SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Are you putting yourself at risk by helping others buy their home ? - અન્યને લોન મેળવવામાં મદદ કરવા જતા તમારું ભાવિ દાવ પર લાગી શકે છે

    With Australia's housing affordability crisis many people are giving gifts or becoming guarantors for loans for their friends and family , putting their own assets and retirement at risk. Mrugesh Soni , a Loan Manager and Licensed real estate agent has some useful tips to remember before you sign up to help others.

    -

    આજની મોંઘવારીમાં સગાં-વ્હાલા કે મિત્રોને ઘર ખરીદવામાં મદદ કરવા જતા અનેક લોકો પોતાનું ભાવિ દાવ પર લગાવી રહ્યા છે. જો કોઈને મદદ કરવા માંગતા હોય તો તે માટે સુરક્ષિત રસ્તા કયા છે તે જાણી લો. લોન મેનેજર અને રીયલ એસ્ટેટ એજન્ટ મૃગેશ સોની જણાવી રહ્યા છે બીજાની લોનમાં મદદ કરવાના રસ્તા અને તે દરેકમાં ધ્યાન રાખવા લાયક બાબતો .

    11 min
  • Migration story-Amit Patel - Migration story-અમિત પટેલ

    Most Gujaratis coming to Australia, choose to live in big cities. But Amit Patel moved from Gujarat to Sydney and then to Cairns. He shares his migration experience and the reasons he chose to settle in tropical North Queensland.

    -

    ઓસ્ટ્રેલીયા માં વસતા ગુજરાતીઓ મોટે ભાગે મોટા શહેરો માં વસે છે , ત્યારે અમિત પટેલ એ સિડની માં થોડા વર્ષો ગળ્યા પછી પણ ઉત્તરી ક્વીન્સલેન્ડ માં આવેલ કેય્ન્સ ઉચાળા ભરી જવાનું પસંદ કર્યું . તેની પાછળ ના કારણો અને અનુભવો અમિતે જણાવ્યા ઐશ્વર્યઆનંદ પટેલ સાથે ના વાર્તાલાપ માં . 

    7 min
  • First Gujarati language broadcast in Australia - ગુજરાતી ભાષાનું ઓસ્ટ્રેલીયા માં પહેલવહેલુ પ્રસારણ

    When Gujarati language program went out on Australian air waves four decades ago , it was hosted by Dr Shashank Mehta and Mrs Vinita Mehta. Nital Desai speaks with Mrs Vinni Mehta about what did it take to produce and broadcast the program in late 70s.

    -

    ચાર દાયકા અગાઉ જયારે પહેલી વાર ઓસ્ટ્રેલીયાના કોઈ રેડીઓ સ્ટેશન પર થી ગુજરાતી માં પ્રસારણ થયું ત્યારે તે, ડો.શશાંક મહેતા અને તેમના પત્ની વિનીતા મહેતા ના અવાજો માં હતું . SBS રેડીઓ ના ચાલીસમા જન્મદિવસ નિમિત્તે નીતલ દેસાઈ સાથે ની વાત-ચિત માં વિનીબેને કેટલીક રસપ્રદ વાત વાગોળી .

    4 min
  • First Gujarati language broadcast in Australia - ગુજરાતી ભાષાનું ઓસ્ટ્રેલીયા માં પહેલવહેલુ પ્રસારણ

    When Gujarati language program went out on Australian air waves four decades ago , it was hosted by Dr Shashank Mehta and Mrs Vinita Mehta. Nital Desai speaks with Mrs Vinni Mehta about what did it take to produce and broadcast the program in late 70s.

    -

    ચાર દાયકા અગાઉ જયારે પહેલી વાર ઓસ્ટ્રેલીયાના કોઈ રેડીઓ સ્ટેશન પર થી ગુજરાતી માં પ્રસારણ થયું ત્યારે તે, ડો.શશાંક મહેતા અને તેમના પત્ની વિનીતા મહેતા ના અવાજો માં હતું . SBS રેડીઓ ના ચાલીસમા જન્મદિવસ નિમિત્તે નીતલ દેસાઈ સાથે ની વાત-ચિત માં વિનીબેને કેટલીક રસપ્રદ વાત વાગોળી .

    4 min
  • How should you dispose unwanted medicines? - જૂની દવાઓનો યોગ્ય રીતે નિકાલ કેવી રીતે કરશો ?

    How do you dispose medication that is no longer needed ? Throw it in the bin , flush it down the toilet ? Nital Desai reports on what are we supposed to do.

    -

    જૂની કે એક્સ્પાયર થઇ ગયેલ દવાઓ મોટા ભાગના લોકો કચરાના ડબ્બામાં નાખી દે કે પછી વોશબેઝીનમાં ઢોળી દે . પણ આમ કરવાથી દવાઓમાં રહેલા રસાયણો ક્યાં પહોચે છે તમે જાણો છો ? તેની શું અસર થાય છે જાણો છો ? દવા ક્યારે ફેંકી દેવી તે પણ વિવાદાસ્પદ વિષય રહયો છે. નીતલ દેસાઈ રજુ કરે છે વિગતવાર અહેવાલ . 

    7 min
  • Migration Story-Mrugesh Soni - Migration story - મૃગેશ સોની

    Mrugesh Soni came from very humble beginnings in India and now runs a successful business in Melbourne. Based on his struggles to settle in a new country he is now offering to help new migrants.

    -

    ગુજરાતીઓના વસવાટના અનુભવોની આ શ્રેણી છે. નવા દેશમાં નવી શરૂઆત કરી, સફળતાથી સેટલ થતા ગુજરાતીઓમાં આજે પ્રસ્તુત છે મૃગેશ સોનીની માયગ્રેશન સ્ટોરી. સાધારણ પરિસ્થિતિથી શરૂઆત કરી મૃગેશભાઈ આજે એક સફળ બીસનેસના માલિક છે . તેમણે કરેલ સંઘર્ષ માંથી જે કઈ શીખ્યા, તે હવે બીજાની મદદમાં વાપરે છે .

    10 min
  • Gandhi Jayanti - મહાત્મા ની પુણ્યતિથી
    Hiren Mehta and Bhaven Kachhi preview some special and some regular programs organised to commemorate Gandhiji's punytithi and Shaheed Divas in India. -

    ગાંધીજી ની પુણ્યતિથી નિમિત્તે યોજાનાર નવતર કાર્યક્રમો વિષે અને આ દિવસે યોજાતા નિયમિત કાર્યક્રમો વિષે હિરેન મહેતા અને ભવેન કચ્છી નો અહેવાલ .

    5 min
  • Journalist and Anchor Delnaaz Irani - પત્રકાર અને એન્કર ડેલ્નાઝ ઈરાની

    Nital Desai spoke to journalist Delnaaz Irani about her multicultural roots, the experience of working with various media organisations in different countries and her participation at the Australia India Youth Dialogue.

    -

    મૂળ પારસી ગુજરાતી પત્રકાર ડેલ ઈરાનીનો જન્મ ભારતમાં અને ઉછેર ઓસ્ટ્રેલિયામાં  થયો છે. તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશમાં ટીવી ચેનલો પર કામ કર્યું છે. આવો જાણીએ તેમના કેટલાક રસપ્રદ અનુભવો વિષે. ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા યુથ ડાયલોગમાં ભાગ લેવા સિડની આવેલ ડેલ ઈરાનીની નીતલ દેસાઈએ લીધેલ મુલાકાત .

    11 min
  • Migrant children at a higher risk of obesity - વિદેશ થી ઓસ્ટ્રેલીયા આવીને વસતા લોકો અહીં ની જંક ફૂડ અને ટેક અવે જીવનશૈલી જાણે-અજાણે અપનાવી લે

    A study by Ori Gudes at Curtin University and Sanjoti Parekh from Griffith University suggests refugees settling in Australia adopt Australia's bad food habits. Nital Desai spoke to public health researcher who highlights that the challenges facing refugees are also seen among new migrants so newly arrived migrant communities are also at risk of falling into junk food or take away lifestyles. She suggests simple steps to avoid bad food habits.

    -

    એક અભ્યાસ કહે છે કે વિદેશ થી ઓસ્ટ્રેલીયા આવીને વસતા લોકો અહીં ની જંક ફૂડ અને ટેક અવે જીવનશૈલી જાણે-અજાણે અપનાવી લે છે . તેની પાછળ ના કારણો અને તેના થી દૂર રહેવાના ઉપાયો વિષે અભ્યાસના સહ લેખિકા સંજોતી પારેખ સાથે નીતલ દેસાઈનો વાર્તાલાપ .     

    9 min
  • Campaign to ease exam stress - HSC ની પરીક્ષા ને પગલે માનસિક આરોગ્ય માટે નવી ઝુંબેશ
    It's that time of year for thousands of Year 12 students nationwide: final exams ... D-Day for many is next Monday (Oct 13). It's a chills-inducing, heart-rate-pumping experience for many - now and in decades past. But some of those who survived to tell the tale are happily offering their advice in a new campaign.   - સોમવાર થી બારમા ધોરણ ની પરીક્ષા ઓ શરૂ થઇ રહી છે ત્યારે માનસિક રોગ નિષ્ણાતો અને ખ્યાતનામ ઓસ્ટ્રેલીયનો યાદ કરાવી રહ્યા છે કે HSC પછી અને તેના સિવાય પણ જોવા, જાણવા અને માણવા જેવું ઘણું છે.
    8 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners