
Sign up to save your podcasts
Or


ઓસ્ટ્રેલીયામાં જાતિવાદ પ્રેરિત ભેદભાવને લગતા કાયદામાં કેન્દ્ર સરકારે સૂચવેલ ફેરફારથી સામુદાયિક સંગઠનો નારાજ છે. ભેદભાવને લગતો કાયદો નબળો પડી જાય તો ઓસ્ટ્રેલીયામાં વસતા લઘુમતી , બિન અંગ્રેજી ભાષી સમુદાયોનું રક્ષણ છીનવાઈ જશે , તેમ કહી અભૂતપૂર્વ સંખ્યામાં જુદા-જુદા સમુદાયોએ સાથે મળીને કામ કાજ શરુ કર્યું છે.
નવી એબટ સરકાર જાતિવાદ પ્રેરિત ભેદભાવને લગતા કાયદામાં ફેરફાર સૂચવે તેવી શક્યતા છે . શું છે હાલ અમલમાં મુકાયેલ કાયદો અને તેમાં નવી સરકાર શું બદલવા માંગે છે ?નીતલ દેસાઈ રજુ કરે છે વિગતવાર અહેવાલ .
Jain community in Australia.
-નીતિનભાઈ દોષી, પારસભાઈ શાહ અને રવિન્દ્રભાઈ ધોળકિયા માહિતી આપી રહ્યા છે ઓસ્ટ્રેલીયામાં વસતા જૈન સમુદાય અને તેમની પ્રવૃત્તિ વિષે.
Jain community in Australia.
-નીતિનભાઈ દોષી, પારસભાઈ શાહ અને રવિન્દ્રભાઈ ધોળકિયા માહિતી આપી રહ્યા છે ઓસ્ટ્રેલીયામાં વસતા જૈન સમુદાય અને તેમની પ્રવૃત્તિ વિષે.
24th August is Poet Narmad's birthday and is celebrated as a day dedicated to Gujarati langauge and literature.
- ૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદ નો જન્મ દિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ .From the publisher's feed

10 Listeners

9 Listeners

52 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

3 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners