
Sign up to save your podcasts
Or


પ્રી-સ્કૂલથી જ બાળકોને ટેબ્લેટ પર વિદેશી ભાષાનો પરિચય આપવાની ઓસ્ટ્રેલિયન સરકારની યોજના છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માં પણ વિદેશી ભાષા શીખવાના વિકલ્પો હોય છે. બહોળા પરિપેક્ષમાં જોઈએ તો બીજી ભાષા શીખવા માટે કેટલો સમય ફાળવવો પડે ? ઓસ્ટ્રેલિયાની સ્કૂલ માં વિદેશી ભાષાના ભણતરનો તમારો અનુભવ કેવો રહ્યો છે ?
Do you know the criteria for a language to be included in SBS Radio schedule ? SBS is set to conduct public consultation on the criteria proposed for its Radio Services Review. Nital Desai reprots.
- SBS રેડિયો પર આજે ૭૪ ભાષાઓ માં કાર્યક્રમ પ્રસારિત થાય છે. આ ભાષાઓને શા માટે શામેલ કરવામાં આવી હતી અને ભવિષ્ય માં કઈ ભાષાઓ પ્રસારિત થશે , એ નક્કી કરવાના માપદંડ પર ચર્ચા શરૂ થઇ છે. પરામર્શની પ્રક્રિયા કેવી છે , તમે તેમાં કેવી રીતે ભાગ લઇ શકશો , નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતીઉચ્ચ અભ્યાસ અને અનુભવ સાથે ઓસ્ટ્રેલિયા આવતી મહિલાઓને તેમના પસન્દગીનાં ક્ષેત્રમાં નોકરી મેળવવામાં કે ફરીથી વર્કફોર્સ માં દાખલ થવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિમાં શું કરવું તે અંગે કરિયર કોચ નૈષધ ગડાણી સાથે હરિતા મેહતાની મુલાકાત
From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners