SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Reactions to controversial data-retention laws - વિવાદાસ્પદ મેટાડાટા કાયદા પર પ્રતિક્રિયા
    There are concerns that the controversial data retention laws could do more harm than good. Nital Desai has more. - લોકો વચ્ચેની વાત-ચિતનો મેટાડાટા સંગ્રહ કરવાના કાયદા થી કેટલો ફાયદો કેટલું નુકસાન ?નીતલ દેસાઈ રજૂ કરે છે નિષ્ણાતોની પ્રતિક્રિયા .
    5 min
  • What will a city look like in the future ? - ભવિષ્યમાં શહેરો કેવા હશે ? કેવા હોવા જોઈએ ?

    More of us are living in cities than ever before. Experts warn about the urgent necessity to make our cities more liveable and resilient for the future. Nital Desai finds out what a liveable Australian city will look like in 40 years.  

     

      -

    આજે વિશ્વભરના શહેરોમાં વસ્તી, પ્રદુષણ અને સુવિધાઓ જોતા ભાવિ શહેરો કેવા હશે ? તમારા મતે કેવા હોવા જોઈએ ?

     

     
    8 min
  • Nokhi Mehek Gujarat ni - Gunvantbhai Purohit - નોખી મહેક ગુજરાતની - ગુણવંતભાઈ પુરોહિત

    As we celebrate international day of non-violence today , the birthday of Mahatma Gandhi , Jelam Hardik brings you a true believer of Gandhian philosophy. 

     

      -

    જેલમ હાર્દિક આપણી ઓળખાણ ગુજરાતના એક એવા વ્યક્તિવિશેષ સાથે કરાવે છે, જે ઉમેરશે આપણા ગુજરાતીપણામાં નોખી મહેક ગુજરાતની. ગાંધી જયંતી નિમિત્તે આવો મળીયે અસલ જિંદગીમાં ગાંધીગીરી જીવી જાણનાર ગુણવંતભાઈ પુરોહિતને.

     

     
    6 min
  • Real Estate and Finance corner 7- Borrowing from a branch or broker ? - રીયલ એસ્ટેટ અને ફાયનાન્સ કોર્નર- ૭ (બેંકની બ્રાંચ કે પછી બ્રોકર)

    If you have ever wondered whether you should appraach a bank branch or a broker for your home loan, here is everything you need to make a decision. Mrugesh Soni expains pros and cons for both arrangements.

     

      -

    હોમ લોનની જરૂર પડે ત્યારે ખુબજ મોટી અસમંજસ હોય છે, કોની પાસે લેવી . બેંકની બ્રાંચ કે પછી બ્રોકર ?મૃગેશભાઈ સોની સમજાવી રહ્યા છે બંનેના સારા - નરસા પાસા .

     

     
    11 min
  • Skilled workers angry at visa 'cap and cease' - નવા નિયમ હેઠળ અચાનક બંધ થઈ ગયેલ વિસા કેટેગરી

    The Department of Immigration and Border Protection has announced it has stopped processing some lower-priority skilled visa classes. It has dismayed many people who were awaiting a decision on what they call "points visas", also known as "Priority 5".  Nital Desai reports on cap and cease of Skilled Independent (subclass 175)Skilled Sponsored (subclass 176)Skilled Regional Sponsored (subclass 475)

     

      -

    ૨૨ સપ્ટેમ્બર થી અમલમાં આવેલ નવા નિયમ હેઠળ General Skilled Migration વિસા ના ત્રણ વિભાગો બંધ કરી દેવાયા છે .Skilled Independent (subclass 175)Skilled Sponsored (subclass 176)Skilled Regional Sponsored (subclass 475) વિસા અરજી સમયે ભરેલ રકમ નું શું ? અને અચાનક ધાખલ થયેલ નવા નિયમ સામે ઉઠેલ વિરોધ પર નીતલ દેસાઈ નો અહેવાલ .

     

     
    4 min
  • Real Estate and Finance corner 6-Buyers beware of sunset clause - રીયલ એસ્ટેટ અને ફાયનાન્સ કોર્નર-૬ (સનસેટ ક્લોસ થી ચેતજો)

    Is buying real estate "off the plan" a good idea?The recent property boom has sparked a rush of new residential construction projects, with many buyers purchasing "off the plan". Mrugesh Soni discusses pros and cons of such arrangements , especially the sunset clause that buyer's should be aware of before signing the contract.  

    -

    પેપર ઉપર પ્લાન જોઈ ને ઘર ખરીદવાના હોવ તો સનસેટ ક્લોસ થી ચેતજો . મૃગેશભાઈ વિગતે જણાવી રહ્યા છે શું છે આ કલમ , એના વિષે કેવી સાવચેતી રાખવા ની જરૂર છે અને શા માટે ?

    12 min
  • The future of gender roles - ભાવી સમાજમાં સ્ત્રી-પુરૂષ ના રોલ કેવા હશે ?

    We are all familiar with gender stereotypes.Women are nurturing while men are tough. Women gather fruit and nuts, men hunt wild animals.But beneath the surface, traditional gender roles are much more complicated. In the next 40 years, will we see more female C-E-Os and house-husbands? Nital Desai looks at gender roles today and in the future.  

    -

    સ્ત્રીઓ નાજૂક અને સંવેદનશીલ તો પુરૂષો હિમ્મતવાળા ને બળવાન એવા બીબાઢાળ માનવો ની વ્યાખ્યા થી તમે પરિચિત હશો જ પણ આજે સમાજ ઝડપ થી બદલાઈ રહ્યો છે , ઘણી સ્ત્રીઓ સૈન્ય માં જોડાય છે અને સામે ઘણા પુરૂષો નર્સ બનવાનું પસંદ કરે છે , તો આજ થી ચાર દાયકા પછી કેટલા ઘરો માં પત્ની CEO હશે ને કેટલા પતિ ઘરે રહી બાળકો ઉછેરવા નું કામ કરતા હશે ?આવો ડોકિયું કરીએ ભાવી સમાજ માં જોઈએ સ્ત્રી-પુરૂષ ના રોલ કેટલી હદે બદલાશે ?

    9 min
  • A resource guide against family violence for Indian community - ઘરેલુ હિંસા સામે મળતી મદદનું માહિતી પત્ર
    Hon Marsha Thomson, MLA, has sprear-hearded a project that created a resource guide for happier Indian families in the Western suburbs of Melbourne. Titled Happy Families Happy Communities, it provides detailed information and contact details of organisations that can help in case of family violence. It also provides information about Police, courts, counselling, housing, legal issues, visa issues and more....While this is a resource only for the Indian community in the western suburbs of Melbourne, it is hoped that the guide will become a template for other regions and communities. Nital Desai reports on Ms Thomson's conversation with Manpreet Singh. - મેલબર્ન શહેરના પશ્ચિમી પરાઓ માં વસતા ભારતીય કુટુંબો માટે ઘરેલું હિંસા સામે, તેમનાજ વિસ્તાર માં કઈ મદદ ઉપલબ્ધ છે, તેની વિગતવાર માહિતી આપતું એક માહિતીપત્ર તૈયાર કરવામાં આવ્યુ છે .પ્રાયોગિક ધોરણે એક જ વિસ્તાર માટે તૈયાર થયેલ આ માહિતીપત્ર સફળ થાય તો શહેર અને દેશના અન્ય વિસ્તારો માટે પણ તૈયાર કરવામાં આવે તેવી યોજના છે . આ યોજના વિષે સાંસદ માર્ષા થોમસન એ મનપ્રિત સિંઘ સાથે કરેલ વાત ચિત .
    10 min
  • Re-migration - Sanjay Jayaswal - Re-migration - સંજય જયસ્વાલ

    Sanjay Jayaswal decided to move to India after having lived in Australia for five years. After trying to settle in India for two years , he is back in Australia. Sanjay talks with Aishwaryanad Patel about hits and misses of migration and re-migration.

    - વિદેશમાં વસવાટનું સ્વપ્ન લઇ ને સંજય જયસ્વાલ ઓસ્ટ્રેલીયા આવ્યા , પરંતુ પાંચ વર્ષ ઓસ્ત્રેલીયના વિવિધ શહેરો માં ગળ્યા પછી તેમણે ભારત ઉચાળા ભરી જવાનો નિર્ણય લીધો . બે વર્ષ ના પ્રયત્નો પછી પણ ભારત માં ન ફાવતા તેઓ પરત ઓસ્ટ્રેલીયા આવી ગયા છે . સંજય જયસ્વાલ એ તેમના re-migration ના કારણો અને અનુભવો વિષે ઐશ્વર્યાનંદ પટેલ સાથે કરેલ વાર્તાલાપ .
    13 min
  • Are you putting yourself at risk by helping others buy their home ? - અન્યને લોન મેળવવામાં મદદ કરવા જતા તમારું ભાવિ દાવ પર લાગી શકે છે

    With Australia's housing affordability crisis many people are giving gifts or becoming guarantors for loans for their friends and family , putting their own assets and retirement at risk. Mrugesh Soni , a Loan Manager and Licensed real estate agent has some useful tips to remember before you sign up to help others.

    -

    આજની મોંઘવારીમાં સગાં-વ્હાલા કે મિત્રોને ઘર ખરીદવામાં મદદ કરવા જતા અનેક લોકો પોતાનું ભાવિ દાવ પર લગાવી રહ્યા છે. જો કોઈને મદદ કરવા માંગતા હોય તો તે માટે સુરક્ષિત રસ્તા કયા છે તે જાણી લો. લોન મેનેજર અને રીયલ એસ્ટેટ એજન્ટ મૃગેશ સોની જણાવી રહ્યા છે બીજાની લોનમાં મદદ કરવાના રસ્તા અને તે દરેકમાં ધ્યાન રાખવા લાયક બાબતો .

    11 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners