
Sign up to save your podcasts
Or


South Asian Theatre Festival is first of its kind in NSW. Nautanki Theatre is working with local organisations who have been staging plays in - language for several years. The spokesperson for Nautanki, Mr Dinsha tells us more about this festival and his concept of not 'selling" artistic endeavour but creating artistic appreciation.
- સિડની ખાતે પ્રથમ વખત યોજાઈ રહેલ સાઉથ એશિયા થિયેટર ફેસ્ટિવલ(દક્ષિણ એશિયાઈ રંગમંચ ઉત્સવ)નું આયોજન નૌટંકી થિયેટર વડે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ભારતીય અને દક્ષિણ એશિયાની ભાષાઓમાં વિવિધ નાટકો ની પ્રસ્તુતિ થશે. પ્રેક્ષકો માટે ટિકિટના બદલે એક નવી યોજના પણ રાખવામાં આવી છે. જાણીએ વિગતવાર માહિતી સંસ્થાના પ્રવક્તા દિનશાજી પાસેJay Oza has been nominated for Achievement in Cinematography for his first feature film Raman Raghav 2.0. Jay spoke to Nital Desai ahead of the 10th Asia Pacific Screen Awards to be held in Brisbane on 24th November 2016.
- પોતાની પહેલીજ ફીચર ફિલ્મ , રામન રાઘવ 2.0 સાથે સિનેમૅટોગ્રાફર જય ઓઝા, Asia Pacific Screen Awards માં ફાયનલિસ્ટ નામાંકિત થયા છે. ખૂબજ ટૂંકા સમય અને નાના બજેટમાં, અનુરાગ કશ્યપ નિર્દેશિત અને નવાઝુદ્દીન સિદ્દીકી અભનિત અનોખા પ્રોજેક્ટ માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? જય ઓઝા એ નીતલ દેસાઈ સાથે કરેલ વાતચીત .In current days there is no job security. Career coach Naishadh Gadhani shares important tips to re-enter the job market with Harita Mehta.
-આજના સમયમાં સુરક્ષિત નોકરી જેવી કોઈ ખાતરી નથી. નોકરી છૂટી જવી એ સામાન્ય વાત બની રહી છે એવામાં કોઈ કારણોસર નોકરી છૂટી જાય તો ફરી નોકરી શોધવા કે જોબ માર્કેટમાં ફરી દાખલ થવા શું કરવું આ અંગે નૈષધ ગડાણી સાથે હરિતા મેહતાની મુલાકાત
In current days there is no job security. Career coach Naishadh Gadhani shares important tips to re-enter the job market with Harita Mehta.
-આજના સમયમાં સુરક્ષિત નોકરી જેવી કોઈ ખાતરી નથી. નોકરી છૂટી જવી એ સામાન્ય વાત બની રહી છે એવામાં કોઈ કારણોસર નોકરી છૂટી જાય તો ફરી નોકરી શોધવા કે જોબ માર્કેટમાં ફરી દાખલ થવા શું કરવું આ અંગે નૈષધ ગડાણી સાથે હરિતા મેહતાની મુલાકાત
Jay Oza has been nominated for Achievement in Cinematography for his first feature film Raman Raghav 2.0. Jay spoke to Nital Desai ahead of the 10th Asia Pacific Screen Awards to be held in Brisbane on 24th November 2016.
- પોતાની પહેલીજ ફીચર ફિલ્મ , રામન રાઘવ 2.0 સાથે સિનેમૅટોગ્રાફર જય ઓઝા, Asia Pacific Screen Awards માં ફાયનલિસ્ટ નામાંકિત થયા છે. ખૂબજ ટૂંકા સમય અને નાના બજેટમાં, અનુરાગ કશ્યપ નિર્દેશિત અને નવાઝુદ્દીન સિદ્દીકી અભનિત અનોખા પ્રોજેક્ટ માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? જય ઓઝા એ નીતલ દેસાઈ સાથે કરેલ વાતચીત .From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners