
Sign up to save your podcasts
Or


A study by Ori Gudes at Curtin University and Sanjoti Parekh from Griffith University suggests refugees settling in Australia adopt Australia's bad food habits. Nital Desai spoke to public health researcher who highlights that the challenges facing refugees are also seen among new migrants so newly arrived migrant communities are also at risk of falling into junk food or take away lifestyles. She suggests simple steps to avoid bad food habits.
-એક અભ્યાસ કહે છે કે વિદેશ થી ઓસ્ટ્રેલીયા આવીને વસતા લોકો અહીં ની જંક ફૂડ અને ટેક અવે જીવનશૈલી જાણે-અજાણે અપનાવી લે છે . તેની પાછળ ના કારણો અને તેના થી દૂર રહેવાના ઉપાયો વિષે અભ્યાસના સહ લેખિકા સંજોતી પારેખ સાથે નીતલ દેસાઈનો વાર્તાલાપ .
In India's 100 year cinema history , never have we seen such a movie release. Hiren Mehta talks about the unprecedented movie release and Bhaven Kachhi talks about the low budget creative films coming up this week.
-Columnist Kaminiben Sanghvi talks about the immortal love story of famous poet and philosopher Khalil Gibran and today's modern day young lovers.
- કામીનીબેન સંઘવી વાત કરી રહ્યા છે પ્રસિદ્ધ કવિ , ફિલસૂફ અને વિચારક ખલીલ જિબ્રાન ની અમર પ્રેમ કહાની વિષે અને આજ ના યુવા પ્રેમીઓ વિષેGrandson Dr Siddharth Trivedi and Son Jagdishbhai Trivedi proudly introduces us to Dadaji on his 102nd birthday. A milestone not only for the Trivedi family in Sydney but for the entire Gujarati community in Australia.
-પૌત્ર ડો સિદ્ધાર્થ ત્રિવેદી અને પુત્ર જગ્દીશભાઈ ત્રિવેદી આપ સૌની ઓળખાણ કરાવી રહ્યા છે ત્રિવેદી પરિવારના અને સિડનીના તમામ ગુજરાતીઓના પૂજ્ય દાદાજી સાથે .
We talk to the man himself, Shri Shankerlal Trivedi on how has life been for the past 102 years. His advise on how to keep life interesting and how to keep healthy.
-આટલા વર્ષે પણ જીવનમાં ખુબ રસ ધરાવતા , સદાય હસતા અને સૌને વહાલ થી આવકારતા દાદાજીની સલાહ , તંદુરસ્ત , આનંદી અને અર્થપૂર્ણ જીવનનું રહસ્ય .
We talk to the man himself, Shri Shankerlal Trivedi on how has life been for the past 102 years. His advise on how to keep life interesting and how to keep healthy.
-આટલા વર્ષે પણ જીવનમાં ખુબ રસ ધરાવતા , સદાય હસતા અને સૌને વહાલ થી આવકારતા દાદાજીની સલાહ , તંદુરસ્ત , આનંદી અને અર્થપૂર્ણ જીવનનું રહસ્ય .
From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners