SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Granth ni Olakh - Bhadrambhadr
    First comic Gujarati novel that exposes the conservative society of the 1900s also seems to be an inspiration for many modern Bollywood films. (ગુજરાતી સાહિત્યની પહેલી હાસ્ય નવલકથા રૂઢિવાદી વિચારધારા પર કટાક્ષ કરવા ઉપરાંત અનેક ફિલ્મોના કોમેડી સીન માટે પ્રેરણા સ્ત્રોત પણ રહી છે. તેની રચના પાછળનો રસપ્રદ ઇતિહાસ અને આવી અટપટી ભાષા વાંચવાનો અનુભવ જાણીયે અમિત મહેતા પાસે થી )
    11 min
  • Domestic violence against men
    A recent study conducted by the UN has revealed some shocking results regarding the statistics about domestic violence against husbands. India has been ranked third when it comes to abusing and beating husbands. Here are the comments from prominen... (યુ એન વડે હાલમાં કરવામાં આવેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય મહિલાઓ પોતાના પતિને મારવામાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આ ચોંકાવનાર વિગતો અંગે સમાજશાસ્ત્ર, સામાજિક કાર્યકર,કાયદાશાસ્ત્રી અને પત્ની પીડિત પતિ સંઘના અધ્યક્ષની ટિપ્પણીઓ. હરિતા મહેતાની પ્રસ્તુતિ  )
    7 min
  • Food re-labelling and other malpractices
    SBS investigation has uncovered a series of anomalies at ethnic grocery stores, from labels with altered "best before" dates to hidden ingredients that could harm people with allergies. How can it happen? Nital Desai reports.   (ઓસ્ટ્રેલિયા માં ખોરાક અને આહારને લગતા અનેક કાયદા અને ધારા-ધોરણો હોવા છતાં ખાદ્યપદાર્થના લેબલ સાથે ચેડાંના બનાવો કેવી રીતે બને છે ? )
    7 min
  • Are you a skilled migrant unable to find your dream job?
    Even after years of experience back home, migrants struggle for months, and in some cases years, to get a foot in the door towards your dream job. Here are some tips from Career Coach Naishadh Gadani to find your dream job.    ... (ઓસ્ટ્રેલિયા આવતા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને જે - તે ક્ષેત્રનો અનુભવ ધરાવતા માઇગ્રન્ટ્સ ને પોતાના ક્ષેત્રમાં નોકરી મેળવવામાં તકલીફ પડે છે. મહિનાઓ સુધી મહેનત કર્યા બાદ પણ જોબ માર્કેટમાં દાખલ નથી થઇ શકાતું તો, આ પરિસ્થિતિમાં શું કરવું તે અંગે કેરિયર કોચ નૈષધ ગડાણી સાથે હરિતા મહેતાનો વાર્તાલાપ )
    8 min
  • The multicultural side of foster parenting
    Children living in out-of-home care, away from family and friends need foster carers who understand their language and culture. But a shortage of multicultural foster carers means these children have to adjust elsewhere. Here's how you can help. ... (ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક ફોસ્ટર કેર ની અછત છે. જેનો અર્થ છે, જે બાળકોના વાલી કોઈ કારણસર તેમના ઉછેર માં ભાગ ના ભજવી શકે તે બાળકો તેમની ભાષા અને સંસ્કૃતિ પણ ગુમાવી બેસે છે. અન્ય કુટુંબો સાથે રહેવા મોકલવા માં આવે તેવા ફોસ્ટર કેર માં ઉછરતા બાળકોને તમે કેવી રીતે મદદ કરી શકો ? )
    4 min
  • India bans Rs 500 and Rs 100 notes
    India's Prime Minister announces 500 and 1000 rupees will no longer be legal tender from midnight local time. The surprise move is being described as the boldest attempt yet to tackle tax evasion of any Indian government in history. Hiren Mehta r... (એક અચાનક આવી પડેલી જાહેરાત દ્વારા ભારત સરકારે એક હજાર અને ૫00 રૂપિયાની તમામ નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધી છે. હવે એનાં બદલે નવી નોટ આવવાની છે. દેશભરમાં અને વિદેશવાસી ભારતીયો પાસે થી ચલણી નોટો પાછી લેવા માટે કરાયેલ વ્યવસ્થા વિષે વિગતે વાત કરી રહ્યા છે વિશેષ સંવાદદાતા હિરેન મહેતા )
    5 min
  • Special features of first ever test match in Rajkot
    Hiren Mehta reports on special features of first ever test match in Rajkot. (આજે પહેલી જ વાર રાજકોટમાં રમાનાર ટેસ્ટ મેચના વિશેષ પાસા પર હિરેન મહેતા નો અહેવાલ )
    2 min
  • Doubling migration could deliver GDP spike
    A new report says doubling Australia's migrant intake could dramatically drive future economic growth delivering a 5.9 per cent increase in gross domestic product per capita. The report from the Committee for Economic Development of Australia (CED... (ઓસ્ટ્રેલિયાના આર્થિક વિકાસ ક્ષેત્રે કામ કરતી સંસ્થાએ માઈગ્રન્ટ સમુદાયની સંખ્યા બમણી કરવાની ભલામણ કરી છે. પરંતુ કેવા માઇગ્રન્ટ્સને ઓસ્ટ્રેલિયા આવકારવાની વાત છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો .  )
    5 min
  • Actress Rohini Hattangadi is coming to Australia
    Rohini Hattangadi, the only BAFTA award winner in history of Indian cinema talks to Chirag Varde about her Australian tour.   (રંગમંચ, સિનેમા અને ટેલિવિઝન સાથે ૧૯૭૫ થી સંકળાયેલા દિગ્ગજ અભિનેત્રી રોહિણી હત્તન્ગડી કહે છે કે મોટા પડદા પર કામ કર્યા પછી પણ રંગમંચ મારી પહેલી પસંદગી છે. ચિરાગ વારડેનો ખાસ રિપોર્ટ.  )
    10 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners