષાઓ બચાવવા થઇ રહેલ પ્રયાસો પર નીતલ દેસાઈનો રિપોર્ટ.  

    6 min
  • 40th Anniversary of worst train crash in Australian history
    Soon after 8am on the morning of January 18th 1977, a crowded Blue Mountains commuter train derailed at Granville, in Sydney's western suburbs killing 83 people. Eyewitnesses describe the horror of crushed carriages. (૧૮ જાન્યુઆરી ૧૯૭૭ ને રોજ સિડનીના ગ્રેનવિલ પરા પાસે પાટા પરથી ટ્રેન ઉતરી પડી તે અકસ્માતને આજે ચાળીસ વર્ષ થયા. ત્ર્યાશી મોત અને બસો ઘાયલ માટે કોણ જવાબદાર હતું ? ચાર દાયકા પછી ઓસ્ટ્રેલિયાના સૌથી ઘાતક રેલ અકસ્માતને પગલે શું બદલાયું છે ?  )
    8 min
  • Meet Gujarati "Spider Man" - Dhruv Prajapati
    Dhruv Prajapati has introduced six new species of spiders to the World. He was awarded the Young Naturalist Award 2016 by Sanctuary Asia for his seminal research on spiders - a great contribution to biodiversity exploration in India. Dhruv shares ... (ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ધ્રુવ પ્રજાપતિએ કરોળિયાની નવી છ પ્રજાતિઓ શોધી અનોખી સિદ્ધિ મેળવી છે. તેમને સેન્ચ્યુરી એશિયા તરફથી યન્ગ નેચરાલિસ્ટ 2016નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હરિતા મહેતાની ધ્રુવ પ્રજાપતિ સાથે મુલાકાત    )
    8 min
  • Indigineous conversations - Preserving Languages
    Australias Indigenous languages could be completely wiped out by 2050 according to experts. Nital Desai reports on the challenges in preserving a language and the steps taken to revitalise indigenous languages of Australia.   (એક અંદાજ પ્રમાણે ૨૦૫૦ સુધી માં ઓસ્ટ્રેલિયાની તમામ એબોરિજિનલ ભાષાઓ લુપ્ત થઇ ગઈ હશે. કયા કારણો સર આ ભાષાઓ ભુંસાઈ રહી છે ? આ ભાષાઓ બચાવવા થઇ રહેલ પ્રયાસો પર નીતલ દેસાઈનો રિપોર્ટ.  )
    6 min
  • Foundation ceremony for world's largest cricket stadium in Ahmedabad
    Work begins for the construction of world's largest cricket stadium in Ahmedabad, Gujarat. The new stadium in Motera is designed by the architects of Melbourne Cricket Ground. Bhaven Kachhi reports on the special features being included in this c... (મોટેરા સ્ટેડિયમ ને સ્થાને વિશ્વનું સૌથી મોટા સ્ટેડિયમ તૈયાર કરવા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મેલ્બર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના આર્કિટેક્ટ દ્વારા જ તેની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. MCGનો સૌથી મોટા સ્ટેડિયમનો તાજ બે વર્ષની અંદર મોટેરા સ્ટેડિયમને માથે આવી જવાની શક્યતા છે. શું શું હશે આ વિશાળ કોમ્પ્લેક્સ માં ? )
    2 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners