SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • National Youth Week 2016
    Mr. Devpaal Singh, the member of Youth Advisory Board at Multicultural NSW shares important information about events, activities , and celebration of National Youth Week.   (બહુસંસ્કૃતિક ન્યુ સાઉથ વેલ્સ ના યુવા સલાહકાર બોર્ડ ના સભ્ય દેવપાલ સિંહ સાથે રાષ્ટ્રીય યુવા સપ્તાહ ની ઉજવણી, વિવિધ પ્રવૃત્તિઓ અને ભારતીય સમુદાય ની ભાગીદારી અંગે હરિતા મહેતા એ લીધેલી મુલાકાત  )
    0 min
  • Who is a 'real Aussie'? - કોને કહેશો ખરો ઓસ્ટ્રેલીયન ?
    Challenging stereotypes an Adelaide artist is using a photograph of a Muslim cameleer to get people thinking about what constitutes a real Australian.   - "ઓસ્ટ્રેલીયન" ની બીબાઢાળ છાપ ને પડકારવા એડીલેડ સ્થિત કલાકાર પીટર દ્રૂ એ ઝુંબેશ ઉપાડી છે. બસો વર્ષ અગાઉ જયારે માત્ર શ્વેત પ્રજા ને ઓસ્ટ્રેલીયા માં પ્રવેશ મળતો ત્યારે થોડી બંધ છોડ સાથે એક મુસલમાન ઊંટ ચાલક મોંગા ખાનને ઓસ્ટ્રેલીયા માં પ્રવેશ આપવામાં આવ્યો. મોંગા ખાન ના વિશાળ પોસ્ટર બનાવી તેને "Aussie" કહી પીટર એક સંવાદ શરૂ કરી રહ્યા છે. "ઓસ્ટ્રેલીયન" ની પરિભાષા નક્કી કરવાના પ્રોજેક્ટ માં તમે કેવી રીતે જોડાઈ શકો? નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો.
    6 min
  • Gujarat's Harmeet Desai wins at World Table Tennis Championships - વિશ્વ ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપમાં ગુજરાતના હરમીત દેસાઈએ જીત્યો સુવર્ણ ચંદ્રક

    India's men's table tennis team won two gold medals after making it to the finals of World table tennis championship for the first time in history. One of those gold medals was won by Gujarat's Harmeet Desai. Nital Desai speaks with Harmeet Desai. 

    -

    ભારતીય પુરુષોની ટીમ પહેલી જ વાર વિશ્વ ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપની ફાઈનલ સુધી પહોંચી ને જીત્યા બે સુવર્ણ ચંદ્રકોસુવર્ણ પદક જીતનાર ગુજરાત ના હરમીત દેસાઈ એ નીતલ દેસાઈ સાથે કરેલ વાર્તાલાપ

    8 min
  • Meet the family of youngest multiple organ donor-Deyaan Udani - સાત વર્ષની નાની વયે અંગદાન કરનાર દિયાનના માતા-પિતાને મળો

    A Sydney boy who became India's youngest ever multiple organ donor in January has reignited the issue of organ and tissue donation in multicultural Australian communities, with donation advocates launching a new campaign, targeted at the Indian community.Deyaan's parents Rupesh and Mili Udani, and his sister Naisha share Deeyan's journey with us. 

    -

    ઉદાણી પરીવારના જીવનમાં બનેલ આઘાતજનક ઘટનાને તેઓએ બીજાની મદદ નું સાધન બનાવી દીધી છે. આવો મળીયે સાત વર્ષની નાની વયે અંગદાન કરનાર દિયાન ની માતા મિલી ઉદાણી , પિતા રૂપેશ ઉદાણી અને દિયાનની મોટી બેન નૈષાને.

    12 min
  • Finalist for Young Woman of the Year-Dharmica Mistry - ૨૦૧૬ NSW યંગ વુમન ઓફ ધ યર માટે નામાંકિત - ધાર્મિકા મિસ્ત્રી

    Dharmica has been nominated for her contribution to life changing medical research around early breast cancer detection that will impact upon women around the world.Dharmica Mistry shares her story.  Winners decided by a public vote will be announced on 9th March 2016. Voting closes on Sunday 28 February, 11.59pm.  

    -

    ભારતીય મૂળની સ્ત્રીઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે તેઓ નિયમિત મેમોગ્રામ માટે નથી જતા. તે માટે તેમની છોછ જવાબદાર હોય કે પછી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે નિષ્કાળજી, પણ સ્તન કેન્સર માટે એકાદ બ્લડ ટેસ્ટ હોત તો શું વધુ મહિલાઓ સમયસર, નિયમિત નિદાન કરાવશે? સ્તન કેન્સર રીસર્ચ વિષે ધાર્મિકા મિસ્ત્રીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાર્તાલાપ.

    8 min
  • Made in India, to run in Australia - વડોદરાથી આવી રહ્યા છે ઓસ્ટ્રેલીયાની મેટ્રો ટ્રેનના ડબ્બા

    Six metro coaches manufactured in Vadodara have been shipped to Australia. But this is just the begining. Hiren Mehta has more.

    -

    વડોદરાથી આવી રહ્યા છે ઓસ્ટ્રેલીયાની મેટ્રો ટ્રેનના ડબ્બા

    2 min
  • Garva Gujarati – Aditi Mangaldas - ગરવા ગુજરાતી: અદિતિ મંગળદાસ

    Born in to the well-known business family, tune in to find out how Aditi Mangaldas went onto become one of the most accomplished Kathak dancers. She will soon be visiting Perth and will perform at the International Perth Arts Festival.

    -

    મંગળદાસ કુટુંબ માં એમનો જન્મ થયો. સાંભળો કેવી રીતે અદિતિ મંગળદાસ એક પરિપૂર્ણ કથક ડાંસર તરીકે ઉભરી આવ્યા. તેઓ પર્થ ની અંતરરાષ્ટ્રીય આર્ટસ ફેસ્ટીવલ માં ભાગ લેવા ઔસ્ત્રલિયા આવી રહ્યા છે.

    11 min
  • Literary talk with emerging writer Kuldeep Karia - ઉભરતા સાહિત્યકાર કુલદીપ કારિયા સાથે સાહિત્યિક ગોષ્ઠી

    Kuldeep Karia speaks about how he started his  literary journey and what is next in his creation..

    - બહુમુખી પ્રતિભા ધરાવતા કુલદીપ કરિયા સાહિત્ય પ્રત્યે જાગેલ રૂચી અને આગળ આવનાર રચના વિષે કહે છે
    8 min
  • Real Estate and Finance corner 12-Final episode - રીયલ એસ્ટેટ અને ફાયનાન્સ કોર્નર ૧૨ - છેલ્લો ભાગ

    If you have missed the series of talks with Mrugesh Soni , here is a summary. Details on each topic are available as podcast on our website - Real Estate and Finance series.

    - બાર એપિસોડની શ્રેણી ના છેલ્લા ભાગ માં મૃગેશ સોની રજૂ કરે છે આવરી લેવાયેલલા વિષયો નો સારાંશ . શ્રેણી ચુકી ગયા હોવ કે કોઈ ચોક્કસ વિષય પર વિગતો જાણવા માંગતા હોવ તો આખી સીરીસ અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે .
    10 min
  • India-Australia drug trafficking - ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે કેફીદ્ર્વ્યોની દાણચોરી

    Australias growing international trade may be increasing the opportunities for illicit drug shipments. As trade with India increases can the two countries prevent drug dealers using the broadening trade channel between Australia and India.

     

      -

    કોઈ પણ દેશ સાથે મુક્ત વ્યાપારી કરારને પગલે દાણચોરી પણ ઘુસણખોરી કરે છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વધતા વ્યાપારી સંબંધો ને પગલે ઓસ્ટ્રેલીયા આવતા કેફીદ્ર્વ્યોમાં ભારતની પણ ભૂમિકા છે. જવાબદારી કોઈ એક દેશની નથી, ઉકેલ પણ એકલે હાથે લાવી શકાય તેમ નથી ત્યારે બંને મળી ને શું સિદ્ધ કરી શકે ? નીતલ દેસાઈ રજૂ કરે છે અહેવાલ વિગતવાર .

     

     
    9 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners