SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • 8th Vibrant Gujarat summit brings new initiatives to India
    First ever Nobel exhibition and dialogue in India, Inauguration of International stock exchange , a massive trade fair are some of the highlights of this year's Vibrant Gujarat summit currently underway. Bhaven Kachhi reports from Ahmedabad. (ભારત માં પ્રથમ વખત નોબેલ પારિતોષિક વિજેતાઓનું સંમેલન , એક આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેંગનું ઉદ્ઘાટન, વિશાળ ટ્રેડ ફેર ...... આ છે આઠમા વાયબ્રન્ટ ગુજરાતના પ્રથમ બે દિવસના મુખ્ય આકર્ષણો . દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ , રાજકીય નેતાઓ અને વૈજ્ઞાનિકો જેમાં ભાગ લેવા ગુજરાત આવ્યા છે , તે કાર્યક્રમો વિષે અમદાવાદ થી ભાવેન કચ્છીનો રિપોર્ટ )
    10 min
  • Why is Swami Vivekananda still considered a relevant role model for today's youth?
    Swami Vivekananda - a monk, a social reformist, an excellent orator who dedicated his life for the sake of the country and its people, firmly believed in the strength of nation's youth. On his 155th birth anniversary Sanjeev Mehta, President, Nat... (વિશ્વભરના યુવાનો માટે પ્રેરણામૂર્તિ અને પ્રખ્યાત 'ઉઠો ,જાગો અને ધેયે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો 'નું સૂત્ર આપનાર સ્વામી વિવેકાનન્દની જન્મજયંતિ પ્રસંગે નેશનલ યુથ એવોર્ડી ફોરમના અધ્યક્ષ સંજીવ મહેતાની "યુવાનો અને સ્વામી વિવેકાનંદ" વિષય પર હરિતા મહેતા સાથે મુલાકાત )
    7 min
  • Why is Swami Vivekananda still considered a relevant role model for today's youth? - શા માટે આજેય સ્વામી વિવેકાનંદને યુવાનોના પ્રેરક માનવામાં આવે છે?

    Swami Vivekananda - a monk, a social reformist, an excellent orator who dedicated his life for the sake of the country and its people, firmly believed in the strength of nation's youth. On his 155th birth anniversary Sanjeev Mehta, President, National Youth Awardee Forum shares thoughts on "Swami Vivekananda and Youth".   

    - વિશ્વભરના યુવાનો માટે પ્રેરણામૂર્તિ અને પ્રખ્યાત 'ઉઠો ,જાગો અને ધેયે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો 'નું સૂત્ર આપનાર સ્વામી વિવેકાનન્દની જન્મજયંતિ પ્રસંગે નેશનલ યુથ એવોર્ડી ફોરમના અધ્યક્ષ સંજીવ મહેતાની "યુવાનો અને સ્વામી વિવેકાનંદ" વિષય પર હરિતા મહેતા સાથે મુલાકાત
    7 min
  • Security arrangements for Vibrant Gujarat - વાયબ્રન્ટ મહોત્સવ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા

    Bhaven Kachhi reports on special security arrangements for foreign leaders attending upcoming Vibrant Gujarat global summit.

    - આગામી મંગળવારથી શરૂ થઇ રહેલ વાયબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં ભાગ લેનાર વિદેશી મહાનુભાવો માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા વિષે ભવેન કચ્છીનો અહેવાલ.
    3 min
  • Security arrangements for Vibrant Gujarat - વાયબ્રન્ટ મહોત્સવ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા

    Bhaven Kachhi reports on special security arrangements for foreign leaders attending upcoming Vibrant Gujarat global summit.

    - આગામી મંગળવારથી શરૂ થઇ રહેલ વાયબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં ભાગ લેનાર વિદેશી મહાનુભાવો માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા વિષે ભવેન કચ્છીનો અહેવાલ.
    3 min
  • Australian millenium baby wins first official elite tennis match - ટેનિસના ઇતિહાસ માં નવા વિક્રમો નોંધાવતી વન્ડર ગર્લ

    Meet Destanee Aiava, Australia's very own tennis wonder girl.

    - વર્ષ ૨૦૦૦ કે તે પછી જન્મ લેતા બાળકોને મિલેનીયલ્સ કહેવાય છે. સોળ વર્ષની વયે એક ઓસ્ટ્રેલિયન મિલેનીયલ યુવતી ટેનિસ જગત માં હલચલ મચાવી રહી છે. જેનું નામજ ડેસ્ટની છે, તે પોતાનું ભાગ્ય સુવર્ણ અક્ષરે લખી રહી છે.
    4 min
  • Have you received a Centrelink debt notice ?
    For a number of weeks the federal government agency Centrelink has been sending out automatically-generated debt notices to current and former payment recipients. As Nital Desai reports there are concerns about limitations in the process and some ... (સરકાર તરફથી મળતી આર્થિક સહાયનો દુરુપયોગ રોકવા એક ઑટોમેટેડ સિસ્ટમ વાપરવામાં આવી રહી છે , જે ઉધારની ઉઘરાણીના પત્રોં મોકલાવે છે. આ યોજના હેઠળ લાખો લોકોને સરકારી રકમ પરત કરવાની નોટિસ મળી છે. અનેક લોકોએ સિસ્ટમ માં ગડબડ હોવાની ફરિયાદ સાથે જણાવ્યું છે કે તેમણે સરકાર પાસે કોઈ અયોગ્ય રકમ પડાવી નથી. શું છે સેન્ટરલિંકની ઓટોમેટેડ ડેટ રિકવરી સિસ્ટમ ? અને કોકડું ઉકેલાય નહિ ત્યાર સુધી તમને આવો પત્ર મળે તો શું કરશો ? )
    8 min
  • Security arrangements for Vibrant Gujarat
    Bhaven Kachhi reports on special security arrangements for foreigh leaders attending upcoming Vibrant Gujarat festival. (આગામી મંગળવારથી શરૂ થઇ રહેલ વાયબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં ભાગ લેનાર વિદેશી મહાનુભાવો માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા વિષે ભવેન કચ્છીનો અહેવાલ. )
    3 min
  • Australian millenium baby wins first official elite tennis match
    Meet Destanee Aiava, Australia's very own tennis wonder girl. (વર્ષ ૨૦૦૦ કે તે પછી જન્મ લેતા બાળકોને મિલેનીયલ્સ કહેવાય છે. સોળ વર્ષની વયે એક ઓસ્ટ્રેલિયન મિલેનીયલ યુવતી ટેનિસ જગત માં હલચલ મચાવી રહી છે. જેનું નામજ ડેસ્ટની છે, તે પોતાનું ભાગ્ય સુવર્ણ અક્ષરે લખી રહી છે.  )
    4 min
  • Granth ni Olakh - Manvi ni Bhavai
    A story about drought in rural Gujarat by an author with no formal education led to an award wining novel. It documents "chhappaniyo dukal" that occurred in the year 1956 of Gujarati calender. A film based on this novel has also won numerous acc... (એક એવી વાર્તા જેને નવલકથા રૂપે દેશ -વિદેશ માં નામના મળી અને તેના પર બનેલ ફિલ્મએ પણ અનેક પુરસ્કારો જીત્યા. અંગ્રેજીમાં અનુવાદ પામી આ નવલકથા વિદેશી સાહિત્યકારો સુધી પહોંચી ત્યારે કેવો પ્રતિસાદ મળ્યો ? અમિત મહેતા આપી રહ્યા છે ગ્રંથ ની ઓળખ.  )
    10 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners